Тёмный

ગુજરાતના રાજકારણમાં વધેલી હલચલ પર જગદીશ મહેતાનું ગણિત | Jagdish Maheta Analysis | Vaat Gujarati 

Vaat Gujarati
Подписаться 722 тыс.
Просмотров 68 тыс.
50% 1

#jagdishmaheta #gamezonefire #politics #vaatgujarati #political #trp #trpgamezonefire #rajkotfire #gujarat #gujaratinews #gamezonefire #bjp #congress #aap #emotional #tragedy
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RU-vid ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 163   
@bvpatelsoni8143
@bvpatelsoni8143 11 дней назад
જગદીશભાઈ તમારી વાત સાચી પણ મારા મતે જ્યારથી રામમંદિર નું ઉદઘાટન થયું ત્યારથી ભા. જ. પ . માટે પડતીની શરૂઆત થઈ છે મારા મતે અધૂરા મંદિર ના ઉદઘાટન નો શ્રાપ નુ કારણ પણ છે
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 11 дней назад
Gujarat na loko ni padti to Ghana vakhat thi sharu thai gai chhe .
@dhirensolanki9268
@dhirensolanki9268 11 дней назад
૩૦ વર્ષ થી પનોતી બેઠી છે....
@kbjadeja7247
@kbjadeja7247 11 дней назад
શિક્ષણમાં ખૂબ લૂટી રહ્યા છે મેડિકલમાં કેવડો વધારો કર્યો મધ્યમ વર્ગ મરી ગયું છે હવે
@ashvinvaghela672
@ashvinvaghela672 11 дней назад
હું એક બીજેપી સમર્થક છું આપની આ વાત સાથે ૧૦૦% સહમત છું કે શિક્ષણ એક વેપરો બની ગયો છે અને બીજું કે સારવાર એકદમ મોંઘી થઈ ગઈ છે ગરીબો ના ઘર ધોવાઈ રહ્યા છે
@dhirensolanki9268
@dhirensolanki9268 11 дней назад
તાલુકા પંચાયત જીલ્લા પંચાયતની ચૂંટણી આવે જ છે....થોડીક મહેનત વધારે કરશું....
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 11 дней назад
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈજગદીશભાઈઅભિનંદન❤
@bhupendraparmar7462
@bhupendraparmar7462 11 дней назад
SACHI. VAT. JAGDISH BHAI
@jaypatel4744
@jaypatel4744 11 дней назад
નરેન્દ્ર મોદી ડિફેન્સ માં રાહુલ ગાંધી નાં કારણે નથી.પણ જે ચારે સંકરાચારયો થી શ્રાપિત થવાથી શ્રી રામ ભગવાન નરેન્દ્ર મોદી ઉપર ક્રોધીત થવાથી અયોધ્યા આજુબાજુ માં મોટા ભાગે નરેન્દ્ર મોદી હાર્યા છે.જયારે નરેન્દ્ર મોદી સંસદમાં બેઠા હોય ત્યારે તેમના ચહેરા ઉપર એવું લાગી આવે છે તેમણે કરેલા પાપો યાદ આવી રહ્યા હોય... બીજું આજે એમની પાસે જે સિટો છે એ પણ ચોરી કરીને મેળવી છે .એ ભલે તમે નેં હું નથી જાણતા પણ જેને મેળવી એ તો જાણે જ છે.આ બધા કરેલાં પાપો સંસદમાં નરેન્દ્ર મોદી નેં યાદ આવી રહ્યા છે
@ravalzeel2726
@ravalzeel2726 11 дней назад
Modi ea karela pap tene jivava nahi de
@GPJhala
@GPJhala 11 дней назад
શંકરાચાર્ય નાં શ્રાપ લાગતા હોય તો, તેમને વિનંતી, દેશ માં દર વર્ષે હજારો હિન્દૂ વટલાઈ રહ્યા છે, ગરીબ હિન્દૂ કન્યાઓ લવ જેહાદ નો ભોગ બને છે, લોકો કરોડો ની લોન લઈ ને લંડન ભાગી જાય છે,તેમને પણ શ્રાપ આપે.
