Тёмный
No video :(

જીવાતોને શોધી શોધીને મારે એવી ટેકનોલોજી | EPN | Agriscience 

AGRISCIENCE TV GUJARATI
Подписаться 167 тыс.
Просмотров 104 тыс.
50% 1

એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
એગ્રીસાયન્સ એપ : play.google.co...
ફેસબુક : / agriscience.india
ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
ટેલીગ્રામ : t.me/agriscien...
યુટ્યુબ : / agrisciencetvguj
ઇમેઇલ : info@agriscienceindia.com

Опубликовано:

 

3 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 168   
@DWAAVipulVishal
@DWAAVipulVishal 2 года назад
વાહ વાહ એકદમ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે ખુબ ખુબ આભાર
@arajanvaja2421
@arajanvaja2421 2 года назад
અળસિયા ને તો નથી મારતી ને ?
@kanjibhaikakadiya7861
@kanjibhaikakadiya7861 2 года назад
જે હોય તે ખેડૂત વાપરવા તૈયાર છે પણ ગેરંટી આપો અમે વાપરવા તૈયાર જે પ્રમાણ હોય તે નો કામ કરે તો રૂપિયા પાછા
@jagubhaiparmar9861
@jagubhaiparmar9861 Год назад
રાઠોડ સાહેબ એ બહુ સરસ માહિતી આપી છે
@Thanapipli
@Thanapipli 2 года назад
સારી માહીતી .....આભાર
@shanabhaivasava7452
@shanabhaivasava7452 2 года назад
Sir, very nice information.thanks
@user-eg4xr9yi5p
@user-eg4xr9yi5p 2 года назад
ખુબ સરસ માહિતી મામા 🙏🙏🙏
@shivajinalge7843
@shivajinalge7843 2 года назад
हर्षद भाई अनें राठोड़ साहेब ना खूप खूप आभार। खेडूत मा टे बहू सारी माहिती आपी
@jbsjbs3016
@jbsjbs3016 2 года назад
ખૂબ સરસ સાહેબ
@user-xk3qq8ji5x
@user-xk3qq8ji5x 11 месяцев назад
આ દવા મુંડા માં રિઝલ્ટ કુવક છે તે ઝડપથી કેહજો
@karshanbhaibhola1369
@karshanbhaibhola1369 2 года назад
Thenks sarji
@charniyagopal1972
@charniyagopal1972 2 года назад
ખુબ સરસ માહિતી રાઠોડ સાહેબ
@hariahir3046
@hariahir3046 2 года назад
મૂળીયા ભાઈ ગ્રામ સેવક ઘણા સમયથી આવી ઈપીએન વિશે માહિતી આપે છે
@mansukhbhaisavaliya6085
@mansukhbhaisavaliya6085 Год назад
ખૂબ સરસ માહિતી છે પ્રોફેસર કે શીક્ષક ને ગુરૂ બનાવશો તો ફાયદો થશે મીત્રો
@ravirajagrotrading
@ravirajagrotrading 2 года назад
Khub saras mahiti aapi
@harshadbhaipatel7186
@harshadbhaipatel7186 2 года назад
આભાર ખેડુત ના અસલી શાથિદાર હિતેચ્છુ આપજ છો
@user-kj4il8ey5g
@user-kj4il8ey5g Месяц назад
સાહબ EPN ક્યાં મળશે ને કિંમત શુ છે.
@jamankapadiya3906
@jamankapadiya3906 11 месяцев назад
Khub sundar mahiti
@user-yt4ux8sv1s
@user-yt4ux8sv1s 3 месяца назад
ખુબ સરસ
@limboladasrath4848
@limboladasrath4848 2 года назад
ખૂબ ખૂબ આભાર માહિતી દેવા બદલ
@mukeshpadsala5855
@mukeshpadsala5855 2 года назад
Very good
@ramnikbhaisuvagiya6852
@ramnikbhaisuvagiya6852 2 года назад
Srs mahiti
@devashibhaivaja3771
@devashibhaivaja3771 2 года назад
જય સોમનાથ સર
@nayanikah.d.2718
@nayanikah.d.2718 2 года назад
Super information 👍 p🙏
@balubaraiya7864
@balubaraiya7864 2 года назад
🙏🙏
@ashvinvora5341
@ashvinvora5341 2 года назад
Very good information for morden Agriculture
@aminaminrahul7869
@aminaminrahul7869 Год назад
Very good information for most morden agriculture zero bajet farming & shve soil ?
