Тёмный

ગુણાતીતાનંદ સ્વામી ના અક્ષરવાસ ની કથા || આસો સુદ બારસ || Gunatitanand Swami Aksharvash Katha 

swaminarayan Charitra
Подписаться 119 тыс.
Просмотров 22 тыс.
50% 1

જય સ્વામિનારાયણ વ્હાલા ભકતોને... સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ના અક્ષરવાસ ની કથા અમે આ વીડિઓ મા કહી છે. સ્વામી ૪૦ વર્ષ સુધી જૂનાગઢ મંદિર ના મહંત રહ્યા હતા. પછી સ્વામીએ જૂનાગઢ અને દેહ બંને છોડવાનું વિચાર્યુ એટલે સ્વામી સંતો ભક્તો સાથે મળી અને સત્સંગ વિચરણ કરતા કરતા વંથલી, ઉપલેટા થઈ અને ગોંડલ પધાર્યા. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા પછી આસો સુદ બારસ નો દિવસ આવ્યો. સ્વામી ના શરિરે થોડી શરદી જેવું હતું એટલે શરીર મા કસર લાગી. રાત્રિનો ૧૨ વાગ્યાનો સમય થયો એટલે સ્વામીએ કહ્યું, “હવે તમે સંતો સૂઈ જાઓ. મારા શરીરે સારું છે.” સ્વામીના કહેવાથી બધા સંતો પોત-પોતાના આસને ગયા.
આ બાજુ સ્વામી સ્વસ્તિક-આસનવાળી થાંભલાને ટેકે ધ્યાનમાં બેઠા. રાત્રિનો લગભગ બાર ઉપર પોણો વાગવા આવ્યો. એ સમયે અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ અસંખ્ય વિમાનો લઈને અસંખ્ય અક્ષરમુક્તો ને સાથે લઇ ગુણાતીતાનંદ સ્વામી ને તેડવા પધાર્યા અને આ રીતે સંવત્‌ ૧૯૨૩ આસો સુદી-૧૨ ને ગુરુવારની રાત્રિએ સ્વામી સ્વતંત્ર થકા ધામમાં સિધાવ્યા.
સ્વામી ધામમાં પધાર્યા પરંતુ એમણે અષાઢી મેઘની જેમ વરસાવેલી બ્રહ્મરસભરી વાર્તાઓ કાયમને માટે સાચા મુમુક્ષુનું પોષણ કરતી રહી છે અને કરતી રહેશે. સ્વામી નો જન્મ સંવત ૧૮૪૧ મા થયેલો અને અક્ષરવાસ સંવત ૧૯૨૩ ના રોજ થયો એટલે આશરે ૮૨ વર્ષ ગુણાતીતાનંદ સ્વામી આ પૃથ્વી પર રહ્યા.
▶️ Playlist Name: Swaminarayan Na NandSanto Na JivanKavan. Swaminarayan Charitra.
✨️Playlist Link- • Swaminarayan Na NandSa...
આ પ્લેલીસ્ટ મા તમને, તન મન ધન જેમને સ્વામિનારાયણ સંપ્રદાય ને અર્પણ કરી દીધેલું એવા નંદસંતો ના જીવનકવન અને એ સંતોએ દેખાડેલા ઐશ્વર્ય ના પસંગો સાંભળવા મળશે. દુર્વાસા મુનિ ના શ્રાપ મા જે જે ઋષિઓ ભેગા હતા તે બધા ભગવાન સ્વામિનારાયણ ની સેવા કરવા વિવિધ પ્રાંત મા અવતર્યા હતા. વિવિધ ગ્રંથો મા તપાસ કરીને જે સાચું હશે એ જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.
"ભગવાન અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને એ વ્યક્તિ ના પ્રારબ્ધ મા નર્ક મા જવાનું લખ્યું હોય તો પણ તે ભુંડા કર્મ નો નાશ થઈ જાય અને તે માણસ પરમપદને પામે."
