Super.. story..... બેશ... video *. ગરીબ આર્મી... જીતુભાઇ ના ગળામાં. સોનાની. ની ચેઇન છે.. તો ગરીબ નથી લાગતો.. ( ઘનવાન લાગે છે )..... બાકી.... Very nice.... story.... બેશ... video..... ધન્યવાદ... Rtbhai.....
ખુબજ સરસ વિડીયો છે સમજવા જેવુ સરસ શીખામણ આપી છે જીતુભાઈ તમારી એકટીંગ બો ભારે કરી છે ખુબ ખુબ અભિનંદન આવાજ વિડીયો બનાવતા રહેજો અને ખુબ આગળ વધો એવી શુભ કામનાઓ મારા તરફથી Rt Dage comedy Tim ને દિલ થી ખુબ ખુબ અભિનંદન 🌹🌹🙏🙏 Very very Nice video super No . 1 ❤😄👍🌹👌