@v__kgaming6084
@v__kgaming6084 2 года назад
લગભગ ૬૫ થી ૭૦ દિવસના રીંગણ છે, EPN નો ઉપયોગ ૨૧ જુલાઈના રોજ કરેલ છે,સાહેબ.
@gamaraashavin1560
@gamaraashavin1560 2 года назад
Rijalta kevu che
@kalpeshdholakiya9440
@kalpeshdholakiya9440 2 года назад
Wow superb
@Najukamaliya2141Vlogs
@Najukamaliya2141Vlogs Год назад
EPN જોવે છે.. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કયાં મળશે.. ગામ:-ગુંદરણા
@bhanjethava8269
@bhanjethava8269 Месяц назад
રાધિકા અગ્રો
@jadavsunil1941
@jadavsunil1941 Год назад
I used Organic products......jpi pvt ltd
@rikeshpatel7135
@rikeshpatel7135 2 года назад
Rikeshbhai patel dis bharuch mari pase gaya varsnu epn 6kf chhe to Aa varse chali shake
@alpspatel1060
@alpspatel1060 2 года назад
Is it helpful in paddy plant
@jigneshbhai5449
@jigneshbhai5449 2 года назад
નેમાશકતી સિવાય અલગ કંપનીના ચાલે?જેમ કે પી.સી.આઇ.
@mahendrabhaipatel8075
@mahendrabhaipatel8075 9 дней назад
મેટારીજીયમ અને આમાં શું ફરક છે અને બંને સાથે વાપરી શકાય
@alpspatel1060
@alpspatel1060 Год назад
Can we mix it with pesticide and fertilise
@a.b.bhalodia8563
@a.b.bhalodia8563 2 года назад
To alshiya nu shu thay?
@jadavsolanki9657
@jadavsolanki9657 Год назад
Nice 👍👍
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 2 года назад
Very good information
@bhimdevbhaigadhvi2703
@bhimdevbhaigadhvi2703 Год назад
ખોટુ છે આ ઈપી એમસી મે વાપરૂતુ 10પેકેટ
@dilubhaikasela5334
@dilubhaikasela5334 2 года назад
આ નીમાટોડ ઘરે બનાવવા હોય તો કેવી રીતે કરી શકાય? રાઠોડ સાહેબ! નેમા સક્તિ મોંઘુ બહુજ છે
@govindbhainindroda9610
@govindbhainindroda9610 2 года назад
કૉમેન્ટનો જવાબ આપતા જાઓ તો સારું.
@jethalaljetpariya1035
@jethalaljetpariya1035 Год назад
@@govindbhainindroda9610 jay Shri Krishna Govindbhai
@vijaydodiya8547
@vijaydodiya8547 2 года назад
Khub sundor mahiti api
@punabhaichovatiya1952
@punabhaichovatiya1952 2 года назад
સરસ રમેશભાઇ માહિતી આપવા બદલ આભાર
@raymalbhaidangar2521
@raymalbhaidangar2521 2 года назад
હષદભાઈ આ epn નેમેટોડ મગફળીમાં કંઈ અવસ્થા મા અને કેવી રીતે અને કેટલા માપમાં નાંખી શકાય
@raymalbhaidangar2521
@raymalbhaidangar2521 2 года назад
@Ramesh Rathod Krushi Mahiti thanku so much
@vatsalkundaliya3021
@vatsalkundaliya3021 11 месяцев назад
​@@rameshrathodkrushimahiti8146GJG-32 magafali ma Munda na khatama mate nemashakti vaparavu chhe hal mandavi 70 divas ni chhe to vapari shakai?
