Тёмный

ગૂજરાત નાં હાઇ વે રોડ પર બધા પાસે થી પૈસા ઉઘરાવે આં ટોળકી / જોઇલો ખોટીના બધા ને ઉલ્લુ બનાવે છે 

dev ahir official
Подписаться 678 тыс.
Просмотров 399 тыс.
50% 1

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Видеоклипы

Опубликовано:

 

7 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 169   
@barotbarotbarot1704
@barotbarotbarot1704 2 года назад
સાચી વાત છે આવી ટોળકીઓ બધે જ ફરતી હોય છે મેં પણ કેટલી વાર આવી ટોળકીઓ ને ઉઘાડી પાડી છે હાઈવે ઉપર જ હોય છે
@savitabenrangani4498
@savitabenrangani4498 Год назад
તો દે
@ranjanchitroda3026
@ranjanchitroda3026 2 года назад
બે દિવસ પહેલા અમને ગુજરાતના સાળંગપુર ગામ નજીક મળ્યા હતા આમારી પાસે પહેલા પાણી માગ્યું હતું પાસે નાના બાળકો સાથે હતા તેથી અમે પાણી આપ્યું હતું તો કહે છે ભૂખ્યા છીએ તો ખાવાનું આપો એટલી વારમાં પાછળ બે ત્રણ ગાડી આવી અને અમને ત્યાંથી જલ્દી નિકળી જવા કહ્યું આજે તમારો વિડિયો જોઈને સાચી વાત જાણવા મળી, આભાર
@mahendrasinhzala2708
@mahendrasinhzala2708 Год назад
Vhk
@narendrapatel4631
@narendrapatel4631 Год назад
@kamleshb4421
@kamleshb4421 Год назад
ખુબ સરસ
@khimabhaipithiya2818
@khimabhaipithiya2818 2 года назад
આપની જાગ્રૂતાને સલામ ભાઇ
@nareshkumarjoshi3903
@nareshkumarjoshi3903 2 года назад
જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@solankibhargav9373
@solankibhargav9373 2 года назад
જેઓ કોઈ વ્યક્તિ ની સાથે સ્ત્રી હોય તો સાંજે ગાડી હાઇવે ઉપર ઉભી ના રાખો.
@jayraj-ou4mq
@jayraj-ou4mq 2 года назад
ખુબ સરસ ભાઈ સાચી વાત તમારી
@fitness707
@fitness707 2 года назад
સાચી વાત છે જામનગર ‌હાયવે પર મેં જોયાતા બુધવારે ૪ તારીખ એ
@Pm-qx3uo
@Pm-qx3uo 2 года назад
તુ જામનગ રોડ ઊપર તારા મામા ને ત્યા ગયો હયીસ ને ભાઈ
@manjuparmar6337
@manjuparmar6337 2 года назад
Nice bhai👌🙏
@BRIJRAJGAMER
@BRIJRAJGAMER 2 года назад
સાચિવાત છે આવા લોકો બધી જગ્યાએ ફરે છે
@noormahmedhalani3103
@noormahmedhalani3103 2 года назад
બહુજ ખુબ સરસ તમને લાખ લાખ વંદન
@mansingkatara8306
@mansingkatara8306 2 года назад
Awa video muko ji thi public na khbar pada god job
@manubharwad4722
@manubharwad4722 2 года назад
સાચી વાત છે ભાઈ હમણાં ઘણા ટાઈમ થી આ લોકો ધર્મ ના નામે લૂંટ કરે આવી ઘણી બધી સક્રિય ગેંગ સે માટે સાવચેત રો 👍
@sunilchauhanofficial4086
@sunilchauhanofficial4086 2 года назад
Sachi vatt che Mari passe pan litha
@gitamakwana1817
@gitamakwana1817 2 года назад
સાચીમાહિતી આપી ખુબ ખુબ આભાર
@arunaoza6054
@arunaoza6054 2 года назад
Excellent job and really good guidance to public - peoples
@liyakatalirupani4283
@liyakatalirupani4283 2 года назад
આ લેઙીસ અને જેનસ 7 મહીના પહેલા સરખેજ વિસ્તારમાં મે જોય હતી. પૈસા માગતા. અને મહારાષ્ટ્ર ના વતની કહેતા હતા. બીલકુલ આજ હતા
@bhavnapanchal8014
@bhavnapanchal8014 2 года назад
સાચી વાત છે. ભાઈ.
