Тёмный

ગમે તેવી ઇયળ એકવાર માં સાફ ઘરે બનાવો દેશી દવા  

AK Ahir Organic Farming
Подписаться 4,3 тыс.
Просмотров 13 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@vamjapramodbhai7819
@vamjapramodbhai7819 16 дней назад
આટલા દ્રાવણમાં પંપ કેટલા થાય
@PatelJasodaben
@PatelJasodaben 2 месяца назад
ગીલોડી mo ઉપયોગ થઈ શકે માં ઉપયોગ થઈ શકે
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
હા એમાં સારું રિઝલ્ટ મળેસે ભાઈ
@Radheradherabari
@Radheradherabari 2 месяца назад
હોયતો
@vavadiyalala1678
@vavadiyalala1678 Месяц назад
ભાઈ હરડે થી રિઝટ સારું મળે કે. હળદર હિંગ ને અજમાં થી ઇયલમાં
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 Месяц назад
હળદર હિંગ અને અજમાં થી
@kalariyarameshbhai9398
@kalariyarameshbhai9398 2 месяца назад
Best d na badle guv amrutm hale
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
Kena badle bhai
@MahipatsinhGohil-wz8cm
@MahipatsinhGohil-wz8cm 3 месяца назад
ખૂબ ખૂબ અભિનંદન આપનો વિડીયો ખૂબ સરસ છે આ દવા થી ઇયળ સો ટકા મરી જાયછે તે આપનો પાકો અનુભવ છે તે જણાવવા વિનંતી,
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 3 месяца назад
હા ભાઈ
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 3 месяца назад
હા ભાઈ
@Ayushihomecookingrecipes6353
@Ayushihomecookingrecipes6353 3 месяца назад
Jay gau mata 🙏
@chavdachhaya
@chavdachhaya 2 месяца назад
એરંડામાં. દવાનો. ઉપિયોગથાય
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
હા ભાઈ એમાં તો બોવ ફાયદો કરે જે પાદ ખાતી ઈયળ હોય એમાં
@RaviAandani
@RaviAandani 2 месяца назад
Dungali ma hale
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
Ha
@devabhaipatel9765
@devabhaipatel9765 2 месяца назад
નમસ્કાર મિત્ર મારે એક મહિના ની મગફળીમાં ઈયળ પડી પાન ખાઈ જાય છે માટે મહેરબાની કરીને તમામ સામગ્રી અને માહિતી લખાણ સાથે કોમેન્ટ કરવા વિનંતી
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
કેટલાં દીવસ થી આયવી
@devabhaipatel9765
@devabhaipatel9765 2 месяца назад
@@AKAhirOrganicFarming98 ચાર પાંચ દિવસ થી દિવસે નથી દેખાતી પરંતુ પાન બહુ ખાય છે એટલે પાકુ કે પાનખાયુ ઈયળ હશે
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
@@devabhaipatel9765 ભાઈ દિવસે મગફળી ના ઝાળ ને હાથ થી ફુલ હલવો એટલે કંઈ ઈયળ છે એ ખબર પડી જાય ખરી ને પડી જાસે
@devabhaipatel9765
@devabhaipatel9765 2 месяца назад
@@AKAhirOrganicFarming98 ઓકે ભાઈ
@devabhaipatel9765
@devabhaipatel9765 2 месяца назад
@@AKAhirOrganicFarming98 હા આજે જોઈ લીલી ઈયળ છે સુ કરવુ કો મે વિચાર્યુ છે કે 10 દિવસ ની ખાટી છાશ અને ગૌમુત્ર નો સ્પે કરી નાખુ
@Radheradherabari
@Radheradherabari 2 месяца назад
મગફદીમા ફગ
@ashokbhattmahadev
@ashokbhattmahadev 3 месяца назад
વિધે કેટલા પંપ ચાટવાના
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 3 месяца назад
4
@RabariAryan
@RabariAryan 2 месяца назад
Kathol pako jeva k adad mag ma santay
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
Ha
@thakornandu2443
@thakornandu2443 2 месяца назад
Sak bhaji ma upayog kari sakay
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
Ha
@vajakanji4410
@vajakanji4410 2 месяца назад
હિંગ એટલે હું
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 2 месяца назад
હીંગ એટલે જે આપણે ઘરમાં જે હીંગ પાવડર ખાયે એ પણ ગાગડા હીંગ આવે એવી ભાઈ
@nileshbharda59
@nileshbharda59 2 месяца назад
પપેકટલુનાખવુ
@soriyaishwarbhai3059
@soriyaishwarbhai3059 3 месяца назад
50 sal pahela Amara dada karta koi di 2 pande no thiya
@AKAhirOrganicFarming98
@AKAhirOrganicFarming98 3 месяца назад
50 sal pela kensal ni bimari noti bhai aaje Gujarat 1 nambar chhe Kensal ma
Далее
DEMONS ARE ATTACKING BRAWL STARS!!!
09:08
Просмотров 10 млн
Ванька пошел!!!! 🥰
00:18
Просмотров 489 тыс.