ઘરે રહું તો મગજ બરાબર કામ કરે અને બાર નીકડી એ એટલે કે બાર ગામ કે આજુબાજુ મા તેયારે એવો લાગે કે મારો મગજ કામ કરતું બંધ થઈ ગયો એવૂ લાગે આનો શૂ કારણ હશે સાહેબ સાંજ ના ટાઈમ વધારે થાય આનો કોઈ ઉપાય હોય તો કેજો
Manhar sir vah sir vah kya baat hai very nice and goods information given every one of us sir iam proud of you sir with love's each other company very simple and easy tricks understanding everyone from Our lifestyle ya health like it heartly sir 👍🙏👍💯👌🌹
Pranaam & Thank you Manaharbhai. I have brain issue for last 2 years. I started YOG and stop allopathic medicine. I feeling good but rarely I feel pain because of wrong food (aatha vadi items, onion, bhindo, cobbich etc.) Can you please create any food related video regarding brain please.
મનહર ભાઈ 60 વર્ષ ની ઉમર પછી ઘણી વખત ભુલી જવાય છે ... મતલબ કે આપડે ચા આપીએ તો થોડી વાર પછી પાછી ચા માંગે અથવા કે મને હજુ ચા નથી મળી પછી આપડે કહીયે કે હમણાંજ આપી અને તમે પી પણ લીધી છે તો માની જાય છે... તેનું શું કારણ હશે..... જવાબ આપશો અથવા આપનો વિડિઓ હોય તો જણાવશો પ્લીઝ....