@vijaysinhgohil7399
@vijaysinhgohil7399 2 года назад
Good information
@laljimakwana2623
@laljimakwana2623 2 года назад
આ ગેંગ દસ દિવસ પહેલા ભુજ હતી પાણી પીવા ના બહાને વાહન ઊભા રખાવી ને ખાવા માટે રૂપિયા માગતા હતા..
@bhagavanrabari8520
@bhagavanrabari8520 2 года назад
ખુબ સરસ તમે કામ કરયુ ભાઈ
@istakmomin3969
@istakmomin3969 2 года назад
Good job Thanks
@rahulbhagalia8614
@rahulbhagalia8614 2 года назад
Sachi vaat che mota bhai ...aa j gang 3 month pahela banaskantha ma hati
@bharatdonbharatdon8298
@bharatdonbharatdon8298 2 года назад
હાવ હાચી વાટ ભાઇ
@patelparesh5931
@patelparesh5931 2 года назад
Nice video nice information 👌👍
@devarajparmar6176
@devarajparmar6176 2 года назад
સાચી વાત છે ભાઈ
@bharatshah4817
@bharatshah4817 2 года назад
Good job..
@jayarathod6766
@jayarathod6766 2 года назад
very nice..Thank you bhai. darya vagar ae loko no samno karyo.ane video pan banavyo welldone bro.
@jayeshrawat5756
@jayeshrawat5756 2 года назад
Sachi vat che bhai dhyan rakhvu. 🙏જય માતાજી🙏
@amratbhaipatel5739
@amratbhaipatel5739 2 года назад
Good very good message 👍
@n.npatel4950
@n.npatel4950 2 года назад
Thankyou sir
@karanthakor1927
@karanthakor1927 2 года назад
તમારો ખુબ આભાર ,લોકો ને આવી સાચી માહિતી આપવા બદલ
@ashikmeghani5665
@ashikmeghani5665 2 года назад
Main to Paisa pan aapya ke bachara bhukya hase. Pan Mane doubt to hatoj. Khair Satya bahar aavyu
@nirmalapatel7892
@nirmalapatel7892 2 года назад
Thanks bhai
@manishaparmar214
@manishaparmar214 2 года назад
Sachi vat che 2divas pela amne pan bhavnagar rod par malya ta ane paisa lidhata
@sanjaypatelsanju5147
@sanjaypatelsanju5147 2 года назад
Nasta na ne tikit bhada na pesa mage
@chiragparsana2740
@chiragparsana2740 2 года назад
Super brother u r absolutely right
@ranjitrathod3189
@ranjitrathod3189 2 года назад
Thanks for information
@mbbv8852
@mbbv8852 Год назад
Police ne jaan kari ne barabar no methipak aapo bhai.tame Saras video banaya.welldone
@thakorramesh6958
@thakorramesh6958 2 года назад
Sachi vat she y bhai
@nitesh_2639_
@nitesh_2639_ 2 года назад
આ વા ઘણા લોકો જોવા મળે છે
@kiranmohan9049
@kiranmohan9049 2 года назад
Good job dost 👍
@rajbhapramar5924
@rajbhapramar5924 2 года назад
Mahiti aapva mate thanks 👍👍
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 2 года назад
🙏🙏👍❤️👍🙏🙏
@mukeshgajera3248
@mukeshgajera3248 2 года назад
Akdam shachi vat 6e
@bharatsolanki7975
@bharatsolanki7975 2 года назад
Gujarat me 100 percent undhshradha hai
@kansaraumedbhai3739
@kansaraumedbhai3739 2 года назад
Dikra ava kam bihaer sauth MA Karo Mara Gujarat ma maho pan magen benine her her mahadev Jay Mahakal Jay mahakali Jay ma bhavani
@jitendrakumarrathwa8888
@jitendrakumarrathwa8888 2 года назад
Good sachi vat che ? Bhai
@raysinhjivala4121
@raysinhjivala4121 2 года назад
Polis.ne.bolavi.levay.
@jayjavanjaykishan13
@jayjavanjaykishan13 2 года назад
Me pan aapya ta bhai
@padhariyaajay2826
@padhariyaajay2826 2 года назад
Sachi vat chhe bhai..
