Тёмный

જાય મારી સૈયરુ નો સાથ તોય તને લાજ ના આવી (નીચે લખેલું છે) 

Vilas Vekariya
Подписаться 16 тыс.
Просмотров 73 тыс.
50% 1

કાના કઈ કઈ ને થાકી તોય તને લાજ ના આવે
વારંવાર કઈ થાકી તોય તને લાજ ના આવે
તે તો નેવે મૂકી લાજ
તને કોઈનો ના દરકાર કાના કઈ કઈ ને થાકી તોય તને લાજ ના આવે
વારંવાર કઈ થાકી તો તને લાજ ના આવી
કાના કહું છું તુજને આજ
મોઢું સંભાળી કર વાત
ગાયો ચારે નંદ દરબાર તોય તને લાજ ના આવે
કાના કહું છું વારંવાર તને લાજ ના આવી
કાના ઘરેથી આવી
કોઈને કહી ના આવે
ઘરમાં સુતા મેલા બાળકોએ તને લાજ ના આવી
કાના કઈ કઈ ને થાકી તોય તને લાજ ના આવે
માથે ભરેલી ગાગર
એમાં ભાર છે અપાર
જાય મારી સૈયરુ નો સાથ તોય તને લાજ ન આવી
કાના કઈ કઈ ને થાકી તો એ તને લાજ ના આવી
ઘરે સાસુ દેશે ગાળ
નણદી મેણા દે અપાર
પરણો મારશે લાકડી નો માર તો એ તને લાજ ના આવી
કાના કઈ કઈ ને થાકી તોયે તને લાજ ના આવે
વાદળ આવ્યું છે ઘનઘો
એમાં વીજળીનો ચમકાર
હમણાં તૂટી પડશે આભ તોય તને લાજ ના આવી
કાના કઈ કઈ ને થાકી તોય તને લાજ ના આવી
કાના કહું છું વારંવાર તોય તને લાજ ન આવી