@patelsumitraben433
@patelsumitraben433 2 года назад
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ઇપીઅએન કયા વિસ્તારમાં મલછે
@vazadinesh1437
@vazadinesh1437 Год назад
Sar soyabin ma eyal mate ni dava
@jaymadiorganicfarm4490
@jaymadiorganicfarm4490 15 дней назад
આ ટેકનોલોજી જામફળ મા નીમાટોડ રોગ આવેલ હોય તો કામ કરે કે નહીં
@jaymadiorganicfarm4490
@jaymadiorganicfarm4490 15 дней назад
Please riplay
@v__kgaming6084
@v__kgaming6084 2 года назад
સાહેબ મે EPN છાંટયું છે અને ડ્રીનચીંગ કરેલું છે કેટલા દિવસમાં પૂરેપૂરું રીઝલ્ટ મળે,ડોકામરડીમાં.
@dilubhaikasela5334
@dilubhaikasela5334 2 года назад
20 થી 25 દિવસે સારૂ પરિણામ મલે
@arajanbhaisavani4962
@arajanbhaisavani4962 Год назад
👌
@parshotamkhandharr
@parshotamkhandharr Год назад
આ દવા કયાથી મુળશે જામ ગઢકા કલ્યાણપુર
@parshotamkhandharr
@parshotamkhandharr Год назад
અને મોબાઇલ નંબર આપો
@ronitdabhi1496
@ronitdabhi1496 Год назад
ગાંધી ને પુછી લે ભાય😅
@dhirajbhaipatel5372
@dhirajbhaipatel5372 2 года назад
Ki ki compni banave chhe nam apone
@bhikhabhaipatel2771
@bhikhabhaipatel2771 14 дней назад
ઈ પી એલ કઈ કંપનીનું આવે છે?
@Yashh55555
@Yashh55555 2 года назад
Jay kishan
@JK_Dabhi
@JK_Dabhi Год назад
બનાસકાંઠામાં ક્યાં મળે
@kuldeepbabariya515
@kuldeepbabariya515 2 года назад
Jaminma Mitra jivat ne pan Khay to jamin bin upajav Thai Jay ke nahi Posan tatvo athava adasiya tenopan Nas thay ?
@patelprashant2310
@patelprashant2310 2 года назад
Sir daangar ma vaapari sakay
@arvindparmar8149
@arvindparmar8149 2 года назад
Kyaa malase kai kampni nu che
@kingoffarmers4682
@kingoffarmers4682 2 года назад
જૈવિક બેક્ટેરિયા પર 2×10 આવી અલગ અલગ ગણતરી ની માહિતી આપેલી હોય છે એના પર વિસ્તૃત માં માહિતી મોકલો
@karmurkarshan9688
@karmurkarshan9688 2 года назад
Alasiya varm ne nuksaan kare???
@ravirajsinhzala3311
@ravirajsinhzala3311 2 года назад
કપાસ મા. રાસાયણિક દવા કઇં સાટવી ATM બીયારણ. છે ફાલફુલ ઓછા છે બે મહિના નો થયો છે
@JmDesai-hl5ps
@JmDesai-hl5ps 11 месяцев назад
Nima. Shakti. Vaprva. Layak. Se. Je. Jantu. Nashak. Dava. Karata. Saru
@bharatthavani1174
@bharatthavani1174 2 года назад
સાહેબ મેં તારીખ 9-8-2022 ને દિવસે ડીનચીગ કરેલ છે તેનું. રિઝલ્ટ કેટલા દિવસે મળશે જવાબ આપવા વિનંતી
@pratapsinhbarad6130
@pratapsinhbarad6130 2 года назад
ફુવારા પદ્ધતિથી આપી શકાય?
@maheshdhandhlya
@maheshdhandhlya 2 года назад
ભાઈ ખેતીમાં ઉપયોગી જીવાત મરે તો નુકસાન થાય કે નહીં?
