ગીગા તુ કોને બે રુપિયા આપવાની વાત કરે છે ચારણો જાગીરદાર છે માં ખોડીયાર ના પ્રતાપે 12 ગામ પચાસ સાંતીના એક ગામએવા ચારણો ની જાગીર છે ગીગા તારી પેઢી મા જાગીર ખબર નહી હોય ભીખારી તુ છે ત્રણ ટકા નો છો ગીગા ભમરાળો દુનીયા નો ઈતિહાસ કલાકારો રાખે અને બારોટ ચારણો નહી ચારણ શક્તિ સમાજ જય માં સોનબાઈ જય કરણી
સાચું, હવે ડાયરાઓ કરવાનો સમય પૂરો થઈ ગયો છે , રજવાડા માં રાજકવિ તરીકે અંદરો અંદર જ થતું આવું પણ હવે જાહેર બજાર માં થવા માંડ્યું છે એટલે ગીગા જેવા હજારો લાખો લોકો ને સોશ્યલ મિડિયા માંથી મશ્કરી કરવાનો અધિકાર મળી ગયો છે ..બધા કલાકારો એ સામૂહિક ડાયરા કરવાનો ત્યાગ કરી દેવો જોઇએ આ જ સૌથી મોટો ઉકેલ છે આનો.
મારા વહાલા ભાણેજો, જાય માતાજી તમારા ગુસ્સા ને સમઝી શકું છું અને ગુસ્સો વ્યાજબી પણ છે , પણ આવા એક નીચ ના કારણે તમે તો આખા આહીર સમાજ ને ખરાબ ગણી લીધો , સુ આહીર સમાજ તમારી સાથે નથી?? એના પરિવાર ના લોકો પણ એ હરામી નો વિરોધ કરે છે , પણ તમે એક માણસ ના કારણે આપણા ઘી ગોળ જેવા સંબંધો ને બગાડો નહિ 🙏🏻🙏🏻 આજે ઘણા બધા ચારણો આહીર સમાજ વિશે ખોટી કૉમેન્ટ કરી રહ્યા છે એ જોઈ ને દુઃખ તો થાય જ છે પણ તમે મારા ભાણેજ છો અને એમને પ્રાણ થી વધુ પ્રિય છો એટલે તમારી વાત તું ખોટું નઈ લગાડીએ ♥️ , અવ એકાધા નરાધમ ના કારણે આપણા સંબંધો na બગાડસો 🙏🏻🙏🏻
Ama.. komet karnar.. j ahir bhai o che.. tene.. aek charan trike. Be hath iodine.. aek vinnati... badha santi rakho.. bhai..aapna su pap hase. K aapni paristhi aavi thai...
Talaja ma Samuh lagan nota a to duryodhana ni sabha hati nya koy yaduvanshi noto baki to Ane stej upar thi utari ne maryo hot have giga taru patan bhagvati kare
@@varungadhavi8365 to saru bhai ,atyare kalyug chhe har koy ne kshtriya thavu chhe shree krishna vansaj thavu chhe pn am no thavai bhai ne Charan samaj to jane j chhe kon chhe yaduvanshi kshtriya a 🙏🏻