Тёмный

જુઓ રાજ્યના અતિ સુંદર વિસ્તારને Devanshi Joshiની આંખે।Chhotaudepur Tourism।Kevdi।Hanfeshwar।Kavant 

JAMAWAT
Подписаться 740 тыс.
Просмотров 109 тыс.
50% 1

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

8 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 292   
@sunilrtw8309
@sunilrtw8309 7 месяцев назад
તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે અમારા છોટાઉદેપુર ના વખાણ કર્યા છે અને પેલી વાર જોયું છે કે કોઈ છોટાઉદેપુર ના વખાણ કર્યા
@rrcreation161
@rrcreation161 7 месяцев назад
Gj 34 છોટાઉદેપુર વાળા લાઈક તો બને ખૂબ સરસ સૌંદર્ય પ્રસાધનો દેવાંશી બેન ❤ અમુ રાઠવા, કોઈને ની ગાઠવા..🏹 જય આદિવાસી જય રાઠ સમાજ
@yo_yo_godli_boy_dips_rathva
@yo_yo_godli_boy_dips_rathva 7 месяцев назад
❤ દિલ થી જમાવટ .....સ્વાગત છે રાઠ વિસ્તાર માં...🙏🏹
@sangitarathva1921
@sangitarathva1921 7 месяцев назад
જય જોહાર દેવાંશી બેન અમારા છોટા ઉદેપુર નો અદભુત નજારો બતાવવા બદલ ખુબ ખુબ આભાર🏹🏹🏹
@shortworldhindi3678
@shortworldhindi3678 7 месяцев назад
ગુજરાતમાં તમારા જેવા પત્રકાર જોઈને ખૂબ આનંદ આવ્યો. અદ્ભુત નજારા ને માણી રહ્યા છો તમે👌👌
@bhaveshrathva5212
@bhaveshrathva5212 7 месяцев назад
અમને ગર્વ છે કે અમે પ્રકૃતિ ની ગોદ માં રહીએ છીએ
@thakorsedhaji1070
@thakorsedhaji1070 7 месяцев назад
અતિ સુંદર, ભવ્ય, અને આકર્ષક લાગ્યા છોટાઉદેપુર ના આ દર્શયો. ખરેખર જોવાનું મન થય ગયું. જય જય ગરવી ગુજરાત ❤❤
@anilbhairathva9082
@anilbhairathva9082 7 месяцев назад
હા અમારો રાઠ વિસ્તાર ...
@user-uf4jb6bj4d
@user-uf4jb6bj4d 7 месяцев назад
હેરણ નદી કાંઠે ફેણાઈ માતા ની મંદિર નિ પણ મુલાકાત લો દેવાંશી મેડમ ચલામલી નજીક ટીમરવા ગામ
@rathvagajanandofficial443
@rathvagajanandofficial443 7 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર..અમારા આદિવાસી વિસ્તારની મુલાકાત બદલ 🏹 હું રાઠવા સમાજ વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ 😊
@vipulrathva_
@vipulrathva_ 7 месяцев назад
હા અમારો રાઠ વિસ્તાર ❤️✨️
@adivasiofficialkawant8773
@adivasiofficialkawant8773 7 месяцев назад
I love ❤છોટા ઉદેપુર ❤❤ તમે અમારા છોટાઉદેપુર માં આવીને આવો સુંદરતા નજારો દુનિયાને બતાઇવો 🙏🏻 તમારો ખુબ ખુબ આભાર 🙏🏻
@nareshrathva9446
@nareshrathva9446 7 месяцев назад
નમામિ દેવી નર્મદે નર્મદે હર અમારા છોટા ઉદેપુર માં તમે આવી અહીંયાની પકૃતી તેમજ નર્મદા નદી હાફેશ્વર જેવા ધાર્મિક સ્થળ ની મુલાકાત કરી આપના અત્યાર આધુનિક સમય મા તમે આવી ને વિડિયો મૂક્યો છે તે જોઈ ને ઘણા બધા વ્યક્તિ આવી શકે છે અમારા જિલ્લા માં તેમજ તાલુકા માં આવી અમારા આદિવાસી વિસ્તારમાં અલગ ઓળખ આપી છે માટે ખુબ ખુબ આભાર દેવાંશીબેન.. જય જોહર જય આદિવાસી...
@ashurathvavlogs
@ashurathvavlogs 7 месяцев назад
Ha maru Chhotaudepur ❤
@anil_rathva273
@anil_rathva273 7 месяцев назад
हा मारो राठविस्तार 🌿
@BasTempo-zl9xm
@BasTempo-zl9xm 7 месяцев назад
❤ દિલ થી સ્વાગત છે હમારા છોટાઉદેપુર માં 🙏🙏🙏
@HaruRtw-mp9rl
@HaruRtw-mp9rl 7 месяцев назад
Have a nice ,અમારા છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર covrege aeriya નો મહત્વ જાણી ને આગવી ઓળખ કરાવી એના માટે.તમને અમારા આદિવાસીઓ સહ ખુબ ખૂબ અભિનંદન બેન.🥀.તમને જોહર ખુબ આગળ વધારે.🙏