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 73   
@mafiyathakur6257
@mafiyathakur6257 3 месяца назад
Wah beno bhu saras Bhajan gayu jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઝાઝાથી આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો સદા ખુશ રહો તેવી શુભકામના
@JalarambhajanmandalHimatnagar
@JalarambhajanmandalHimatnagar 3 месяца назад
ખુબ સરસ ભજન છે દ્વારકાધીશ નું 🌹🌹🌹સુરેખાબેન ના જય શ્રી કૃષ્ણ ખુબ આગળ વધો ......👍👍👍👍
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જલારામ મંડળવાળી બહેનોને અમારા મંડળની બહેનોના જય શ્રી કૃષ્ણ તમે પણ ખૂબ જ આગળ વધવું ખૂબ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
@Mandaleshwarmandalnobelnagar
@Mandaleshwarmandalnobelnagar 3 месяца назад
ખુબ જ સરસ કીર્તન છે બધા બહેનોને જય શ્રી કૃષ્ણ🙏🙏
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર મંડલેશ્વર મંડળની બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ આવી રીતે અમારો ઉત્સાહ વધારે અમને આશિષ આપતા રહેજો જય દ્વારકાધીશ
@prabhabensanghani9700
@prabhabensanghani9700 3 месяца назад
પ્રભાબેન ના જય શ્રી કૃષ્ણ સરસ કિર્તન છે આવા ભજન કીર્તન કરી આગળ વધો
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
જય શ્રી કૃષ્ણ પ્રભાબેન ખુબ ખુબ આભાર
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 3 месяца назад
વાહ ખુબ સરસ કાના તને કઈ કઈ ને થાકી બધી સખીઓ ને ખૂબ દ્વારકાધીશ ગાવાની શક્તિ આપે અને કડતાલ ની રમઝટ બોલાવો ખૂબ આગળ વધો ખુબ પ્રગતિ કરો અને બધા સુધી કીર્તન પહોંચાડો દ્વારકાધીશ ના આશીર્વાદ થી આપણે લોકો ભક્તિ કરી શકીએ છીએ નાની ઉંમરમાં ભક્તિ કરવાની શક્તિ આપે છે સરસ કીર્તન❤🌹💐👌👌👌👌
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ ની બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમે પણ ખૂબ જ આગળ વધો અમને આશિષ આપી અને અમને પણ આગળ વધારો સદા ખુશ રહો એવી પ્રભુને પ્રાર્થના
@kokiladarji6693
@kokiladarji6693 3 месяца назад
તમે બધી સખીઓ સુપરહિટ ભજન ગાઓ છો ને સાંભળવાની એવી મજા આવે છે ને 🎉🎉🎉🎉🎉
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
આપ કે હૃદય મે બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ તમારે કોમેન્ટ વાંચી આનંદ થયો આવી રીતે અમારો ઉત્સાહ વધારે જો અમને આશિષ આપતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના
@AnantbhaiVekariya
@AnantbhaiVekariya 3 месяца назад
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ
@patelsejalkumari4111
@patelsejalkumari4111 3 месяца назад
હુ તમારુ ભજન રોજ સાંભળું છું. ખૂબ સરસ.👌🙏🏻
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખૂબ ખૂબ આભાર સેજલબેન ભજન સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ ભજન સાંભળજો અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
@manjulagothi2460
@manjulagothi2460 3 месяца назад
વા ગીતાબેન સરસ ભજનછે
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@RishabhShah-k9y
@RishabhShah-k9y 3 месяца назад
Super bhajan 🎉🎉🎉
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
આપકે ભીતર પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bhavnapatel2516
@bhavnapatel2516 3 месяца назад
Bahu saras 🙏🙏🙏🌹🌹🙏👌
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળે છે બસ આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ
@sarojbenkhant2854
@sarojbenkhant2854 2 месяца назад
Khub sirs Geeta ben tmaro avaj fine che 👍👍👌
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@PatelAnita-xp5qv
@PatelAnita-xp5qv 3 месяца назад
સરસ બેનો મસ્ત ભજન ગાઓ છો સાંભળવા ની મજા આવી ગઈ
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@Patelkaushaliy
@Patelkaushaliy 3 месяца назад
Tamari Bhajan ni khusi to alg chhe bt bt tamari smile sathe Bhajan bv gamu my fvaret bhajan
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર આવી જ રીતે અમારે ઉત્સાહ વધારતા રહેજો તમારી કોમેન્ટ એ જ અમારા આશીર્વાદ સદા ખુશ રહો નીરોગી રહો એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
@pragneshchaudhari6869
@pragneshchaudhari6869 3 месяца назад
Vah.beno. .saras bhajan6
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bhavnapatel2516
@bhavnapatel2516 3 месяца назад
Bahu saras mast ❤❤❤👌👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળે છે આવી જ રીતે કોમેન્ટ આપતા રહેજો ભજનમાં મસ્ત રહેજો વ્યસ્ત રહેજો તંદુરસ્ત રહેજો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના
@Hari_Krishna85
@Hari_Krishna85 3 месяца назад
ખુબ જ સરસ ભજન હરિકૃષ્ણ સત્સંગ મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ 🙏🏻
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@urmilachauhan9977
@urmilachauhan9977 3 месяца назад
મસ્ત ભજન છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@NamrataParmar-un9dm
@NamrataParmar-un9dm 3 месяца назад
Very nice bhajan che
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@vinabenreshamiya2824
@vinabenreshamiya2824 3 месяца назад
જય શ્રીકૃષ્ણ બહુ સરસ ભજન
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bhavnajoshi7350
@bhavnajoshi7350 3 месяца назад
બહુ સરસ ભજન છે
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ
@tarabenraj9118
@tarabenraj9118 3 месяца назад
ગીતા બેન સરસ ભજન છે
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@SumitrabenSharma-gn7gi
@SumitrabenSharma-gn7gi 3 месяца назад
Bahusarasbajan
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@hemalatapatel4060
@hemalatapatel4060 3 месяца назад
very nice
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@TejalMistry-rh4xm
@TejalMistry-rh4xm 3 месяца назад
સરસ ભજન
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@hansapatel6797
@hansapatel6797 7 дней назад
Khub jj sars bhajn
@VilasVekariya
@VilasVekariya 6 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@VinaDesai-f8h
@VinaDesai-f8h 2 месяца назад
બહુ સરસ ભજન છે બધી બહેનો ને જય શ્રીકૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@ansuyaraval1269
@ansuyaraval1269 3 месяца назад
Very Very nice 👌
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@chimanbhairohit9407
@chimanbhairohit9407 3 месяца назад
👌
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@kokilachavda3261
@kokilachavda3261 Месяц назад
Bàhuj saras bhjan gau geetaben
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@SarojbenPatel-o8m
@SarojbenPatel-o8m Месяц назад
મસ્ત ભજન ગાવ છો દિલ ખુશ થઈ જાય છે🙏
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@Ansoyapatel-es1qt
@Ansoyapatel-es1qt 2 месяца назад
Nieca
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@Patelkaushaliy
@Patelkaushaliy 3 месяца назад
Ganga jamna sarswati ni joru km tuti pachhar km gaya😊
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી કૃષ્ણ
@manjulapatel5801
@manjulapatel5801 2 месяца назад
Sarss Bhajan ghau che
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@sundhyawani2362
@sundhyawani2362 3 месяца назад
ભજન સરસ છે લખીને મોકલી આપો
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
લખેલું છે
@RasilabenMulani
@RasilabenMulani 2 месяца назад
😂😂😂😂😂
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@VinaDesai-f8h
@VinaDesai-f8h Месяц назад
બહુ સરસ ભજન છે
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Далее