Тёмный

જલ્પબેન ની આ સ્પીચ ખાસ સાંભળજો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva l Seva 

Jalpa Patel Sathi Seva Group Rajkot
Подписаться 57 тыс.
Просмотров 202 тыс.
50% 1

જલ્પબેન ની આ સ્પીચ ખાસ સાંભળજો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva l Seva.
#Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva #Social_Work #Seva
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
* Social Media:-
* More RU-vid channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) www.facebook.c...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- www.instagram....
▶Contact number :-
99093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
▶ આશ્રમ લોકેશન:-
maps.app.goo.g...
|| જય માં અમર ||

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 293   
@pravinbhaipatel2530
@pravinbhaipatel2530 21 день назад
સાંભળી મનને ખૂબજ શાંતિ મળી જલ્પાબહેન ભારતીય સંસ્કૃતિની સુવાસ વધારી રહ્યા છે.ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ... જય ગૌમાતા.. વંદેમાતરમ્
@PushpaVadher-et4wj
@PushpaVadher-et4wj 21 день назад
ખુબ ખુબ ધન્યવાદ જલ્પાબેન તમારી સેવા અને તમારા જનેતા માતાને ખૂબ સુંદર અને સરસ કામ કરી રહ્યા છો
@kamuprajapati5862
@kamuprajapati5862 9 дней назад
જય અમરમા તમને ખુબ સાથ સહકાર આપે એવી પ્રભુને પ્રાર્થના જલ્પા બેન ખુબ ખુબ અભિનંદન 🙏🙏🌺🌺
@rajeshrakholiya8880
@rajeshrakholiya8880 11 дней назад
વાહ બેન વાહ ધન્ય છે આપની જનેતાને
@JayabenSindhav-tk7kh
@JayabenSindhav-tk7kh Месяц назад
ધન્ય હો જલ્પાબેન તમને ધન્ય હો માં અમર માં સદાય તમને સાજા રાખે ખુબ સુખ શાંતિ આપે એ અમર મા ની પ્રાર્થના છે
@user-zi8mg6nb4c
@user-zi8mg6nb4c 13 дней назад
Ee
@user-te3jh6uh6t
@user-te3jh6uh6t 13 дней назад
Jalpaben Patel, Very nice, keep up the spirit, God bless you and your tem,all the best.
@randhirsinhzala4594
@randhirsinhzala4594 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન જલ્પા બહેન સાથે આપના ચરણોમાં વંદન 🎉🎉🎉🎉🎉🎉🎉
@MahipatsinhGohil-wz8cm
@MahipatsinhGohil-wz8cm 11 дней назад
ખૂબ ખૂબ અભિનંદન જલપા બેન,
@majithiyagirishbhai6740
@majithiyagirishbhai6740 11 дней назад
વાહ જલ્પાબેન્ન અપના વિચારો ને બિરદાવવા શબ્દો ટૂંકા પડે છે 🙏🙏🙏
@PravinbhaiKamani
@PravinbhaiKamani 4 часа назад
ખૂબ ખૂબ ધન્યવાદ જલ્પાબેન તમારી સેવાને
@dayabhaithakor5416
@dayabhaithakor5416 11 дней назад
જલ્પા બેન તમને ખુબ ખુબ અભિનંદન.જય અમર માં આશ્રમ.
@ArvindGujarati-zk8ij
@ArvindGujarati-zk8ij Месяц назад
સેવા ભક્તિ કળી કાળ મા ઉતમ ધર્મ ગણાય. જય અલખધણી બેન 🙏🙏
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup Месяц назад
Jay alakh dhani
@rasikbhaivaghadia1279
@rasikbhaivaghadia1279 18 дней назад
વાહ બહૂસરસ જલ્પાબેન તમારી સેવા ખરેખર મા અમર ના આશીર્વાદ તમારા ઉપર છે
@rameshanjna2264
@rameshanjna2264 22 дня назад
બેન ખુબ ખુબ ધન્યવાદ
@sodhamahotsinhhemaji4564
@sodhamahotsinhhemaji4564 19 дней назад
જય શ્રી રામ કૃષ્ણ ભગવાન જલ્પા બેન તમને ખુબ ખુબ અભિનંદન 👋👋👋👋👋
@bholabhaimetaliya9135
@bholabhaimetaliya9135 Месяц назад
ધન્યવાદ.જલપાબેન
@kanupatel971
@kanupatel971 8 дней назад
ધન્ય હો ધન્ય હો ધન્ય હો
@user-lb8oi2tf5s
@user-lb8oi2tf5s 3 дня назад
અભીનંદન ખુબ સરસ વાત કરી છે
@s.k2308
@s.k2308 10 дней назад
Maa amar na darshn thai jai tamne joi ne..jalpa ben.jay maa amar sat devidash amar devidash 🙏
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika Месяц назад
