Тёмный

ગુજરાતી ફિલ્મ '21મું ટિફિન'ની સર્જન પ્રક્રિયા | રામ મોરી | Raam Mori | 21mu Tiffin | IFFI 2021 

Cinema Sahitya
Подписаться 54 тыс.
Просмотров 3,9 тыс.
50% 1

#21મુંટિફિન #21muTiffin #RaamMori
ગુજરાતના વાર્તાલેખક રામ મોરીની વાર્તા પરથી બનેલી વિજયગીરી બાવા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ '21મું ટિફિન' (21mu tiffin)ની ગોવાના પણજી ખાતે યોજાયેલા 'ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI, 2021)માં ઇન્ડિયન પેનોરમા સેક્શનમાં પસંદગી થઈ હતી. ફિલ્મનું સૌપ્રથમ વખત પ્રિમિયર પણજીના આઈનૉક્સ (INOX) થિએટર ખાતે યોજાયું હતું. Cinema-साहित्यની ટીમ 52nd IFFIમાં હાજર હતી. ફિલ્મ જોયા બાદ વાર્તા લેખક અને ફિલ્મના કૉ-સ્ક્રિનપ્લે અને ડાયલૉગ રાઇટર રામ મોરી સાથે લેખક-પત્રકાર પાર્થ દવેએ વાતો કરી, જે અહીં પ્રસ્તુત છે.
.
Director Vijaygiri Bava along with the cast and crew of the feature film ‘21st Tiffin’ being felicitated at 52nd International Film Festival of India, at Panaji Goa on November 22, 2021.
.
.
Team Cinema-साहित्य became part of 52nd International Film Festival Of India (IFFI), Goa which took place from 20th- 28th November 2021. The festival is conducted jointly by the Ministry of Information and Broadcasting, Directorate of Film Festivals and the Government of Goa.
Cinema-साहित्य did full coverage of this film festival. Follow us for more updates.
Follows us on:
cinemasahitya.in
Cinemasahitya
cinemasahitya
cinemasahitya

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@raammori9261
@raammori9261 2 года назад
Thank you so much dear Parth 🌸🎬☕️ it was great fun 🌿
@rajendrapadharia85
@rajendrapadharia85 6 месяцев назад
ભાઈ રામ મોરી, બહુ જ સરસ વાર્તા છે. એક અનોખી વાર્તા ઉપર થી એક અદભૂત ફીલમ બને એ સ્વાભાવિક જ છે. ફિલ્મ ના પાત્રો-કલાકાર ની મહેનત લાજવાબ છે. રોનક કામદાર એક ઉમદા કલાકાર છે. પાત્ર ને જીવી જાણે છે. એનો સરસ ઉપયોગ થઇ શકે છે. આપ સર્વે ને ફીલમ ની સફળતા માટે ખૂબ‌ખૂબ અભિનંદન
@kanaiyalalchavda1536
@kanaiyalalchavda1536 Год назад
Ram tane salam
@ashvinnakum7183
@ashvinnakum7183 2 года назад
વાહ રામ, અમારું ગૌરવ
@chinmaygujrativandemateam2461
@chinmaygujrativandemateam2461 2 года назад
જોરદાર....
@dr.dharmesh.bhadja
@dr.dharmesh.bhadja 2 года назад
Raam is amazing creative writer... I loved the movie, story and the way you speak.
@nilamroy5942
@nilamroy5942 2 года назад
ખૂબ જ નિખાલસતા 🎀 ૨૧ મુ ટિફીન ૧૦ માર્ચ ૨૦૨૨નાં રોજ જોવા મળી. તેનો યશ RJ Aditi Rawal ને જાય છે 🙏 Wonderful film absolutely thanks Raam 🎀
@literally.nirali
@literally.nirali 2 года назад
Wah🤩🥳
Далее
In Conversation with Raam Mori | Writer | Jalso Podcast
58:51
Raam Mori | Vatan Vaat Jue Chhe | Jalso Culture
18:50
Jalso | Raam Mori | Love Bav Ne Evu Badhu
8:02
Просмотров 2,6 тыс.