@manubhai.rsindha8001
@manubhai.rsindha8001 11 дней назад
ભાઈ ક્ષત્રિયો ની ભાજપ થી નારાજઞી હતી એમા કોગ્રેસ ને 99 સીટ માલી છે હરખાવા ની જરુર નથી
@sanjaykumarsolanki3598
@sanjaykumarsolanki3598 11 дней назад
ભાઈ તેને પાપકર્મો કરતાં પોતાનો અહંકાર વધુ પડી રહ્યો છે. અહંકારની સંતુષ્ટિ માટે ભગવાન ને પણ છોડ્યા નહીં. પણ એ ના સમજી શક્યા કે, રાવણ જ્ઞાની - બળવાન - બુદ્ધિવાન - ભક્તિવાન હોવાં છતાં તેના અહંકાર ના લીધે હાર્યો હતો.
@manubhai.rsindha8001
@manubhai.rsindha8001 10 дней назад
@@jaypatel4744 Ala ભાઈ પપ્પુ ના મોદી સામે ચણા એ ના આવે. Mand બુદ્ધિ નો છે
@chauhandayalbhai1315
@chauhandayalbhai1315 11 дней назад
અભિનંદન મહેતા સાહેબ.....કેવું સચોટ વિશ્ર્લેષણ...તમને સાંભળવા પણ એક લ્હાવો છે
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r 11 дней назад
સાચીવાત છે જગદીશભાઇ
@manojdaxini255
@manojdaxini255 11 дней назад
કોંગેસ ની સાથે કુદરત છે
@ravalzeel2726
@ravalzeel2726 11 дней назад
Sachi vat che
@himmatbhaibhad9075
@himmatbhaibhad9075 11 дней назад
ખુબ સરસ
@dlvankar820
@dlvankar820 11 дней назад
જીગ્નેશ મેવાની અત્યારે કોંગ્રેસ પક્ષના નંબર વન છે
@jaypatel4744
@jaypatel4744 11 дней назад
પહેલી વખત એવું બન્યું છે અભણ સત્તાપક્ષ ની સાથે એજ્યુકેશન વિપક્ષ....
@dhirensolanki9268
@dhirensolanki9268 11 дней назад
શિક્ષિત સત્તાપક્ષ કમ સે કમ તમને સાંભળે ખરા...એલ ફેલ બોલીને ઓફિસ બહાર કાઢી નો મુકે....કામ થાય કે ના થાય પણ અપમાન તો ના જ કરે.....👈
@gujaratikalubhaigujaratika3502
@gujaratikalubhaigujaratika3502 11 дней назад
જુવોકૌગ્રેસકેનદરમાઆવશેતયારેભાજપનાબધાનેતાજેલમાજાશે
@user-bd6xb2do5s
@user-bd6xb2do5s 11 дней назад
Welcome to Gujarat Rahul gandhi
@kantibhaimakawana8131
@kantibhaimakawana8131 11 дней назад
Good work
@shantnusoni7694
@shantnusoni7694 11 дней назад
ગુજરાતને જગદીશભાઇ સ્વરૂપે નવા ટી.વી.રાજકીય સમીક્ષક મળ્યા.અભિનંદન
@dineshlashkari8507
@dineshlashkari8507 11 дней назад
@@shantnusoni7694 જૉ બીજેપી ના ચસ્મા ઉતારી નાખે તો સારા છે
@shreepalimehta2587
@shreepalimehta2587 11 дней назад
Salute Jagdishbhai
@user-uh7pl5ih6y
@user-uh7pl5ih6y 11 дней назад
BJP SARKAR TANASHAHI SARKAR CHHE.
@nareshsolanki6271
@nareshsolanki6271 11 дней назад
Bjp javani se te pakku
@dineshlashkari8507
@dineshlashkari8507 11 дней назад
પડે છે ત્યારે સઘળું પડે છે,વિનીપા ત,બીજેપી ની પડતી ચાલુ
@devrajchavda2501
@devrajchavda2501 11 дней назад
Jgdishbhai bvu anubhavi she
@cheharsinhthakor9109
@cheharsinhthakor9109 11 дней назад
નમન દાદા જગદીશ મહેતા સાહેબ.
