ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ તમે અમારા કિર્તન ભાવપૂર્વક સાંભળો છો તો અમને ખુબ જ આનંદ થયો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા સાથે જય દ્વારકાધીશ જય માતાજી 🙏
આજ આનંદ આજ ઉછરંગ આજ સખી સોહેણા સ્નેહ ખોડલ ગરબો સુણતાં કંચન વરસે મેઘ ખુબ ખુબ આનંદ થયો બેન કારણ કે જેનાં ખંભે ખોડીયાર ખમકારા કરતી હોય એને શું ઘટે એમાં પણ આજે તમે મન મુકીને ગરબો ગાયો અને વધારે આનંદ થયો એનું કારણ એ કે મારી કુળદેવી ખોડિયાર છે એમાં શું ઘટે કહો ખુબ ખુબ આનંદ થયો જય ખોડીયાર જય સીયારામ બેન