@kanzariyamerubhai-tf8rm
@kanzariyamerubhai-tf8rm Год назад
સુરેન્દ્રનગર જીલ્લા ના ધાંગધ્રા તાલુકામાં ક્યાં એગ્રો માં મળે તે જણાવવા વિનંતી છે ગામ કંકાવટી
@snehalkaneriya7928
@snehalkaneriya7928 2 года назад
Saheb EPN kya malse a mahiti koy janavtu nathi junagadh ma malse? Bije thi kai jaga a thi mangavi ani mahiti aapo saheb
@jadejapruthvirajsinh1880
@jadejapruthvirajsinh1880 2 года назад
Adasiya ને નુકસાન કરે કે નો કરે
@j.kborana2809
@j.kborana2809 2 года назад
નવું જ જાણવા મળ્યું
@jethalalvekariya8449
@jethalalvekariya8449 2 года назад
👌👍 vah aava vadhu video mokaljo
@mavajisasukiya8282
@mavajisasukiya8282 2 года назад
Ak var upayog krya psi ketla time psi aapi sakay
@mahendrazala2251
@mahendrazala2251 Месяц назад
અળસીયા તો નહીં મારે ને?
@mitalpatel313
@mitalpatel313 2 года назад
સાહેબ ખુબ જ સરસ પણ સર જમીન મા અળસિયા ને નુકસાન કરે કે ન કરે
@gamaraashavin1560
@gamaraashavin1560 2 года назад
No Kare
@mitalpatel313
@mitalpatel313 2 года назад
સર સુરત જીલ્લા મા કંઈ જગ્યા પર મલસે ? અને તેની કિંમત શું છે ? મહેરબાની કરી જણાવવા વિનંતી
@bhaveshgondaliya2998
@bhaveshgondaliya2998 2 года назад
Dripma filter ma clean thay Jay to
@urvashiursi4968
@urvashiursi4968 2 года назад
Vyara tapi Jilla ma malse Bhai?
@amitchopda1291
@amitchopda1291 Месяц назад
Agri sayns sahab tamo Tamara mobalnabar apso taamoapnisatha vatkarisakya. K. J. Chopada
@bharatbhaichaudhari6485
@bharatbhaichaudhari6485 2 года назад
Bhai Epn nemashakti kya malse satlasana ma malse mahesana district
@kiranghfpawar9207
@kiranghfpawar9207 2 года назад
नेमाशक्ती खूप सारो छे
@patelharesh7741
@patelharesh7741 2 года назад
Thankyou.harsad.bhai
@chaudharivishnu1846
@chaudharivishnu1846 2 года назад
Mare epn જોઈએ છે તો ક્યાં મળશે
@vijaygoswami8945
@vijaygoswami8945 2 года назад
ખુબ સરસ સાહેબ આ ઈપીએન જમીન મા ગયા પછી કેટલા સમય મા તેનુ કામ ચાલુ કરે છે અને આપણ ને જલદી રીઝલ્ટ મળે છે.
@kisannidan9020
@kisannidan9020 2 года назад
24 કલાકમાં કામ ચાલુ કરી દે છે
@homoeopethic9640
@homoeopethic9640 2 года назад
भाव वधारे से कंपनी नो खेदुत भाई ओ गाय नू दुध अने गोल मिक्स करी संत्कव करो नेमटॉड मफत उत्पन थसे जय किसान
@ganpatbhairathod6596
@ganpatbhairathod6596 2 года назад
મે આ વર્ષ ઉપયોગ કરો છો . સારી છે
@dhanjibhaikanjibhaizinzuwa4677
@dhanjibhaikanjibhaizinzuwa4677 2 года назад
Kya male cheers pH.no.apo
@lsbalat856
@lsbalat856 Год назад
ઉનાળું તલની ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવશો. મારે વિજયનગર તાલુકાના મોંધરી ગામે વાવેતર કરવું છે.
@nikunjpanseriya3539
@nikunjpanseriya3539 2 года назад
મે 16વીઘા વાપરેલ છે 10 દીવસ થયા છે
@gamaraashavin1560
@gamaraashavin1560 2 года назад
Rijalta kevu che
@jadejapruthvirajsinh1880
@jadejapruthvirajsinh1880 2 года назад
Epn કોઈ પણ કંપની નુ વાપરી શકાય કે નેમાશક્તિ નુ જ વાપરવું
@rajeshchotalia5872
@rajeshchotalia5872 2 года назад
મોંધી દવા છે
@rameshchandrabaraiya7780
@rameshchandrabaraiya7780 Год назад
પાન ની અને જીંડવા ની જીવાતો નું કઈ રીતે નિયંત્રણ કરે છે?