~વચનામૃત ગ.મ. પ્રકરણ નું ૪૫ મું.
#swaminarayan #new #swaminarayancharitra #gunatitanandswami #baps #gunatitanand_swami_vato #akshardham #aksharderi #gondal #swaminarayanmandirgondal #bapsmandir #gunatitanandswamijivankavan #vadtaldham #junagadh #swaminarayanmandir #aksharvash #ghanshyamcharitra #swaminarayanbhagwan #swaminarayanstatus #sharadpurnima #vijyadashmi #sardharkatha #gharsabha #jaiswaminarayan #nityaniyam #kundaldham #swaminarayankirtan #swaminivato #bhujmandir #vadtalmandir #lordswaminarayan #gunatitanandswamiaksharvash

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@kanjibhaijalodara6333
@kanjibhaijalodara6333 Год назад
જય સ્વામિનારાયણ, મહારાજ પુરુષોત્તમ છે તેમજ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે તે વાત આપ જાણશો એવી તમારા ચરણોમાં પ્રાર્થના
@jayshreegajipara5655
@jayshreegajipara5655 Год назад
Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏
@hiteshbhaichhabhaya9392
@hiteshbhaichhabhaya9392 Год назад
Jay Swaminarayan 👏👏👏
@daxeshtalpada1344
@daxeshtalpada1344 Год назад
jay swaminarayan
@devendrasinghshekhawat9153
@devendrasinghshekhawat9153 10 месяцев назад
Jai Swaminarayan 🙏
@prashant640
@prashant640 Год назад
जय जय जय गुणातीता नंद स्वामी
@vipulpandav4094
@vipulpandav4094 Год назад
અક્ષર પુરુષોતમ મહારાજ જય❤
@daxajoshi5621
@daxajoshi5621 Год назад
Jay shree swaminarayan
@jaymakwana1998
@jaymakwana1998 Год назад
સ્વામી મૂળ અનાદિ અક્ષર મૂર્તિ છે
@jayantibhaipatel3498
@jayantibhaipatel3498 Год назад
જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે 🙏🙏🙏🙏🙏
@TheSuryavansham
@TheSuryavansham Год назад
જય સ્વામિનારાયણ ભગત ખૂબ સરસ....મહારાજ 100 વર્ષ ના કરે એ પ્રાર્થના
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Год назад
જય સ્વામિનારાયણ 🙏🙏
@bhimarama54
@bhimarama54 Год назад
Mirjapar Bhuj Kutch thi Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jagdishkumarvarma893
@jagdishkumarvarma893 Год назад
🙏🙏🥀🥀🌷🌹🌷🥀🥀🙏🙏 ❤️ Jay shree Swami Narayan ❤️
@deepamundia9444
@deepamundia9444 Год назад
jay swaminarayan Prabhu
@shaileshkumardave2538
@shaileshkumardave2538 Год назад
જય શ્રી સસ્વામિનારાયણ.
@manojdabhi4781
@manojdabhi4781 Год назад
Jay Shree Supreme Lord Swaminarayan
@jobanputrakrunal8283
@jobanputrakrunal8283 Год назад
Jay shree savaminarayan
@vandanabhatt1681
@vandanabhatt1681 Год назад
જય શ્રી સ્વામિનારાયણ 🙏🌹🙏
@karasangami9379
@karasangami9379 Год назад
જય સ્વામિનારાયણ 🙏
@aryan_ranpara
@aryan_ranpara Год назад
Jai Swaminarayan
@priyansiprajapati727
@priyansiprajapati727 Год назад
Jay swaminarayan 🙏
@shekhaliyasanjay2440
@shekhaliyasanjay2440 Год назад
Jay swaminarayan bhagwan
@TheSuryavansham
@TheSuryavansham Год назад
સ્વામી ની પૂજા જોઈ વડતાલ ના કોઠારી એ વડતાલ આચાર્ય મહારાજ ને પત્ર લખ્યો તે વાત સ્વામી ને એક સાધુએ કરી તે વાત સાંભળી સ્વામી બોલ્યા કે એ કાગળ પહોંચે કે ન પહોંચે પણ આપનો કાગળ પહોંચી ગયો અને ઘણી એ સ્વીકારી પણ લીધો છે એ પ્રસંગ અને રામોદ ના ભક્ત નું ગાડું ભીને લૂગડે પ્રસાદી નું કરી આપ્યું એ પ્રસંગ રહી ગયો......