@parmaramarsinh3404
@parmaramarsinh3404 11 дней назад
Salute jagdishbhai ❤
@jitendrakumarharibhaipatel6359
@jitendrakumarharibhaipatel6359 11 дней назад
વાહ જગદીશભાઈ વાહ
@kevalpatel9814
@kevalpatel9814 11 дней назад
Rahul Gandhi jindabad satymavjayta
@gujaratikalubhaigujaratika3502
@gujaratikalubhaigujaratika3502 11 дней назад
મેહતાસાહેબમોદીયાનેઆવખતેબહૂમતીનથીમળીએનુકારણછેકેસાનુમાનૂબેસવુપડેછેબહૂમતીમામોદીકોયનેબોલવાદેતોનહતો
@navinsolanki3257
@navinsolanki3257 11 дней назад
જુગ જુગ જીવો મારા વ્હાલા આપ જેવા નિખાલસ પત્રકાર એક ભારતનો ઉમદા ઇતિહાસ છે.
@manojdaxini255
@manojdaxini255 11 дней назад
જગદીશ સર... તમે મોટા પત્રકાર છો.. તમારા જેવા જ એક મોટા પત્રકાર અશોક વાનખેડે છે.. તે પણ રાજકારણ પર સરસ બોલે છે
@mukhtiyarsheikh4798
@mukhtiyarsheikh4798 11 дней назад
રાહુલ ગાંધી એ રથ યાત્રા માં સરથી બનવુ જોઈ એ 🌷
@dineshmakwana-es5jg
@dineshmakwana-es5jg 11 дней назад
જગદીશ ભાઈ મહેતા ને અભિ નંદન 👌👌👌💪💪💪
@gretarathod4637
@gretarathod4637 11 дней назад
Right
@jayeshslakhani8047
@jayeshslakhani8047 11 дней назад
Papu sabit karva ma BJP a 15000 cr media ne aapiya 6a 10 vars ma
@chetanmehta4538
@chetanmehta4538 10 дней назад
Bhaila tamaro khoob khoob aabhar sachhai thi jagrook karva badal. Ghana badda ne to aa vat ni aje pan. khabar j na hoy?
@chetanmehta4538
@chetanmehta4538 9 дней назад
Bhaila aama janta nu ketlu hatu, Aani tapas kem thay nathi????
@jagdishthakor833
@jagdishthakor833 11 дней назад
સરસ વિશ્લેષણ
@SureshPatel-mu9cm
@SureshPatel-mu9cm 11 дней назад
Nice information sir
@jayprinters9261
@jayprinters9261 11 дней назад
1st time sir aapni charchama maja avi
@farukshah8837
@farukshah8837 11 дней назад
BJP ना भष्ट्राचार नी वात करो BJP पोलीस अने चुनाव आयोग थी ज छे??🙏
@mohanmorbiya5256
@mohanmorbiya5256 11 дней назад
Congratulations 🎉🎉🎉
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Jignesh. Ne. Mukhyamantri. Banavo
@KdGadiya
@KdGadiya 9 дней назад
જગદીશ મહેતા તમારા પંડિતો ને ગોળીયા થી મરાવી નાખ્યા ઈ પરીવાર ના વખાણ કેમ કરો છો રાહુલ ગાંધી ના પરીવાર દેશને લૂંટીને ખાઈ ગયા છે રાહુલ ગાંધી ને તમને મોટી રકમ આપી છે એવું દેખાય છે મહેતા દેશ ને નુકસાન કરી રહ્યા છો મોદી આપણા ગુજરાતી છે આપણે એમનો વીરોધ ન થાય રાહુલ ગાંધી હીન્દુ નથી ઈ આપણા માં વીરોધ કરાઈ રહ્યો છે
@B.darbar
@B.darbar 10 дней назад
देश की जनता सब जुठ जान गये है
@vijyaparmar617
@vijyaparmar617 11 дней назад
ભણેલા vs અભણ 😂 આઇટીઆઇ vs આઈઆઈટી
@arunadatania2800
@arunadatania2800 11 дней назад
Jit hamesha sach ki hoti hai namaskar jay ho
@ashutoshvaishnav2859
@ashutoshvaishnav2859 11 дней назад
સિંહ ની ડણક નહિ વિદૂષક જોવા લાગતા હતા😂😂
@premalpandit7210
@premalpandit7210 11 дней назад
અહંકાર કોય નો કાયમ રેતો નથી. સમય. સત્તા. સંપતિ કોય ની કાયમ રહેતી નથી.
