ખુબ ખુબ આભાર.. ખજુરભાઈ તમે એક ખરૂ સામાજિક સારૂ કાર્ય કર્યું છે. અને સરકાર ને પણ એક વિનંતી છે આ જામ્બુર ગામમાં વિકાસના કામો કરો અને સ્પોર્ટ્સ અને એથ્લેટિક માં ત્યાંના યુવાનો ને મદદ કરો તો આ દેશને યુસેન બોલ્ટ કરતા પણ સારા ખેલાડીઓ મળશે..
નીતિન ભાઈ આપને એક સલાહ છે આલોકો આફ્રિકા મૂળના છે તો એમના હોર્મોન્સ આફ્રિકન જ હોય તો આપ તેઓ ને સલાહ આપો કે યુવાઓ ક્રિકેટ માં ખાસ કરી ફાસ્ટ બોલિંગ ની પ્રેક્ટિસ કરે અને જો એમાં કોઈ એક સક્સેસ થયો તો ગણા યુવાનો એ તરફ વળશે અને આપડા દેશ માં ફાસ્ટ બોલર ની તકલીફ પણ હંમેશા માટે જતી રહે
I'm really happy that someone is creating our community up thank you so much khajur bhai amara siddi loko ane Gujarat na jetla loko sathe tame vlog ane temne aankhu kholvi ne duniya na vandan karavo chho thanks
જાબુરના હીરબાઈબેને ખુબ મેહનત કરી છે ગામ સુધારવાની અને ખુબ સુધારીયુપણ છે પણ સીદી લોકોને બાદશાહના નામથી પણ અમે ઓળખીયે છે આના જેવા કોય સંતોષી લોકો નથી એટલેજ તેને બાદશાહ કેવાય
congress k bahut bade aagevan hai mengo k baag hai aur farm me hi teen deen jo huaa tha super super abhi vo out country he par ye log maine pehli baar inko dekha tha aise apne traditional culture me
Khajur bhai aa loko bhu mhenti che aamne gamda thi bhar lavi navi duniya taraf lay jao bhgavan tamne bhu aashirvaad aapse thankas for information janboor village
સરકારે આ લોકોને st કેટેગરીમાં ગણીને અહી એકલવ્ય સ્કૂલની સ્થાપના કરવાની જરૂર છે. આ જ આપણી સંસ્કૃતિ છે અનેકતા મા એકતા. એ બધા ભારતીયો જ છે અને ખૂબ જ સુંદર લોકો છે.
Indian government a aa loko ne ground devu joye to a loko army ma pn jay sake and cricket ma khash jarur che 1 dado indian taraf thi cricket rame to alaj filings proud thase jay hind 🇮🇳
Mmmmmm, Masha Allaah 🙏 🌎 we are all 🐨 humanbeings living's in one planet's with fully understand Respectfully, and Traveling and learning's and should reflect reasons reasrch and LOVELY as humanbeings respect hope for the best peacefully INSHA ALLAAH 🙏🌎
જય માતાજી ખજૂર ભાઈ હૂ આપના દરેક એપિસોડ મારો 11વષૅ છોકરો નૈતિક સાથે બેસીને જોઈ છીયૈ હૂ સાવરકુંડલા ની બાજુમા અમૃતવૈલ ગામ માં રહીયે છીએ તમારા બધાજ શો ખુબજ સરસ હોય છે જય માતાજી.....