@mansingkatara8306
@mansingkatara8306 2 года назад
Very nice job
@manhar09
@manhar09 2 года назад
આભાર ભાઈ જય માતાજી
@shaileshagola9114
@shaileshagola9114 2 года назад
Very good
@marajmoahanbhai2774
@marajmoahanbhai2774 2 года назад
આવાલોકોનેજેલભેગાકરીદેવાજોઇયે
@sanatan_ideology
@sanatan_ideology 2 года назад
Well-done
@firozsolanki6236
@firozsolanki6236 2 года назад
Yeah right
@manvarsinhkaur3762
@manvarsinhkaur3762 2 года назад
Super bhai
@ramanparmar3523
@ramanparmar3523 2 года назад
જાગરુક કરો દરેક આપણા ભોળા gujrati લોકો ને
@mayurdharajeeya
@mayurdharajeeya 2 года назад
આ બોટાદ પાસે પણ જોવા મળી ત્યાંરે તે સોમનાથ જવાનું કહી રહ્યા હતા ને તે પેલા પાલીતાણા સોનગઢ હાઈર્વે પર મળ્યાં હતા ત્યાં હોટેલ માં જમાડ્યા પણ હતા
@kanabhaichandera1917
@kanabhaichandera1917 Год назад
ધન્ય વાદ ભાઈ તમને
@rasikbhaipatel77
@rasikbhaipatel77 2 года назад
આ બધાનો પાછળ નો ભાગ બિલકુલ તોડી નાખવો જોઈએ 😁😀
@sagardedhia8650
@sagardedhia8650 2 года назад
Bau bau saras jagrut ta karva
@hirenprajapati1325
@hirenprajapati1325 Год назад
આ ગેંગ થોડા સમય પહેલા હિંમતનગર સહકારી જીન આગળ હતી સાંજના સમયે જે લોકો આવે તેમની પાસે મહારાષ્ટ્ર જવા ભાડું માંગતા હતા ભાઈઓ.....
@raviupadejaraviupadeja4812
@raviupadejaraviupadeja4812 2 года назад
Sachi vat che bhai
@ashokjoshi9766
@ashokjoshi9766 2 года назад
Nice Information
@harshadsharma1961
@harshadsharma1961 2 года назад
સાચી વાત છે, ઘણા સમય પહેલા મને પણ આ લોકો નો અનુભવ થયો છે,માટે આવા લોકો પર પોલીસ ની ચાંપતી નજર રાખવાની જરુર છે
@patelrasik9838
@patelrasik9838 2 года назад
ભાઈ આમા પોલીસ નુ પણ કમીશન હોય કાઈ ના થાય આપણેજ ભાગી નખાય
@umeshmali5737
@umeshmali5737 2 года назад
મહારાસટૢ ના છે. From ..... MH. Bombay. मराठी पूरेपुरी। જાણતા હશે. મરાઠી. મા. વાત કરો. પાકા. મરાઠી. છે... સમાજના. 100%
@kansaraumedbhai3739
@kansaraumedbhai3739 2 года назад
Magvu hoy to magen benine mago bhek ne na lagavo Heri hi oum Santi hi happy good day Mara vala
@nerlpatel9556
@nerlpatel9556 2 года назад
very good
@nimjibhaivasava277
@nimjibhaivasava277 2 года назад
પાણીની બોટલ બતાવી પાણી માંગે છે,પછી પૈસા માંગે છે.યાત્રાધામ આજુબાજુ ફરતા હોય છે.
@neelamparmar3809
@neelamparmar3809 2 года назад
Ha Bhai 5/6 divas pahela bhavnagar ghangli najik malya Mara hubby ne paisa magya hubby ye na padi Paisani khavanu aapu kidhu aagal jai khavanu lai pacha gaya to kyai dekhai nahi bhagi gaya hata
@sanjaynayaksanju7982
@sanjaynayaksanju7982 2 года назад
Sachi vat chhe 👍
@solankidivya6590
@solankidivya6590 2 года назад
Good sachivatchhe
@dineshgarasiya901
@dineshgarasiya901 2 года назад
Hii
@BRIJRAJGAMER
@BRIJRAJGAMER 2 года назад
કરછ હાઈવે પર પણ ફરે છે
@vijaybhai8159
@vijaybhai8159 Год назад
શરસ
@vijaycomputerkundal8746
@vijaycomputerkundal8746 2 года назад
આ ગેંગ થોડાક આ રોડ ઉપર હોય પછી થોડાક દિવસ પછી બીજા રોડ પકડે છે
@pathansikandarkhan4632
@pathansikandarkhan4632 2 года назад
All'ગુજરાત મો ફરે છે
@jignasatushar8236
@jignasatushar8236 2 года назад
👌👌👌👌
@jayhind3072
@jayhind3072 2 года назад
હવે કોઈ ને દેખાય તો પોલીસ બોલાવજો
@s.gpatel5270
@s.gpatel5270 2 года назад
Ek dam shachibvat che
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 2 года назад
Excellent work. Bhai aa loko kesari khes kem pahere chhe ? BJP karyakarta to nathi ne ?
