Тёмный

ઘરમાં કઈ હોય તો દિવાળી થાય ને | Life Helper Charitable Trust | Nilesh Hadiya | Seva | Gujarat 

LIFE HELPER CHARITABLE TRUST
Подписаться 78 тыс.
Просмотров 300 тыс.
50% 1

ઘરમાં કઈ હોય તો દિવાળી થાય ને | Life Helper Charitable Trust | Nilesh Hadiya | Seva | Gujarat
Website :- lifehelpercharitabletrust.org
Helpline No : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
#lifehelpercharitabletrust
#humanity
#nileshhadiya
#help
#surat
#emotional
#sadvibes
#new
#newvideo
#gujarat

Опубликовано:

 

9 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 223   
@radhedigitalchenalarjunsin8513
@radhedigitalchenalarjunsin8513 8 месяцев назад
જય ઠાકર 🙏 ગરીબ માણસ ને મદદ રૂપ થાજો
@bismillakhan170
@bismillakhan170 8 месяцев назад
નરેશભાઈ આપનું કામ સરાહનીય છે👍👍
@karshanbhai4843
@karshanbhai4843 8 месяцев назад
નિલેશભાઈ તમને તમારી ટીમ ને કૉટિ કૉટિ વંદન 🎉🎉
@990969726
@990969726 8 месяцев назад
પિન્કીબેન , હરેશભાઈ અને નિલેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન.... દાતાશ્રીની દાતારનીને વંદન જય માતાજી
@munabhaiadatiya9958
@munabhaiadatiya9958 8 месяцев назад
પહેલા તો આવા માણસો નું જે ધ્યાન રાખો છો તો કુદરત પાસે હુ દુવા કરૂં છું કે તમને આવા સારા કામ કરવા ની શક્તિ આપે હીંમત આપે કુદરત બધી જગ્યાએ જય નાં શકે એટલે તમારા જેવા માણસો ને નીમત બનાવે છે તમારી આ મોટા માં મોટી સેવા માનું છું ભગવાન તમારૂં ભલું કરે અને આવા મજબૂર માસ ણપાસે ખરીદી કરો 5 નાં માલ નાં 25 આપો 20રૂપીયા કુદરત નાં ચોપડા માં લખાશે
@mukeshthakar8648
@mukeshthakar8648 8 месяцев назад
સમાજ સેવા નો ઉત્કૃષ્ટ નમૂનો આપે પૂરો પાડ્યો ખૂબ ખૂબ આભાર દાતા શ્રી નો
@jagdishsumra1180
@jagdishsumra1180 8 месяцев назад
❤ ભગવાન તમને વધુ આપે❤
@SomjibhaiPatel-ns6vn
@SomjibhaiPatel-ns6vn 8 месяцев назад
નીલેશભાઈ ભગવાન તમને આવા હજારો ના મસીહા બનો એવી ભગવાન ને પ્રાર્થના
@kamliyavikrambhai2585
@kamliyavikrambhai2585 8 месяцев назад
આ કાર્ય માટે દિલ છે આપણને ખૂબ ખૂબ અભિનંદન સારા સારા કાર્યકર્તાઓ ભગવાનને પ્રાર્થના જય જય કમળાઈ
@vasantbhaichauhan5238
@vasantbhaichauhan5238 8 месяцев назад
ભગવાન તેમને ખૂબ ખૂબ ઘન આપે ખુબ સરસ ભગીરથી કાયૅ કરો છો ભગવાન તમને સુખી રાખે
@bhupatbhaiharaniya9397
@bhupatbhaiharaniya9397 8 месяцев назад
સરકાર કાઇ સહાય આપે તો સારુ જયસવામિનારાયણ
@dharmeshchauhan459
@dharmeshchauhan459 8 месяцев назад
ભગીરથ કાર્ય માટે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો 🙏
@hasmukhparmar3830
@hasmukhparmar3830 8 месяцев назад
હરેશ ભાઈ ને પિન્કીબેન તથા નિલેશ ભાઈ તમારા સાથ નતમસ્તક વંદન છે .👌🚩🙏🏻
@meenajoshi1704
@meenajoshi1704 8 месяцев назад
નિલેશભાઈ ! આપને તથા આપના માતા, પિતા તેમજ સર્વે પરિવારને શિવશક્તિની સદા સર્વદા કૃપા વરસતી રહે, એવી પ્રાર્થના... ભાઈ ! આપને ખૂબ ખૂબ ધન્યવાદ....