@user-bd6xb2do5s
@user-bd6xb2do5s 11 дней назад
Next pm of India
@mehulthummar4569
@mehulthummar4569 11 дней назад
Cogress🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@baldevbhaipatel7287
@baldevbhaipatel7287 11 дней назад
Jo maro mat levayto Gujarat na mlatarike uttam umedvar tari ke Jagdish maheta . Ronak Patel Ane Devansi hova joiye. Hun aa tran ni adbhut rajuat pasand Karu chhu.
@arunadatania2800
@arunadatania2800 11 дней назад
Hamara desh binsampraday hai hamara desh ek bana rahe ye soch hona chahiye jay ho
@arunadatania2800
@arunadatania2800 11 дней назад
Jagdish Bhai mujhe to Nitish sir naydu sir ki fikar hai kaya hoga pata nahi parmatma sab ko sahi samjh de namaskar
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Bhajap. Kadho
@malikahmedkhan2888
@malikahmedkhan2888 11 дней назад
🙏👍👌✌️RAHUL GANDHI EK SAACHA BHADAYLA NAYTA CHA & EMNY DEGREE BI SAACHI CHAY🙏🙏🙏
@arunadatania2800
@arunadatania2800 11 дней назад
Sir Desh ki janta jag gayi hai satta paksh me n d a gathbandhan hai or vipaksh i n d i a mahagathabandhan hai dono me jayada fark nahi hai bas parmatma sach ki jit ho namaskar jay ho
@solankibhanji8281
@solankibhanji8281 11 дней назад
Congress jindabad
@neelachristian3918
@neelachristian3918 11 дней назад
Majbot vipaksh lokshahi ma hovo jaruri che praja na prasno ni rajuat karva mate.
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Sarkar. Badlo
@SagarRoadways-be3wm
@SagarRoadways-be3wm 10 дней назад
Time... Time.. Nu.. Kam.. Karse... Santi.... ☝☝☝☝
@VasubaChavda
@VasubaChavda 11 дней назад
Pappu.ne.mukeshbhai.malava.gayela.nu.badhaae.janu
@vinodtank561
@vinodtank561 11 дней назад
Sir ayodhaya nu analysis
@user-bl5vj8hx2g
@user-bl5vj8hx2g 10 дней назад
ભાઈ.૨૪૦.પણ. ન.આવવી. ન જોયે.પણ.અંધ.ભક્તો.નેલિધે
@user-qg1tp8cr3v
@user-qg1tp8cr3v 10 дней назад
હવેરાહુલગાધીનેપપુહતૂપણહવેપૂકાઠીનેપાલઞાવીદીયો
@jigneshraithatha
@jigneshraithatha 11 дней назад
Same vada bhai e hokaro aapvo jaruri nathi lagto mane Na aapso toh pan chalse bhai
@mehulthummar4569
@mehulthummar4569 11 дней назад
Mota ma mota lutaru sarkar gujrat ma
@laxmichandviramgami1701
@laxmichandviramgami1701 11 дней назад
Bhai Sathe photo shoot karashe ane Sathe thodi amni chamacha giri pan kari leshe.
@ArvindBoradUSA91616
@ArvindBoradUSA91616 11 дней назад
Rahul to musallim 6 , to jagganath mandir ma kem ghus va de ?