@sonujat9231
@sonujat9231 2 года назад
👍👍👍👍
@kumudtrivedi2020
@kumudtrivedi2020 2 года назад
Why are you do not inform to the police
@bharat98762
@bharat98762 2 года назад
ajj kal nahi dar varse ave chhe dvarka nu kahi tamne dvarka ne badle undha rastej malse
@sanjaybaraiya178
@sanjaybaraiya178 2 года назад
Sarukamthayu
@charumatiraval4823
@charumatiraval4823 2 года назад
Amne pan gandhinagar ma aa j story Vada Loko mdya hta. Pani piva na bhane rokya and pchi Paisa mate ni mangni krta.
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc 2 года назад
Thanks
@jagdishparmar8124
@jagdishparmar8124 2 года назад
All'rights
@vrajlalchangani9881
@vrajlalchangani9881 Год назад
Aava manso 2vrs pela virkhai ni golaye rokiyaoto 8mansohta
@tusharbaba6521
@tusharbaba6521 2 года назад
1mahina pahela godhra pavagadh rasta psr hata
@bhupendrachothani1972
@bhupendrachothani1972 2 года назад
દરેક લોકો સમજી લો કોઈ પણ યાત્રાળુ યાત્રા કરવા નીકળે તો ખાવા નું તેમજ પાણી સાથે લઈને જ નીકળે એટલે આવા લોકોને મદદ કરતા પહેલા વિચારવું જરૂરી છે
@manidada6665
@manidada6665 Год назад
Tamari. Vat sachi Chhe. Viramgam thi pipli road par malya hata. Me gadi ubhi rakhi to paisa magata hata. Aagal gayo to ladies hati te pan dwarka name paisa magati hati. Maharashtra thi aavi e chhie.
@nitapatel9988
@nitapatel9988 2 года назад
saru karyu jan kari
@maheshpanthi1738
@maheshpanthi1738 2 года назад
Bhai aa loko apna dayadu ane bhora Gujarati loko no faydo upade che. Police ne chokkas pagla leva joiye, aava loko viruddh..
@pavanthakor3835
@pavanthakor3835 2 года назад
Bar na loko lagese
@rameshdesai9205
@rameshdesai9205 2 года назад
👃👃
@rajachamundavada1433
@rajachamundavada1433 2 года назад
પણ આ ગેગ માટે પોલીસ મા જાણ કરીએ તો કે વુ સરસ
@mohmedshafikypatelpatel4841
@mohmedshafikypatelpatel4841 2 года назад
Ha bhai tamari vaat 100 taka sachi chhe aava loko ne layne koi sacha atvayaela manas ni koi madad nathi karta
@ROHAN_MER_20
@ROHAN_MER_20 2 года назад
હાસી વાત સે
@parmardayabhai3393
@parmardayabhai3393 2 года назад
Aava vyaktione police ma sopi deva joie aabhaar bhai
@vidyavaghela4147
@vidyavaghela4147 2 года назад
Bhai tame aavu jovo ne to tere j police ne bolavo
@mohitshah728
@mohitshah728 2 года назад
😠👌
@hinajambukiyahinajambukiya4565
@hinajambukiyahinajambukiya4565 2 года назад
Gondal rod par pan hata
@manishaparmar214
@manishaparmar214 2 года назад
Amne pan evu kidhu tu k ame nashik thi chaline avya chiye amara jode khavana paisa nathi etle ame khavana paisa apya hata
Далее
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
КРАФТИМ НЕМЛЕС ФРАГМЕНТЫ
1:05:04
Просмотров 251 тыс.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 55 млн
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
MOUNTAINS
3:08
Просмотров 3,4 млн