સર બે મહીનાની ૩૨ બીટી માંડવી છે થાયરમ નો પટ આપેલ છે ૧૨ વીઘા ની છે આજુ બાજુ મા મુડા ખુબજ છે પણ તે વાવે તર આપણી કરતા વેલૂ છે મારે જેવીક ૩ જાતની ફુગનો ઉપયોગ કરવો છે એરડી નો ખોર ઉપયોગ કરી સકાય બેકટરીયા મેકસીમમ વાપરવા છે તો તમે બેંકટરી નુ સેટીગ કરી આપો
Namaste sir.... Sir one another bio agent bacteria is also available for white grub named "Bacillus popilliae". So sir...Is it available in any company or not ?