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Год назад
હા, આ વાત મે સાંભળેલી છે, પણ મને બહુ ઊંડાણ પૂર્વક ખબર ન હતી એટલે મે આમા એડ ન કર્યો. જય સ્વામિનારાયણ
@kartik303
@kartik303 Год назад
Anadi mul akash murti gunatitanand Swami e maharaj ne jeva che Teva olkhavya tem j gopalanand Swami and gunatitanand Swami ne paraspar khub j het hatu gopalanand Swami e ant samaye mota bhag na shishyo ne gunatitanand Swami no samagam karvanu kidhu hatu and gunatitanand Swami e maharaj pase prathna kareli ke mane gopalanand Swami satsang karava varsh ma jarur aave to j mahantai lav banne Santo no kevo paraspar Prem. Banne Santo e maharaj ne jeva che Teva olkhavya. Mara mate to banne mara anadi Guru che 🙏 anadi mul akshar murti gunatitanand Swami and anadi muktraj gopalanand Swami 🙏 Raji rejo bhagat Jay swaminarayan
@nimeshpurohit1775
@nimeshpurohit1775 Год назад
🙏🙏🙏🙏🚩
@yatinpatel2012
@yatinpatel2012 Год назад
Jay swaminarayan aa murti no photo hase je tame video ma btavi che?
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Год назад
Instagram par message karo. @swaminarayan_charitra_official
@મુકેશસોની
🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏જય ગુણાતીતાનંદ સ્વામી 🙏🙏
@kalpeshtrivedi3573
@kalpeshtrivedi3573 Год назад
Sadguru nahi Mul Akshar Murti che, 🙏
@jaypalsinhvaghela1858
@jaypalsinhvaghela1858 Год назад
Jay shree swaminarayan
@kirtanjodhpura2960
@kirtanjodhpura2960 Год назад
Jai Swaminarayan 📿🙏
@dushyantdabhi2761
@dushyantdabhi2761 Год назад
જય શ્રી સ્વામિનારાયણ
@star_1331
@star_1331 Год назад
Jay swaminarayan
@harryrangani7967
@harryrangani7967 Год назад
Jay Shree Swaminarayan
@ruchipandya4974
@ruchipandya4974 Год назад
🌹🙏 Jay Swaminarayan 🙏🌹
@purnpurshotam
@purnpurshotam Год назад
જય શ્રી સ્વામિનારાયણ
@harryrangani7967
@harryrangani7967 Год назад
Jay Shree Swaminarayan
@shobhapatel6441
@shobhapatel6441 Год назад
JaySwaminarayan.Mul Akhashar Gunatitanand sahajanand Ek Parmeshavar
@harryrangani7967
@harryrangani7967 7 месяцев назад
Jay Swaminarayan ❤
@pareshsutariya514
@pareshsutariya514 Год назад
Jay shree Swaminarayan
@rushitaupadhyay3348
@rushitaupadhyay3348 Год назад
Jai Swaminarayan 🙏🌹🙏
@swaminarayan6550
@swaminarayan6550 Год назад
🙏jay swaminarayan🙏
@pushparabadia8814
@pushparabadia8814 Год назад
Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌷🌹🙏🏻👍👍👍👍👍
@savitavora8227
@savitavora8227 Год назад
Jay shree swaminarayan
@alpeshpatel4158
@alpeshpatel4158 Год назад
Jay swaminarayan🙏
Далее
Как мы играем в игры 😂
00:20
Просмотров 1,6 млн
Как мы играем в игры 😂
00:20
Просмотров 1,6 млн