Тёмный

ગુરુજી નુ કીર્તન - કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે (નીચે લખેલું છે) 

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Просмотров 81 тыс.
50% 1

======= કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે =======
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
ગુરુએ આપ્યું છે આતમ જ્ઞાન
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
મને રાગને દ્વેષથી છોડાવીયો રે
મારુ ઉતાર્યું છે રે અભિમાન
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
હું તો જુદા જુદા પંથમાં અટવાય ગયો રે
મને બતાવ્યો સતનો મારગ
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
હું તો નુગરાની નગરીમાં ભમતો રે
મને સુગરાનો કરાવ્યો છે સંગ
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
હું તો અહંકારી બનીને માલતો રે
મારા ગુરુએ ઉતાર્યું ગુમાન
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
હું તો કંચન કાયામાં મોહ પામિયો રે
મને કરાવ્યું પંચભૂતનું જ્ઞાન
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
મને કામને ક્રોધથી રે છોડાવીયો રે
મને બતાવ્યો સતગુણનો સાર
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
હું તો રૂપને રંગમાં રે મોજું માણતો રે
મને ગુરુએ બતાવ્યા હાડ માસ
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
હું તો ધન દોલત માટે ભમતો રે
મને સંતોએ અપીયા છે સુખ
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
હું તો ભાવતાને ભોજન જામતો રે
મને ચખાડ્યો રામ રસનો સ્વાદ
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
હું તો સાગા સબંધીને સેવતો રે
દિન દુખિયાની બતાવી છે સેવા
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
દાસ હરિની વિનંતીએ સાંભળો રે
ગુરુએ રાખ્યા છે ચારણોની પાસ
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
ગુરુએ આપ્યું છે આતમ જ્ઞાન
કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
Album: કેમ ભુલાય ગુણ ગુરુદેવના રે
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar
#mahilamandal #સત્સંગ #કીર્તન #gujaratikirtan #ભક્તિકીર્તનસંગ્રહ #satsang_world #newsong #viralsong #gujaratisong #gurujibhajan #guruji #folk #prachin_kirtan #deshbhakti #desi_bhajan #juna_bhajan #juna_bhajan #gurudev #rasilaben_thumar #rasilebhajangeet #savarnabhajan

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 10 месяцев назад
જય ભોળાનાથ રશીલાબેન ગુરૂજીના ખરેખર સાચા ગુણ ગાયને સાભળી આનંદ થયો
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 День назад
❤jayjay gurudev
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 11 месяцев назад
Khub khub khub saras Bhajan 🙏🙏🙏🙏
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
થૅન્ક્સ didi🙏🙏🙏
@devangidhunofficial
@devangidhunofficial 10 месяцев назад
પરબના સાધુ નીતાબેન ભજન એ ચેનલ ની મુલાકાત લેજો જય ગુરુદેવ સાત દેવીદાસ
@vrajlalthumar5604
@vrajlalthumar5604 2 месяца назад
Right jai gurudev
@RasilabenThummar
@RasilabenThummar 2 месяца назад
જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
@devangidhunofficial
@devangidhunofficial 10 месяцев назад
🙏🙏નિતાબેન પરબનાસાધુનિતાબેન
@hiraodedara813
@hiraodedara813 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
@neeljethwa5336
@neeljethwa5336 11 месяцев назад
ભજન લખી મોકલો બોવ સરસ હોય છે
@meenapatel87
@meenapatel87 2 месяца назад
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 2 месяца назад
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏
@varshabenprajapati2045
@varshabenprajapati2045 11 месяцев назад
ખુબ સરસ ભજન રસીલાબેન લખીને મોકલો🎉🎉
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
Ha મુકીશુ 🙏🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏
@neeljethwa5336
@neeljethwa5336 10 месяцев назад
લખી ને મલો ભંજન બેન
@Kantibhaithumbar
@Kantibhaithumbar 11 месяцев назад
Bhaવના thumbar🎉🎉whhh whhh
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
થૅન્ક્સ didi🤗🤗❤🤗🤗
@shamjikangadshamjikangad7062
@shamjikangadshamjikangad7062 11 месяцев назад
🎉🎉ખૂબજ સરસ રસીલા બેન ને વિનતી લેખિત માં મોકલ જો🎉🎉
@LabhubenGhetiya
@LabhubenGhetiya 8 месяцев назад
લખીને મોકલો ખુબ ખુબ અભિનંદન
Далее