@ashwinvyas498
@ashwinvyas498 8 месяцев назад
ચિ. ભાઈ નિલેશભાઈ તમારા સેવા ને પુરુષાર્થ ને કોટી કોટી વંદન ભગવાન તમને ખુબજ શક્તિ આપે તમને સેવા ને સહાય કરે તેવી અંતરની પ્રાર્થના
@bharatramani8327
@bharatramani8327 8 месяцев назад
હરેશ ભાઈ નામનો દિવડો અખંડ ઝળહળતો રાખજો એવી પ્રથાના ભગવાને
@vipulparmar7153
@vipulparmar7153 8 месяцев назад
હરેશ ભાઈ ખુબખુબ અભીનતન
@haressaresa1248
@haressaresa1248 8 месяцев назад
ખુબ સરસ ❤
@indirapatel3492
@indirapatel3492 8 месяцев назад
નીલેશ ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ
@dhirensolanki9268
@dhirensolanki9268 8 месяцев назад
કાઇ ના થય શકે તો આવી દિવ્યાંગ કેબીન માંથી જ ખરીદી કરવી..👈🙏
@PMGdv
@PMGdv 8 месяцев назад
કરીયાણા વાળા ભાઈ ને લાખ લાખ વંદન છે
@jigarjoshi133
@jigarjoshi133 8 месяцев назад
Jay ho haresh bhai and pinky ben bhagwan tamne khub aapse..
@TusharbhaiParmar-qh8gk
@TusharbhaiParmar-qh8gk 8 месяцев назад
તમને koti koti vandan સાહેબ
@vimalhalpati8501
@vimalhalpati8501 8 месяцев назад
🙏🔱જય માતાજી 🔱🙏
@bhanubhanu2759
@bhanubhanu2759 8 месяцев назад
ખુબ ખુબ આભાર ભાઈ શુભ દિવાળી
@ashokthummar5270
@ashokthummar5270 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હરેશભાઈ🥥🍍
@Vivekmandaliya0428
@Vivekmandaliya0428 8 месяцев назад
જય માતાજી જય માતાજી ભાઈ
@ranjitvanjara9783
@ranjitvanjara9783 8 месяцев назад
ખૂબ જ સરાહનીય કાર્ય 🙏🙏🙏🙏🙏
@deepaksoni6905
@deepaksoni6905 7 месяцев назад
Thank you Hareshbhai Pinkyben Patel & Nileshbhai. Bhagwan tamne ane tamara parivar ne sukhi rakhe. Tamne pranam karu chu 🙏
@sameeradesara9793
@sameeradesara9793 8 месяцев назад
God bless you ❤
@JanMangalnetwork
@JanMangalnetwork 8 месяцев назад
નિલેશ ભાઈ આપની સેવા ને લાખ લાખ વંદન
@nileshbhatt1033
@nileshbhatt1033 8 месяцев назад
निलेश भा ई लोको अभिनंदन आपेछे पण मदद करवा तैयार नथी हु पण गरीब छु पण मदद करवा मांगु छु
@rammakwana3906
@rammakwana3906 8 месяцев назад
હે. ભગવાન. નીલેશભાઈ. ને. ભગવાન. જાજીતાગાતઆપે
@manshukbahibariya8971
@manshukbahibariya8971 8 месяцев назад
ધન્યવાદ ભાઈ તમને ભગવાન વધારે આપે
@zalabhikhubha9871
@zalabhikhubha9871 8 месяцев назад
Jay ho tamari sevakiy kam ne bhagavan tamne sukhi rakhe
@user-cq1rj1ie8k
@user-cq1rj1ie8k 8 месяцев назад
ખુબ સરસ ભાઈ દ્વારકાધીશ ધીશ તમને ખુબ આગળ વધારે ભાઈ
@user-bs4tu3rs7o
@user-bs4tu3rs7o 8 месяцев назад
Vaha vaha vaha
@dhirajvegadthakarshibhai8801
@dhirajvegadthakarshibhai8801 8 месяцев назад
ખુબ ખુબ અભિનંદન
@bharatramani8327
@bharatramani8327 8 месяцев назад
હરેશ ભાઈ ભગવાન તમને ખુબ સુખ આપે તેવી પ્રથાના ખુબ ખુબ અભિનંદન
@activeboysexperiment1639
@activeboysexperiment1639 8 месяцев назад
🙏🙏🙏
@JanMangalnetwork
@JanMangalnetwork 8 месяцев назад
ધન્યવાદ હરેશભાઈ પટેલ & પીન્કી બેન
@kenis3032
@kenis3032 8 месяцев назад
🙏
@vikmajithakor3449
@vikmajithakor3449 8 месяцев назад
ખૂબ ખૂબ આભાર તમને
@ushabenalgotar9431
@ushabenalgotar9431 8 месяцев назад
હે માં આ મ ને બે ટાઈમ રોટલો આ પ જો 🙏🙏🙏🙏🌹🌹
@DivyangSingar
@DivyangSingar 8 месяцев назад
Super. Bhai
@shyamkahar6583
@shyamkahar6583 8 месяцев назад
Waah bhai bha waah 🙏🙏🙏🙏🙏🙏
@vinodvasoya2700
@vinodvasoya2700 8 месяцев назад
wah bhai wah
@h-58jaydipsinhrathod38
@h-58jaydipsinhrathod38 8 месяцев назад
Bhagvan aemne Shakti aape
@dineshprajapat457
@dineshprajapat457 8 месяцев назад
Nice brother बहुत-बहुत dhanyvad
