Тёмный

જુઓ પછી શું થયું ? ઋષિકુમાર મીઠાઈ ને ફળ સમજી ખાઈ ગયા | સાંભળો મીઠી વાણી મા 

Valmiki ramayan m.n.moradiya
Подписаться 279
Просмотров 38
50% 1

જુઓ પછી શું થયું ? ઋષિકુમાર મીઠાઈ ને ફળ સમજી ખાઈ ગયા | valmiki ramayan gujrati
વાલ્મીકિ રામાયણ એમએનમોરડીયા
બાળકાન્ડ પ્રથમખંડ
પ્રકરણ - ૧૪
દોહાછંદ- ૨૩ થી ૨૫
ચોપાઈ- ૫૩ થી ૬૧
દોહાછંદ
મીઠાઈ ફળ સમજી ખાઈ ગયા , અનજાનમા ઇન્દ્રિયજીત ||
મધૂર મીઠાઈ ખૂટી જતા , બનિયા ઉદાસ ચિત ||૨૩ ||
મોહિની નો મોહ લાગી ગયો , મુનિને મનમાં થયું દુઃખ ||
ચહેરો ઉદાસ બની ગયો , ચાલ્યું ગયું હતું સુખ ||૨૪ ||
ચોપાઈ
હો.......
તે સુંદરીઓ નું પાછું વળવું |પોતાનાથી દૂર ચાલ્યુ જાહવું ||
આ બાજુ ઋષ્યશૃગ દુઃખ માર્યા |મનથી મન ઉદાસીન બન્યા ||૫૩ ||
મોહનીએ એ મોહની ચલાવી |મુનિ પુત્રને દીધા છે ફસાવી ||
ધર્મ ક્રિયાથી મન તોડવાઊ |પવિત્ર ક્રિયા એથી હટવાઊ ||૫૪ ||
રામ સીતારામ સીતારામ સીતારામ | રામ સીતારામ સીતારામ સીતારામ | |
હો........
આગલા દિવસે જ્યાં અનજાની |તે સુંદરીઓ ની ભેટ હોવની ||
ફરીથી તેઈ સ્થાનને તરૂખ |મુનિ બાળ ચાલ્યા ભરી હરૂખ ||૫૫ ||
એ જગ્યાએ પહોંચ્યા હોય ત્યાથી |અતિ વ્યાકુળ ઉદાસ મનથી ||
જે જગ્યાએ સુંદરીઓ મળી તી | મુનિ કુમારને ઠગવા ઉભી તી ||૫૬ ||
રામ સીતારામ સીતારામ સીતારામ | રામ સીતારામ સીતારામ સીતારામ | |
હો........
મુનિ કુમાર ને આવતા જોઊ |દેખીને મનમાં પ્રસન્નિત હોઊ ||
કામ સફળ થતું જાણ્યું તેને |મુનિને ફસાયેલા જોવું એને ||૫૭ ||
ઋષિ કુમારને આવતા દેખઊ |તેની લટકતી ચાલ ચલઊ ||
સામે ચાલીને સુંદરીઓ એઈ |વંદન પ્રણામ કર્યા હોયઈ ||૫૮ ||
રામ સીતારામ સીતારામ સીતારામ | રામ સીતારામ સીતારામ સીતારામ | |
હો........
મધુર પ્રિય સુંદર ગુણાની |કોમળ વચન બોલી મોહિની ||
બનીને અતિશય ભોળી ભાલી |બોલી બોલી અતિવ નખરાલી ||૫૯ ||
હે મુનિ કુમાર ઇચ્છા રાખીએ |તમારું સત્કાર અધિક ચાહીએ ||
અમારી ઉપર કૃપા કરોને |અમારા આશ્રમ તરફ ચાલો ને ||૬૦ ||
રામ સીતારામ સીતારામ સીતારામ | રામ સીતારામ સીતારામ સીતારામ | |
હો......
એહ સાંભળીને ઋષિ કુમારું |જેમનું મન છે કોમળ પ્યારું ||
સાથમાં ચાલવા તૈયાર થયા |પોતાને મન બિનુ ગભરાયા ||૬૧ ||
દોહાછંદ
માયા જાળમાં ફસાય ગયા , બાળક મુનિ કુમાર ||
સુંદરીઓનું ચલ જાણ્યું નહિ , સાથે ચાલવા તૈયાર ||૨૫ ||
#ramayana #ramapirnuaakhyan #ramayana #song #ramaji #hinduepic #gujarati #love #valmikiramyan
વાલ્મીકિ દ્વારા બહેલીયાને શાપ
• વાલ્મીકિ દ્વારા બહેલિય...
વાલ્મીકિ જી ને શાપ આપ્યાં પછી પ્રશ્ચાતાપ
• valmiki ji | શાપ આપ્ય...
શ્રી રામ જય રામ જય જય રામ ધૂન
શ્રી રામ ધૂન
શ્રી રામ નું ગીત
શ્રી રામ ગીત
રામાયણ
રામાયણ ચોપાઈ
રામાયણ કથા
રામાયણ ગીત
વાલ્મિકી રામાયણ કથા
વાલ્મિકી રામાયણ
રાજા રામ
રાજા રામ ના ભજન
રામચંદ્ર ભગવાન ના ગીત
રામચંદ્ર ભગવાન ના ભજન
શ્રી રામચંદ્ર ની સ્તુતિ
શ્રી રામચંદ્ર ભગવાન ની સ્તુતિ
ભાગવત
શિવ મહાપુરાણ
કૃષ્ણ
વિષ્ણુ હરિ
વૈષ્ણવ
સ્વામિનારાયણ
ભજન કિર્તન ધુન
સત્સંગ મંડળ
આરતી
ગરબા
ડાયરો
લાઈવ કથા
લાઈવ પોગ્રામ
સીતા
હનુમાન
in Gujarati
Rama
Rama Rama
Rama raksha stotram
Rama nataka
Ram dhun
Ram dhun bhajan
Ram dhun hanuman chalisa
Ram dhun gujrati
Rama bhajan
Ram bhajan gujrati
Rama kirtan
Ram kirtan bhajan
Ram kirtan gaan
Ram kirtan dhun
Rama lakshman
Rama sita
Ram sita katha
Ram sitaram
Rama bharat
Ram bhakti
Rama bhakti geet
Ramayan
Ramayan gujrati
Ram lakshman janaki
Rama bhajan gujrati
Rama dhun kirtan gujrati
Krishna bhajan kirtan gujrati
Krishna katha gujrati
Bhagavat ktha gujrati
Shiv mahapuran katha gujrati
Ras garba geet live gujrati
Bhavya Santavani dayaro
Dharm ni varta gujrati ma
Ramdevpir nu akhyan live
Gharsbha Bhajan kirtan sastang dhun live
Ramayan katha Dohasand chopai ma
Valmiki ramayan mnmoradiya
Man ne shanti apnar ram katha
Shiv bhajan kirtan gujrati
Shiv katha gujrati
Jyotiben botad katha
Satsri katha
Valmiki ramayan in gujrati
morari bapu katha
ramayan katha gujrati
radhe radhe official
sardhar katha
Pujya bhaishri rameshnhai oza
Giri Babu official
Ashok Sound
Jemish bhagat
Bhajan sadhana
BAPS channel
Soor mandir
Meswa bhakti sangeet
Rama oudio
Gujrati mi
T-series gujrati
geetaben rabari
KG studio
Hans Wahini official
Krishna Mandal
Studio Sangeeta
KHODAl studio
Tulsi Digital

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее