Тёмный

ગુજરાતની સ્કૂલોમાં Plastic Rice અપાયા હોવાનો દાવો કેટલો સાચો? જાણો પ્લાસ્ટિક ચોખાની હકીકત 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 39 тыс.
50% 1

ગુજરતામાં આણંદ જિલ્લાની કેટલીક સ્કૂલોમાં મધ્યાહન ભોજનમાં બાળકોને કથિત રીતે પ્લાસ્ટિકના ચોખા અપાયા હોવાની ખબરો વાઇરલ બની છે. સોજીત્રા તાલુકાના મલાતજ ગામના લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત બાળકો માટે વિતરણ કરાયેલા ચોખામાં ભેળસેલ હોવાનો વાલીઓ દાવો કરી રહ્યા છે. વાલીઓનો દાવો છે કે બાળકોને યોજના અંતર્ગત જે ચોખા અપાયા હતા, તેમાં ભેળસેળ થયેલી છે અને પ્લાસ્ટિકના ચોખા ભેળવવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયોમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શું ખરેખર આવો દાવો સાચો હોઈ શકે છે, શું ખરેખર પ્લાસ્ટિકના ચોખા હોય છે?
#plasticrice #middaymeal #gujaratschools
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
@aanadjadav1228
@aanadjadav1228 11 месяцев назад
જય હો મોદી સરકાર ની
@dashrathpatel3727
@dashrathpatel3727 7 месяцев назад
Modi milavat kare chhe ?
@myreview-qc4md
@myreview-qc4md 4 месяца назад
Amdavad na namankit grocery mall ma pan loose rice plastic rice ni bhelsel vala male chhe
@JigarParmar-rv8ey
@JigarParmar-rv8ey 7 месяцев назад
Hwj
@bharatbhanushali2373
@bharatbhanushali2373 Год назад
સાચી ‌વાત‌છે
@aanadjadav1228
@aanadjadav1228 11 месяцев назад
સાચું છે
@jayho192
@jayho192 3 года назад
મધ્યાન ભોજન માં જે ચોખા આપવામાં આવે છે એ ફોર્ટીફાઇવ ચોખા છે એમાં B12 આર્યન જેવા તત્વો ઉમેરેલા હોય છે..જે 50 કિલો માં 500 ગ્રામ ઉમેરવામાં આવે છે જે બાળકો ને પોષક તત્વો મળે એ માટે ઉમેરવામાં આવે છે
@amarsinhbariya23
@amarsinhbariya23 4 месяца назад
હવે દુકાનોમાં પણ મળે છે તો બધાએ જોઈને લેવા મિક્સ કરેલા હોય છે
@JigarParmar-rv8ey
@JigarParmar-rv8ey 7 месяцев назад
Bu3
@ajaythakorofficial3723
@ajaythakorofficial3723 3 года назад
આ આચી વાત છે
@rahulsinhzala1025
@rahulsinhzala1025 7 месяцев назад
કંટોળ ના ચોખામાં પણ ભેળસેળ આવે છે.
@dailylifeincanada1
@dailylifeincanada1 3 года назад
આપ આવશે પરિવર્તન લાવશે
@rathodarjunsinhrathodarjun6733
ઘંટો લાવી ને ગ્યું.....😁😁😁😁
@dashrathpatel3727
@dashrathpatel3727 7 месяцев назад
લખોટો lavase
@dailylifeincanada1
@dailylifeincanada1 7 месяцев назад
@@dashrathpatel3727 ketlo free time che bc 2 years juni coment vache che
@dipakim
@dipakim 3 года назад
Do you know how much price of plastic? In general rice price is between Rs40 to Rs200. FCI rice price is very lower compare to market. As per my knowledge plastic price is very higher than rice. So logically not possible to make plastic rice.
@sanjaykumartalpada3622
@sanjaykumartalpada3622 3 года назад
પ્લાસ્ટિક જેવા લાગતા ચોખા એ કેવા ચોખા છે? ચાવીયે તોય તૂટે નહિ, બાફિયે તો ચીકાશવાળા આવું કેમ?
@दिपकभगोरा
@दिपकभगोरा 3 года назад
Amara nasib ma ae pan nathi
@prafulgohil3768
@prafulgohil3768 3 года назад
So what's the outcome Why don't you send it to food laboratories.
@devpatel6873
@devpatel6873 3 года назад
ખોટી વાત અહીં ચોખા ઉપલબ્ધ છે પ્લાસ્ટિક ના ચોખા મોંઘા પડે, કોઈ આવું ના કરે..
@jaydeepvyas6110
@jaydeepvyas6110 3 года назад
No rules,no safety, fraud food,and etc for all frauds. Kyny thay news joine bhuli javase. Aapdi government kyny kre karse pn chhatak bari gotvanu kam Bt abki bar AAP
@muhammadirfanshaikh3579
@muhammadirfanshaikh3579 3 года назад
School band chhe to madhyahan bhojan yojana kya chaale j chhe...???
@dashrathpatel3727
@dashrathpatel3727 7 месяцев назад
Badhe chale chhe yojana
@shwetdumbo
@shwetdumbo 3 года назад
Government janta ni health no vichaar kyare karshe???
Далее
Handsoms😍💕
00:15
Просмотров 4,8 млн
She Couldn’t Believe I Did This! 😭 #shorts
00:12
Handsoms😍💕
00:15
Просмотров 4,8 млн