Тёмный

નિસંતાન મહારાજ ને અશ્વમેઘ યજ્ઞની ઇચ્છા | દ્વિજો તથા મંત્રીઓ સમક્ષ રજુઆત 

Valmiki ramayan m.n.moradiya
Подписаться 279
Просмотров 75
50% 1

નિસંતાન મહારાજ ને અશ્વમેઘ યજ્ઞની ઇચ્છા | દ્વિજો તથા મંત્રીઓ સમક્ષ રજુઆત
વાલ્મીકિ રામાયણ
બાળકાન્ડ - પ્રથમખંડ
પ્રકરણ - ૧૨
દોહાછંદ - ૧ થી ૧૧
ચોપાઈ - ૧ થી ૧૩
દોહાછંદ-
પોતાના જીવનના કાળમાં , પ્રાપ્ત કીધું ઇષ્ટ ફળ ||
દરેક કાર્યને સિદ્ધ કર્યુ , કદી ન રહ્યા નિષ્ફળ ||૧ ||
યશ કિર્તી અનંત મેળવી , મેળવ્યો અનંત જશ ||
પોતાના જીવન પર્યંતમા , મળ્યો નથી અપજશ ||૨ ||
મહારાજની ઉત્તમ સિદ્ધિ , ફેલાણી છે ચારો ઔર ||
ન દેખાતો કોઈ પણ શત્રુ , કે એમનું કોઈ જોર ||૩ ||
અષ્ટ સિદ્ધિ નવ નિદ્ધિ ખેલે , પોતાને રાજ ભવન ||
રાજ સંપત્તિ વધતી રહે , હર દિન પ્રતિદિન ||૪ ||
કોઈ પ્રકારનું દુઃખ નથી , મળ્યું છે સુખ હી સુખ ||
તો પણ ઉદાસી છાયી રહે , મહારાજશ્રી ના મુખ ||૫ ||
ચૂપચાપ વ્રત જપ કરે , મહા નિધિ રઘુ રાજ ||
પણ પૂરૂ થતું જોયું નહિ , મન મનોરથ કાજ ||૬ ||
કઇં દિવસો પુત્ર સુખથી , મહારાજ છે વંચિત ||
એહ માટે હમેશા રહેતા , પોતાના મનમાં ચિતિંત ||૭ ||
વંશવૃદ્ધિ કેમ આગળ હો , વિચારી રહ્યા તા એહ ||
ગહન વિચારમાં ખોવાયા , રાજા દશરથ તેહ ||૮ ||
ચોપાઈ -
ત્યારે બુદ્ધિમાન મહારાજ તે |અયોધ્યા પતિ દશરથજી તે ||
પોતાના મન એવું વિચારે કે |સાભળી રહ્યા વાત મનની કે ||૧ ||
હવે સંતાનની પ્રાપ્તિ માટે હું |પોતાનો વંશ વધારનાર હું ||
અશ્વમેઘ યજ્ઞ કેમ ન કરું |પોતાનું મન દુઃખ દૂર કરું ||૨ ||
પોતાના મન સંકલ્પ કરવું |યજ્ઞથી મહાસુખ પ્રાપ્ત થવું ||
પોતાની ચિંતાઓ ટળી જઇશે |અશ્વમેઘ થી સિદ્ધિ પ્રાપ્ત થશે ||૩ ||
એ પ્રકારે યજ્ઞ કરવાનો ત્યાં |ભલિભાતિ નિશ્ચય કરી ચુક્યા ||
પરમ જ્ઞાની મહારાજે તિયાં | બુદ્ધિમાન મંત્રીઓ બોલાવીયા ||૪ ||
સર્વ મંત્રીઓ તેમાં શ્રેષ્ઠતાની |જે હોય સર્વ થી મોટા મહાની ||
તે સુમંતજી ની સામે જોયું કે |મહારાજ દશરથે કહ્યું કે ||૫ ||
તમે આપણા સર્વ ગુરૂઓ ને |વ આપણા શ્રેષ્ઠ પુરોહિતો ને ||
જડપી અહિયા બોલાવી લાવો |તુરંત પાછા કહીનેય આવો ||૬ ||
ત્યારે જ શીધ્રગામી સુમંત જી |અતિ શીધ્રતા થી ત્યાં ગયા છે જી ||
તે સર્વ વેદપારગાના જેઈ |ગુરૂઓ ને બોલાવી લાવ્યા હોઈ ||૭ ||
સુયજ્ઞ વામદેવ જાબાલી જી |કશ્યપ પુરોહિત વશિષ્ઠ જી ||
એમનાં અતિરિક્ત ઉત્તમિયા |અન્ય દ્રિજોને બોલાવી ને ગયા ||૮ ||
સર્વનું રાજભવનમાં તઈ |મહારાજે સમ્માન કર્યું હોઈ ||
ધર્મ અર્થ કામ યુક્ત જે રહ્યા |એમને મધૂર વચન કહ્યા ||૯ ||
પુત્ર પ્રાપ્તિ માટે વિલાપ કરઊ |જેહ સુખથી વંચિત રહેઊ ||
હવે મારી આયુષ્ય થવા આઈ |મારો વારસદાર નથી કોઈ ||૧૦ ||
મારી મનની એક ઇચ્છા કહું |તમારી સામે રાખવા માગું હું ||
સાંભળો પુત્ર પ્રાપ્તિ માટે કહું |અશ્વમેઘ યજ્ઞ કરવા ચાહું ||૧૧ ||
પરંતુ હું કાઈ પણ ચાહું છું |શાસ્ત્ર વિધિ અનુસાર ચાહું છું ||