@vrajlalpatel4831
@vrajlalpatel4831 Год назад
Surendranagar Jila ma ke ya mal se
@chandubhaivaghasiya8987
@chandubhaivaghasiya8987 Год назад
Ep n jetpur ma kya malse
@RashikBPipaliyaRashikBPipaliya
Rameshvar aegro
@mukeshmakvana6307
@mukeshmakvana6307 2 года назад
વીઘા માં કેટલું અને કેવી રીતે આપવું અને સુ ભાવ માં આવે?કોઈ ખાતર સાથે મિક્ષ કરાય k નય?
@mukeshmakvana6307
@mukeshmakvana6307 2 года назад
@Ramesh Rathod Krushi Mahiti ok thanks epn aapya pachi ketla divas thi rog jivat marva nu kam aape?ane ketla divas sudhi ra.khatr ane dava no chantav karay?
@nikunjpanseriya3539
@nikunjpanseriya3539 2 года назад
કપાસ માં
@modhavadiyamenand
@modhavadiyamenand Год назад
મારે જોયે છે પોરબંદર માં મગફળી માં વાપરી શકાય
@solankikalubhai7097
@solankikalubhai7097 Год назад
કેમીકલ સાથે કેવુ કામયાપે
@jaypalsinhjadeja9937
@jaypalsinhjadeja9937 2 года назад
Alasiya nu su thhay
@dharjiyaramesh243
@dharjiyaramesh243 2 года назад
Fugh ni kae dava
@kismatgujariyagujariya7183
@kismatgujariyagujariya7183 2 года назад
Rathod sir kapash ma omkar jik plus akar re ketlu aapvu joiye 60 divas no kapash
@atulbhaiparmar5789
@atulbhaiparmar5789 2 года назад
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામા મળસે
@nemashakti
@nemashakti 2 года назад
haa
@vaibhavrachhadiya6801
@vaibhavrachhadiya6801 2 года назад
Epm NO su bhav છે
@nemashakti
@nemashakti 2 года назад
Nemashakti @1280/-
@divyeshdangar1524
@divyeshdangar1524 2 года назад
અડશિયા ને મારે સે કે નહિ?
@jantibhaijantibhai2408
@jantibhaijantibhai2408 Год назад
Epn મલે કઈ જગ્યાએ
@pateljetalkumar9162
@pateljetalkumar9162 2 года назад
Arsiya mari jay aana thi
@dilubhaikasela5334
@dilubhaikasela5334 2 года назад
અળશીયા ન મરે
@bhojalunabhoja606
@bhojalunabhoja606 2 года назад
અળશીયા નો મરે એનુ કારણ શુ છે બતાવશો
@vipulfaldu6433
@vipulfaldu6433 2 года назад
સાહેબ આ ને મેટ્રોન અળસિયાને કંઈ નુકસાન કરે છે કે નહીં એ જણાવશો
@parshotamkhandharr
@parshotamkhandharr Год назад
અળસીયા ને નુકસાન ના કરે કે કરે તે જણાવો જો અળસીયા ને નુકસાન ના કરે તો જણાવો અને નંબર આપો
@patelashok2845
@patelashok2845 2 года назад
સાહેબરાશાયણીકખાતરપછીવાપરીશકાય એજજમીનમો
@ranajirajput2232
@ranajirajput2232 2 года назад
EPN કેવી રીતે મેળવવું, જરૂરી છે મારે કપાસ માં વાપરવી છે
@kisannidan9020
@kisannidan9020 2 года назад
કયુ ગામ
@kishorpatel8826
@kishorpatel8826 2 года назад
Kapas ma Kai rite upayog Kari sakai
@bhimdevbhaigadhvi2703
@bhimdevbhaigadhvi2703 Год назад
ખેડુ ના પૈસા નો બગાડો ભાઈ
Далее