@Radhe_Radhe_oficial_1616__
@Radhe_Radhe_oficial_1616__ 8 месяцев назад
જનની જણ તો એસા જણ કાં સુરા કાં દાતાર કાંતો જણજે ભક્ત નહીંતર રહેજે માં વાંઝણી તારૂં મત ગુમાજે નુર હળાહુળ કળીયુગમાં પણ છે ભામાશા જેવા દાંતા જે ગરીબો ની સહાય કરે એવા પટેલ શ્રી પિન્કીબેન હરેશભાઈ ખુબ ખુબ આભાર ભાઈ શ્રી અને વિડિયો બનાવનાર ભાઈ શ્રી નો ખુબ ખુબ આભાર કુબેર દેવ અને માતા લક્ષ્મી દેવી તમારા અખંડ ભંડાર ભર્યો રાખે રદય પૂર્વક આભાર જય મહાકાળી જય માં સિકોતર
@dipeshratnotar9828
@dipeshratnotar9828 8 месяцев назад
Jay ho ❤❤❤
@baraiyakishan4228
@baraiyakishan4228 8 месяцев назад
Jay ho bhai
@madanjoshi8696
@madanjoshi8696 7 месяцев назад
Bhagwan se prathna karte hai ki aap ko bahut sari khushiyan de
@cheharlakhurambhajana9899
@cheharlakhurambhajana9899 8 месяцев назад
thankyou
@girishmakwana3318
@girishmakwana3318 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ h p
@maheshvagadiya7037
@maheshvagadiya7037 8 месяцев назад
જયશ્રીરામ
@ketanshah1886
@ketanshah1886 8 месяцев назад
Hares bhai Pinki Ben ne bhagvan kubar gi mi Krupa bani rahe
@bharatjingar72
@bharatjingar72 8 месяцев назад
Bhagwan pls aamni padkhe rehjo
@Vijayrathod0011
@Vijayrathod0011 8 месяцев назад
Nilesbhai Tamara Kam ne dhany che bhagvan tamne bhagvan dirdhayu jivan aape jarooriyat Loko ne madad karo
@nileshgohilofficiallive2622
@nileshgohilofficiallive2622 8 месяцев назад
GOOD WORK DEAR NILESH BHAI ❤️
@user-manoj1patel44
@user-manoj1patel44 8 месяцев назад
જય માતાજી 🙏🙏🙏
@bbchaudhary4751
@bbchaudhary4751 8 месяцев назад
Bhagvan tamne ganu aape
@user-fe8dk3br2k
@user-fe8dk3br2k 8 месяцев назад
God bless you
@DineshKumar-ly4oi
@DineshKumar-ly4oi 8 месяцев назад
Bhagwan tamne aavo ne aavo garib loko seva karva no moko aape ane bhagvan tamne khus rakhe ❤
@love...143__steus5
@love...143__steus5 8 месяцев назад
ખુબખુબ અભિનંદનિલેસભાઈગનુસરસકયુમારાભાઈ
@haradiksaraviyaharadik9211
@haradiksaraviyaharadik9211 7 месяцев назад
જય માતાજી
@sahilselot6923
@sahilselot6923 8 месяцев назад
બોવ સરસ મદદ કરો છો ભાઈ ઇશ્વર તમને આવા લોકો ની મદદ કરી અને ખૂબ આગળ વધો એવી શુેચ્છાઓ
@maheshbharvad1970
@maheshbharvad1970 8 месяцев назад
ખુબ સરસ ભાઈ
@rahulsinhzala9439
@rahulsinhzala9439 8 месяцев назад
🙏🏻🙏🏻
@vaghelaminaba8509
@vaghelaminaba8509 8 месяцев назад
નિલેશ ભાઇ ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ કામ કરી રહ્યા છો જય માતાજી ભાઈ,🙏🙏
@balvantmakwana7348
@balvantmakwana7348 8 месяцев назад
Ad
@h-58jaydipsinhrathod38
@h-58jaydipsinhrathod38 8 месяцев назад
Hareshbhai ne khub khub aabhar
@user-nx1sy8tk4j
@user-nx1sy8tk4j 8 месяцев назад
Bhgvaan aapko Raksha kare
@yogeshtrivedi6214
@yogeshtrivedi6214 8 месяцев назад
Allah. Tamane. Bahuj. Khush. Rakhe. Bhai. ❤❤❤❤❤❤❤❤❤
@harshakanani7131
@harshakanani7131 7 месяцев назад
Bhai hu Dil thi khu chu key tamey aava family ni khub khub hmesha madad krjo bhagvan tamaru bhu j saru krsey 🎉😢😢
@patelparth2264
@patelparth2264 7 месяцев назад
વાહ વાહ હરેશ ભાઈ ગુડ જોબ ભાઈ
@govindbhaidabhi1475
@govindbhaidabhi1475 8 месяцев назад
Nilesh bhai khub khub abhinandan
@Mahadev-k
@Mahadev-k 8 месяцев назад
Ha bhai 👏👏💪🫶🇮🇳🇮🇳👍👍
@zalarandhirsinh
@zalarandhirsinh 8 месяцев назад
Hareshbhai.pinkyiben.tamaro.khub.khub.abhar
@JayabenRaulji-rd1kb
@JayabenRaulji-rd1kb 8 месяцев назад
Mataji ni Krupa Rahe.