અમારા ગુરુ કરશનદાસ બાપુ છે ને...માં અમર તો અમારા કુળદેવી છે...અને તમારા માં સાક્ષાત અમને અમર માં ના દર્શન થાય છે❤❤❤...આવું સેવા નું કાર્ય જેની માથે મારા હજાર હાથ વાલા પરબ ના પીર નો હાથ હોય એ જ કરી શકે માં🙏🙏🙏🙏🙏🙏ખૂબ ખૂબ આગળ વધો અને...તમારી દરેક મંજિલ સફળ થાય એવી અમર માં અને પરબ ના પીર ને પ્રાર્થન🎉🎉🎉🎉
@palugadhvi9645
@palugadhvi9645 20 дней назад
ધન્ય વાદબેન તમારી સેવા ને અમરમા તમારી સાથે છે
@hashmukhashmuk5620
@hashmukhashmuk5620 3 дня назад
👍👍👍👍👍
@user-wm3nc1fj6o
@user-wm3nc1fj6o 8 часов назад
Vah jalpaben apnea. Khub. Abhinandan
@shreemahantkirtichetanji9710
@shreemahantkirtichetanji9710 4 дня назад
અમરમાબની આવ્યા બેન જલ્પાબેન ખરેખર મા અમરજ અવતર્યા છે જય અમરમા
@93547
@93547 18 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ બેન
@babudesai6253
@babudesai6253 21 день назад
ખુબ ખુબ અભિનંદન 🎉🎉
@kusumbenpatel4228
@kusumbenpatel4228 Месяц назад
જય હો જય હો જય હો જય હો મા અમરની જય જય હો જલપાબહેનને ધનયવાદ. જયસરીકૃષણ.
@prajapatibabubhai4713
@prajapatibabubhai4713 13 дней назад
Khub khub dhanyabad
@amitabenpatel3545
@amitabenpatel3545 14 дней назад
ધન્યવાદ બેન
@goswamipratapgiri1904
@goswamipratapgiri1904 22 дня назад
ખુબ ખુબ અભિનંદન જલ્પા બેન .
@nandlalprajapati4351
@nandlalprajapati4351 21 день назад
જય.અલખધણી.સતદેવીદાશ
@amrutlaltrambadiya1607
@amrutlaltrambadiya1607 17 дней назад
Congratulations jalpaben
@bhavanabenmori9065
@bhavanabenmori9065 Месяц назад
Jalpaben, ખૂબ ખૂબ ધન્યવાદ, જય મા અમર, જય દેવીદાસ .
@narandasramavat3159
@narandasramavat3159 18 дней назад
ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જલ્પા બેન ને મારા જય સીતારામ
@rameshpatel476
@rameshpatel476 22 дня назад
Dhanya ben Tamne
@PlusPoint-t9w
@PlusPoint-t9w 21 день назад
Jay ma amar ma … jay ho jalpaben
@LRSOLANKI-p3f
@LRSOLANKI-p3f 13 дней назад
🎉 જયમતાજી
@juvansingbapu219
@juvansingbapu219 29 дней назад
જય માં અમરમા સદા તમારી સાથે . છે જલ્પા બે ન
@jayasenjalia1433
@jayasenjalia1433 18 дней назад
Jalpaben wha wha
@vijyathoriya4704
@vijyathoriya4704 14 дней назад
Jalpa ben dhniy che tmari sevane. Tmara sattne
@indirapatel3492
@indirapatel3492 Месяц назад
જલપા બેન તમારા પરીવા્ર ને જય મા અમર ધન્યવાદ તમને
@ajanapatel9073
@ajanapatel9073 25 дней назад
તમારા જેવીજ અમારી હાલત થઈ ગય છે મારા છોકરાવ અત્યારે હેરાન હેરાન છે મેડમ
@valakumarbhai4065
@valakumarbhai4065 Месяц назад
Khub saras ben koti koti vandan ben❤
@Bhumikavaghela-st8dn
@Bhumikavaghela-st8dn Месяц назад
Khub Sara's kam karo cho Jay ma amar jalpaben
@mpparmar2748
@mpparmar2748 Месяц назад
ધન્યવાદ અભિનંદન છે 🙏🙏 સેવા કરી રહ્યા છો તમે અમર માં છો તમે 🙏🙏🙏
@dhruvikarmurkarmur4086
@dhruvikarmurkarmur4086 21 день назад
જય અમરમા
@BhartiBhayabi
@BhartiBhayabi 20 дней назад
🙏👌
@kanjibhaichavda7591
@kanjibhaichavda7591 Месяц назад
ધન્ય છે તમારી સેવા ને જય લાલાબાપા 🌷🌺🌹🌷🌺
@jayshreebenaradeshana6069
@jayshreebenaradeshana6069 Месяц назад
Jalpaben dhany chhe tamne koty koty Naman ma amar ma Tamara sapna pura kare ne tamne hamesha khush rakhe...🙏🏻
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Месяц назад
જય માં અમર દેવીદાસ 🎉🎉🙏 જય જય ગરવી ગુજરાત 🇮🇳 જય હો જય હો માં અમર 🎉🎉🙏
@mpparmar2748
@mpparmar2748 Месяц назад
વાહ વાહ બેન જય અમર માં 🙏🙏🙏
@ganpatdulera1862
@ganpatdulera1862 21 день назад
બહેનજી.આપે જબરજસ્ત વાત કરી છે. આપની સેવા ને વંદન અભિનંદન.