તમે લોકો એટલું તે બતાવો |સમજી વિચારી મને કહાવો ||૧૨ ||
આપણે કેમ સફળ થઇશું |ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી સકશુ ||
આ કાર્યમાં સફળતા ચાહું છું |તેથી તમારી એ રાય માગું છું ||૧૩ ||
દોહાછંદ-
મોટા વિદ્વાનો પાસે બોલાવી , કરી દીધી દિલની વાત ||
પોતાના દુઃખને વ્યક્ત કર્યું , વિના ડરી રજુઆત ||૯ ||
પુત્ર સુખથી વંચિત રહ્યો , ન મળ્યું સંતાન સુખ ||
ધણા સમયથી ઉદાસ છું , એ વાતનું મને દુઃખ ||૧૦ ||
મેં દુઃખથી ઉગરવા માટે , વિચાર્યો એક ઉપાય ||
અશ્વમેઘ યજ્ઞ આદરવો ,તમે કરોને સહાય ||૧૧ ||
#રામકથા #love #ramapirnuaakhyan #ramayana #song #ramaji #hindumythology #gujarati #valmikiramyan #કૃષ્ણભજન #કિર્તન #કિર્તીદાનગઢવી #રાજભા #શિવભજન #શિવમહાપુરાણ
રામકથા પ્રસંગોનું વર્ણન
• રામકથા પ્રસંગોનું વર્ણ...
મહર્ષિ વાલ્મીકિ દ્વારા મહાકાવ્ય ની રચના
• મહર્ષિ વાલ્મીકિ દ્વારા...
રામાયણ મહાકાવ્ય લવકુશે કંઠસ્થ કર્યું
• રામાયણ મહાકાવ્ય લવકુશે...
લવકુશ દ્વારા મહાકાવ્ય પ્રસ્તુતિ
• લવકુશ દ્વારા મહાકાવ્યન...
ઋષિઓ પ્રસન્નતા વ્યકત કરઊ
• ઋષિઓ પ્રસન્નતા વ્યકત ક...
રામ સભામાં રામાયણ મહાકાવ્ય નું ગાયન
• રામ સભામાં રામાયણ મહાક...
અયોધ્યામાં એક છત્ર શાસન
• અયોધ્યામાં એક છત્ર શાસ...
સૂવર્ણ નગરી હીરામોતી ભરી | અયોધ્યાપુરી ધન ધાન્ય ભરી
• સુવર્ણ હીરામોતી થી ભર...
સર્વથી શ્રેષ્ઠ અયોધ્યાપુરી | અયોધ્યા ના ટક્કર ની બીજી ન મળે નગરી
• સર્વથી શ્રેષ્ઠમ્ અયોધ્...
હર સુખસંપત્તિ ભરી અયોધ્યાપુરી | ઉત્તમ કોટિના મનુષ્ય નો અયોધ્યામાં વાસ
• હર સુખ સંપત્તિ ભરી અયો...
શ્રી રામ જય રામ જય જય રામ ધૂન
શ્રી રામ ધૂન
શ્રી રામ નું ગીત
શ્રી રામ ગીત
રામાયણ
રામાયણ ચોપાઈ
રામાયણ કથા
રામાયણ ગીત
વાલ્મિકી રામાયણ કથા
વાલ્મિકી રામાયણ
રાજા રામ
રાજા રામ ના ભજન
રામચંદ્ર ભગવાન ના ગીત
રામચંદ્ર ભગવાન ના ભજન
શ્રી રામચંદ્ર ની સ્તુતિ
શ્રી રામચંદ્ર ભગવાન ની સ્તુતિ
ભાગવત
શિવ મહાપુરાણ
કૃષ્ણ
વિષ્ણુ હરિ
વૈષ્ણવ
સ્વામિનારાયણ
ભજન કિર્તન ધુન
સત્સંગ મંડળ
આરતી
ગરબા
ડાયરો
લાઈવ કથા
લાઈવ પોગ્રામ
સીતા
હનુમાન
in Gujarati
Rama
Rama Rama
Rama raksha stotram
Rama nataka
Ram dhun
Ram dhun bhajan
Ram dhun hanuman chalisa
Ram dhun gujrati
Rama bhajan
Ram bhajan gujrati
Rama kirtan
Ram kirtan bhajan
Ram kirtan gaan
Ram kirtan dhun
Rama lakshman
Rama sita
Ram sita katha
Ram sitaram
Rama bharat
Ram bhakti
Rama bhakti geet
Ramayan
Ramayan gujrati
Ram lakshman janaki

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
🕊️Valera🕊️
00:34
Просмотров 1,3 млн
Oops 😅
00:10
Просмотров 4,1 млн
ОНА ОПЯТЬ ПОЁТ 😱
3:05:53
Просмотров 1,1 млн
Famous khodiyar temple rajpara of Gujarat
13:37