@mehul.j.d510
@mehul.j.d510 8 месяцев назад
👏🏼👏🏼👏🏼😍
@rekhapathar5066
@rekhapathar5066 8 месяцев назад
ભગવાન ના આશીર્વાદ હમેશાં તમારી પર રહે ભાઈ 👌👌👌👌👌
@sejalpatel9381
@sejalpatel9381 8 месяцев назад
Good work sir..... God bless you
@N_E_C_H_A_R
@N_E_C_H_A_R 8 месяцев назад
Jay mataji
@sadhuravi5923
@sadhuravi5923 8 месяцев назад
Vahhhh bhaiiiii I Love you
@pritanetal4501
@pritanetal4501 8 месяцев назад
Jay shree ram ❤❤❤❤❤❤❤❤❤
@vipulgajjardharaiya4297
@vipulgajjardharaiya4297 8 месяцев назад
You are great
@KantiParmar-pj7fc
@KantiParmar-pj7fc 8 месяцев назад
🙏🙏❤🙏🙏
@niravhalpati4140
@niravhalpati4140 8 месяцев назад
માનવ સેવા એજ પ્રભુ સેવા આવો પુણ્યનું કામ તો કોઈ પુણ્ય સાડી આત્મા જ કરી શકે પુણ્યનું ભાથું બાંધી લેવો મિત્રો બાકી અહીંથી કઈ લઈ જવાના નથી ખાલી હાથે જ જવાના બધા હરીશભાઈ અને પિંકી બેન ને દાતારી ને વંદન છે સાહેબ જય માતાજી જય શ્રી કૃષ્ણ
@atuldave3262
@atuldave3262 8 месяцев назад
Nileshbhaiveryniceworkinggodbleesyouhappydiwali
@kanadabhaumik81
@kanadabhaumik81 8 месяцев назад
Jordar
@honesttravel8436
@honesttravel8436 8 месяцев назад
🤲🤲🤲🤲
@Mamish976
@Mamish976 8 месяцев назад
Khubsuras Bhai
@vidhyatechnoofficial5320
@vidhyatechnoofficial5320 8 месяцев назад
@devimaher-sy8ld
@devimaher-sy8ld 8 месяцев назад
Jay mataji 🚩🙏🚩🇮🇳
@maheshvagadiya7037
@maheshvagadiya7037 8 месяцев назад
આભાર
@AjitsinhVaja-ee1bs
@AjitsinhVaja-ee1bs 8 месяцев назад
Good bhai
@dharmendradarji4639
@dharmendradarji4639 8 месяцев назад
Khub khub aabhar ca tamari aaa seva mate thanks hareshabhai and pinkyben sachi diwali aaa j ca je bija jivan ma andhkaar ne dur kare ca pota ni sevarupi diva thi
@nareshpatelnaresh5701
@nareshpatelnaresh5701 8 месяцев назад
Nilesh bhai bhagavan tamara parivar ne khub sukhi rakhe🙏
@kpthakor437
@kpthakor437 8 месяцев назад
Nilesbhai.....nva....vrsna...jesi....kisan👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃
@MUKESHMUKESH-wj3eq
@MUKESHMUKESH-wj3eq 8 месяцев назад
❤❤❤❤
@_pariplays_
@_pariplays_ 8 месяцев назад
❤❤
Далее
다리에 힘이 풀려버린 슈슈 (NG Ver.)
00:11
Просмотров 2,5 млн
Фонтанчик с черным…
01:00
Просмотров 2,6 млн