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Jignesh. Mevani. Ne. Mukhyamantri. Banavo
@manubhai.rsindha8001
@manubhai.rsindha8001 11 дней назад
પુરતા સભ્યો છે
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 11 дней назад
अरे बबुचको विवादरसीयाओ अगर आप सभी पक्षों अगर, पवित्र माता-पिता,की संतान हो तो, सभी समस्याओकी एक ही जड़ है बढ़ती आबादी उस को हल करने का, मुद्दा लौकसभा में रखो,,,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़,,
@vjbhimani3104
@vjbhimani3104 11 дней назад
Oct nov 2025ma taluka jilla panchayat election aavshe. Chalu varsma nathi
@raiyaniprakash9609
@raiyaniprakash9609 11 дней назад
😂😂😂😂😂
@nileshrathva6384
@nileshrathva6384 11 дней назад
garib pisay gya sir
@chetanmehta4538
@chetanmehta4538 10 дней назад
Jagdish bhai Ek vat tame keva bhuli gaya, Je vakhate Sansad ma Rahul ji Ateehasik bhashan apta hata te samaye Dharm ni vat chalti hati te samay vachhe koi ubo thai ne aani vat ne ek beeju hi undhe pate chadhavano rang apvani koshish kari pan aana pachhi Rahul ji chaukkhai thi aani baju aangli kari ne je bolya ane je kidho ane pela ni vat ne khoti sabit kari aapi. Tame puro Bhashan juo tyare tamne sachhai ni khabar padshe.
@user-qg1tp8cr3v
@user-qg1tp8cr3v 10 дней назад
રા હ્
@jayendrapandyaa
@jayendrapandyaa 11 дней назад
रथयात्रा 7 तारीख छे राहुल गांधी तो 6 तारीखे ज अहमदाबाद छे
@saeedpatel4819
@saeedpatel4819 11 дней назад
Mantri o e Corruption karyu e bolo..
@dlvankar820
@dlvankar820 11 дней назад
બીજેપી evm થી જીતે છે
@mehulthummar4569
@mehulthummar4569 11 дней назад
Hindu na name vot magese bjp 😅dekhado karese muva😅
@DilipkumarSejpal
@DilipkumarSejpal 3 дня назад
સ્માર્ટ મીટર ન જોયે
@gappebazi
@gappebazi 11 дней назад
सलाहकार बदल गए है वो कौन है थोड़ा सोचो ? मुश्किल नहीं है
@arunkumarthanki3514
@arunkumarthanki3514 11 дней назад
Jagdish bhai, tame Rahul na Vakhan karo.tena per thi sabit thay ke tame Hindu nathi.
@yagneshshukla4772
@yagneshshukla4772 10 дней назад
Jagdish bhai thodu Hindu vishe vicharjo....BJP che to gujarat safe che..No violence...no bomb blast
@user-vy4qi8kk2j
@user-vy4qi8kk2j 11 дней назад
Patil bjp ne patav se
@sonalshah1946
@sonalshah1946 11 дней назад
Tandurast patrakar andarlhane thi Modi bhakt chhe
@laxmanbhaiparamar6197
@laxmanbhaiparamar6197 10 дней назад
ગોટી પલટી માર
@babubhairathod2185
@babubhairathod2185 11 дней назад
Fakamarvanubandkaro
@ChaganSagathiya
@ChaganSagathiya 11 дней назад
To khi do ne
@user-ck6kc2zr7x
@user-ck6kc2zr7x 11 дней назад
Rahul Gandhi and congress party jindabad
@Satishsvyas
@Satishsvyas 11 дней назад
Bhai haju gujrat vidhansabha election ne 3varash ni vaaar chhhe Papppu ne atyar thi shu kam chana na zad upar besadi chho?????😢😢😢😢😢
@user-ck6kc2zr7x
@user-ck6kc2zr7x 11 дней назад
tanashah and company no have the end nishita che
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Sarkar. Badlo
@GaneshBhai-ts5yl
@GaneshBhai-ts5yl 9 дней назад
મહેતાસાહેબભાજપપદાઅધીકારીઅનેધારસભયઅનેસંસદસભયઅનેભાજપવાળાઈડીદરેડાદેશનુનુદેનુદેવુભરાયજાયદે
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Bhajp. Kadho
@manubhai.rsindha8001
@manubhai.rsindha8001 11 дней назад
સપના જુઓ
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Sarkar. Badlo
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Bhajp. Kadho
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Bhajp. Kadho
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 11 дней назад
Sarkar. Badlo
Далее