ધન્યવાદ બેન્ આપ શિક્ષિત છો છતાં ગામડા ને સ્વીકાર્યું છે આપના માં બાપને પણ ધન્યવાદ.. પાતાપુરના મારા મીટર પાલીતાણા જોબ કરે છે આજે ગ્રામ્ય સંસ્કૃતિ ના દર્શન થયા,સાસુ સસરાની સેવા કરી આશીર્વાદ મેળવી જીવનમાં ખૂબ આગળ વધો...
ખૂબ જ સુંદર. અને ખાસ તો અત્યારે લોકો જ્યારે પરીવાર થી દૂર થઈ ને અલગ રહેવાનું પસંદ કરે છે ત્યારે તમે સયુકત પરીવાર સાથે રહો છો અએ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. હમેશા સાથે રહો અને ખુશ રહો
સીતારામ બેન શ્રી ને જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી માતાજી ઓંમ નમઃ શિવાય ભગવંતેય વાસુદેવાયએ નમઃ ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ
Flower name ' Aparajita " Mahadev ne te ati priy chhe. Aayurved ma te Aparajita thi ghna rog ni dva bnavva ma use thai chhe.teni Smell bhuj srs chhe. Te plant pase besva thi bavj peace mle . chhe thak dur thai chhe. Tene ekitse jova thi aankh no thak utre chhe. Aapnu ghr Bahuj Sunder chhe. Te Bal krishna nu NANDALAY chhe Thanks...namaste 🙏 Jay shree Krishna 🙏🙏
Ben khub saras chhe apnu ghar apni khetibadi samrudh chhe ane orgenik ma khub mano chho apni samjan ne dad devi pade ..ben tamari sarnem kai chhe ? Vah aamdani moj Jay Swaminarayan het purvak
Amara ghare aavu j che ame gamda ma j rahiye che gamda jevi koy Maja nati aa full che blue colors nu aenu nam aprajita che ne amare tya primes ne stav ke che aema ame banavelu che jamvanu mara mummy banavta ne me pan banavelu gamda ni moj che baki ho❤❤❤❤❤❤❤❤