@patelyug108
@patelyug108 Месяц назад
જય। જય। માડી જય જય। અમર મા જય હો જલપા બેન
@ManishabenVaghasiya-hr7wi
@ManishabenVaghasiya-hr7wi Месяц назад
❤ જય હો જલ્પાબેન ધન્ય છે મારી બેન ધન્ય છે
@AshokPatel-sw7ci
@AshokPatel-sw7ci 17 дней назад
ધન્ય વાદ મારિ મોટી બેન તમારા વિચાર ધારા બહુ ઉચી છે ખુબ ખુબ ધન્ય વાદ
@ghanshaymmakavana
@ghanshaymmakavana Месяц назад
જય માં અમર
@kuldiplalu9208
@kuldiplalu9208 Месяц назад
❤જય માં અમર જય શયામબેન માં અમર માં સવો બેન ધન્ય સે
@rakeshradadiya3575
@rakeshradadiya3575 Месяц назад
Jay ma amar
@RameshjiRameshjithakor-k6r
@RameshjiRameshjithakor-k6r 29 дней назад
❤❤❤
@user-po6lp6ho2u
@user-po6lp6ho2u 15 дней назад
સંત ને સુરા નિપજવાતી મારી સોરઠ રતનની ખાણ,,, બહુ સરસ સેવાનું કામ છે
@ElabenJesadiya
@ElabenJesadiya 27 дней назад
Jayshreekrs hna 🎉🎉🎉
@user-wi6jj1cj6s
@user-wi6jj1cj6s Месяц назад
જય માઅંમર
@sutariakokila8305
@sutariakokila8305 Месяц назад
Dany 6 ben tmari jneta ne tmara jevi dikree ne janm aapo🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
@user-ho4nj2jp4c
@user-ho4nj2jp4c 16 дней назад
ધન્ય છે બેન જલ્પાબેન માં અમરમાં તમને આવા કામ કરવાની શકિત આપે પ્રાથૅના
@minaxivyas208
@minaxivyas208 29 дней назад
Wha Ben
@lalaBhaisevafoundation
@lalaBhaisevafoundation 20 дней назад
બેન સોં સોં વંદન છે બેન હું ભાગ્ય સાળી છુ કે આપ ને હું ગુરુ માનું છુ કારણ કે આજે પાંચ વર્ષ થી મારે જે સેવા ચાલે છે તે આપ ના માર્ગદર્શન થી સેવા કાર્ય ચાલુ કરેલ હજુ ચાલે છે આપના આશીર્વાદ થી જય મા અમર અમદાવાદ લાલા ભાઈ પ્રભુ સેવા ફાઉન્ડેશન 🙏
@mukehsrajkhait3531
@mukehsrajkhait3531 Месяц назад
ધન્ય વાદ જલ્પા બેન🎉🎉🎉🎉🎉🎉🎉
@jethwash3804
@jethwash3804 Месяц назад
જલ્પાબેન્ન ધન્યવાદ
@user-lb8oi2tf5s
@user-lb8oi2tf5s 3 дня назад
ધન્યવાદ છે૧૦૦/વર્વસનાથાવ
@rakholiyabachubhai3681
@rakholiyabachubhai3681 22 дня назад
God bless you go ahead
@bhanubhaivala4897
@bhanubhaivala4897 16 дней назад
બહેન ખૂબ ખૂબ અભિનંદન
@bharatpingalsur2628
@bharatpingalsur2628 25 дней назад
Dhany chhe ben tamne khub khub aabhar jalpa ben tamaro
@jayeshgmudhawa8671
@jayeshgmudhawa8671 Месяц назад
. . જય હો જય હો ધન્યવાદ જલ્પાબેન
@user-my1ss1ll5n
@user-my1ss1ll5n 20 дней назад
બેન જય શ્રી કૃષ્ણ ખૂબ જ ધન્યવાદ
@ramnikbhaipandya1784
@ramnikbhaipandya1784 Месяц назад
જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય અંમર માં જય શ્રી રામદેવ પીર
@KailashbenKhodiyarGopiMandal
@KailashbenKhodiyarGopiMandal Месяц назад
વાહ .....વાહ જલપા બેન મારા પાટીદારોની દિકરી ધતન્ય વાદ તમને જય મા અમર
@RasikDarji-ep7wx
@RasikDarji-ep7wx 21 день назад
ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏
@g.j.goswami7985
@g.j.goswami7985 Месяц назад
જય અમલમા જય સતદએવઈદઆસ ધન્યવાદ જલ્પાબેન
@xamasoni5325
@xamasoni5325 24 дня назад
Jay mataji જલ્પા બેન તમને ધન્ય છે માતાજી તમને ખબર શક્તિ આપે 🙏🙏🙏🌷🌷🙏🙏🌷🙏🙏
@rekhabendhola4876
@rekhabendhola4876 Месяц назад
જય માં અમર સંત દેવીદાસ ઓમ નમઃ શિવાય
@shantilalkakadiyapatel8960
@shantilalkakadiyapatel8960 Месяц назад
જય મા અમર જય દેવીદાસ બહેન તમારુ બહુજ સરસ કામ છે ખુબ ખુબ ધન્યવાદ
@girishbhaimoradiya1789
@girishbhaimoradiya1789 19 дней назад
જલ્પા બેન તમને ખૂબ ખૂબ અભિનંદન
@karaahir1206
@karaahir1206 Месяц назад
જય અમર સત દેવીદાસ બેન
@user-sq6im7de5z
@user-sq6im7de5z 29 дней назад
જલ્પા બેન તમને ખુબખુબ અભિનંદન આભાર બેન.અમરધામજયહો
@user-zm2qp5kx8g
@user-zm2qp5kx8g Месяц назад
જય અમરમાં ધન્ય છે બેન તમને બોવ સરસ કામ કરો છો
@katbasunny9077
@katbasunny9077 29 дней назад
જય અમર માં લાખ લાખ વંદન 🪔🙏
@arvindkvalawithgkclub3693
@arvindkvalawithgkclub3693 21 день назад
આજ ના ઘોર કલયુગ જેવું લાગે છતાં પણ આવી કામ થી પોતાનું એક અલગ સેવાયજ્ઞ શરૂ કર્યું... ખરેખર દિવ્ય આત્માને છે stahi....🎉
@ranipapravinbhai1058
@ranipapravinbhai1058 16 дней назад
ખુબ ખુબ અભિનંદન બેન ખુબ સરસ વિચાર અને સેવા કરવા માટે માં અમર મા તમારી રક્ષા કરે🌹🙏
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 25 дней назад
જય માતાજી જલપાબેન ને ખૂબ ખૂબ અભિનંદન
@Drdineshthakor
@Drdineshthakor Месяц назад
કોટિ કોટિ વંદન જલ્પાબેન તમારા કાર્ય ને સદા સાથ રહે અમર માં અમર રહે આશ્રમ જય અમરમા
@dineshkaneriya6756
@dineshkaneriya6756 19 дней назад
Jay ma amar jalpa ben tamne bhagvan sukhi rakhe
@sangeetabutani5543
@sangeetabutani5543 Месяц назад
Khub Khub dhanyVad..ben tamne Jay maa amar
@DevThanki-gn9gg
@DevThanki-gn9gg Месяц назад
સંત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર🙏
@ramapatoliya1773
@ramapatoliya1773 29 дней назад
ખુબ ખુબ અભિનંદન જલ્પાબેન
@parishramprinter2195
@parishramprinter2195 Месяц назад
Jay amarma jalpaben tmari sevane ladane sat budhi sanskar ne shakti aape🙏🙏
@user-ln1ob2sd6p
@user-ln1ob2sd6p 24 дня назад
Dhany che jalpaben tamne tamara sathi privar ne mara khub khub abhinandan. Jay amra maa sat dveedas.
@dalpatbarot3978
@dalpatbarot3978 17 дней назад
🙏🙏ખુબ ધન્યવાદ 🙏🙏
@bharatbhuva5292
@bharatbhuva5292 Месяц назад
જલ્પા બેન તમને 1000રો વંદન
@meetlakhani4315
@meetlakhani4315 Месяц назад
Khub.khub.Aabhar.jalpaben
@pravinbhaivikani2412
@pravinbhaivikani2412 22 дня назад
👍🙏🙏🙏👍
@ramapatel3642
@ramapatel3642 Месяц назад
Danyavad jalpa ben 🙏🙏
Далее
Mark Rober vs Dude Perfect- Ultimate Robot Battle
19:00