@rathwajaydip2402
@rathwajaydip2402 7 месяцев назад
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન..છોટાઉદેપુર વિસ્તાર અને અહીંના લોકો પ્રત્યે આપની લાગણી અઢળક છે... એક સાચા અને નિડર રિપોર્ટર ને સલામ
@Arvind_vlogs_07
@Arvind_vlogs_07 7 месяцев назад
તમને ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી જોશી અને જમાવટ સ્ટુડિયોને.❤ છોટા ઉદેપુર જિલ્લાની મુલાકત લેવા બદલ Thank you so much.
@samuelgamit3507
@samuelgamit3507 7 месяцев назад
દેવાંશીબેન...વિડિયો જોઈ મજા આવી ગઈ.. લાગ્યું કે તમે કુદરતના રૂબરૂ થઈ ખરેખર બોઉ મજા માણી હશે..
@user-im1ki1vm5e
@user-im1ki1vm5e 7 месяцев назад
જય પ્રકૃતિ , જય જોહાર ,I love Chhota udepur
@edits_vidurtw_official4419
@edits_vidurtw_official4419 7 месяцев назад
અમારાં અને મારા કવાંટ છોટાઉદેપુર એને જેતપુરપાવી માં આવવાં એને એનું ઈતિહાંસ એને જોવવા લાઈક સ્થળો राठ इलाको देखाड़वा બદલ આપણો ખુભ ખૂબ આભાર जय बाबा देव में તમને તમે. આવેલા તે દિવસ દેખેલા જોયા તા તમને કવાંટ આવતેલા હોવ અને જતેલા બી !!! મારું ગામ કવાંટ થી હાફેસ્વર ની વચ્ચે આવેલું છે મારું ગામ મેમ जय जोहार ..….... विदु राठ
@vikesh_kumar_offichla
@vikesh_kumar_offichla 7 месяцев назад
Jay johar Jay aadiwasi Jay Nayka ❤❤🏹🏹 Chhota udepur 🏹🏹❤❤❤
@rathavaparvati9978
@rathavaparvati9978 7 месяцев назад
અમારું છોટા ઉદેપુર આજો દેવાંશી બેન❤
@rathvaravindra2728
@rathvaravindra2728 7 месяцев назад
Ha
@parthrathva295
@parthrathva295 7 месяцев назад
દેવાંશી બેન Tqq so much અમારા છોટાઉદેપુર જિલ્લા ને ગુજરાત ના દરેક નાના મોટા લોકો સુધી જોવાલાયક સ્થળો ની માહિતી આપવા અને બતાવવા માટે 🏹
@RiteshRathwa88
@RiteshRathwa88 7 месяцев назад
ખૂબ ખૂબ આભાર 💐🙏 છોટાઉદેપુર નો અદભૂત નજારો બતાવવા બદલ ❤🙏🙏🙏
@manubhairathva4369
@manubhairathva4369 7 месяцев назад
અમારો રાઠ પ્રદેશ જોહર જય આદિવાસી 🏹🏹🏹🏹
@mahendrachaudhary2589
@mahendrachaudhary2589 7 месяцев назад
વાહ રે દેવાંશી તારો વૈભવ ❤
@jigneshgosaliya2733
@jigneshgosaliya2733 12 дней назад
અદભુત સુંદરતા......મનને મોહી જાય તેવી કુદરતી ની કલા છે....
@user-om7pi9fi4q
@user-om7pi9fi4q 2 месяца назад
દેવાંશિ બેન તમારો ખુબ ખુબ આભાર હવે તો છોટાઉદેપુર નો પ્રવાસ ગોઠવાવો જ પડશે. નર્મદે હર.
@vijaykumarrathva6050
@vijaykumarrathva6050 7 месяцев назад
Teral anath aashram Kawant aavo devaanshi Ben
@rathwahindu251
@rathwahindu251 7 месяцев назад
મોણ ની વાવ છે દેવાશી બેન આદિવાસી કવાંટ વિસ્તારમાં ફરીથી આવજો Hindu rathva
@diliprathava174
@diliprathava174 7 месяцев назад
છોટાઉદેપુર ની મુલાકાત લેવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન.
@vipulsinhthakor3359
@vipulsinhthakor3359 27 дней назад
ખૂબ ખૂબ અભિનંદન didi.. કયા શબ્દો માં તમને વર્ણવા..? શબ્દો પણ ઓછા પડે.. પ્રકૃતિ સાથે કોઈ ખાસ સબંધ.. છે 😊લા જવાબ અવાજ.. તમારા મુખારવિંદ માથી નીતરતું માધુર્ય..😊 thank you so much devanshididi...and jamavat
@kishnbaraya1744
@kishnbaraya1744 Месяц назад
અ મારો વિસ્તાર અમને ગર્વ જય મા શક્તિ
@anilbhaichaudhari9624
@anilbhaichaudhari9624 7 месяцев назад
બેન તમે તો જબ્બર જસ્ત બતાવી રહ્યા છે જોઈ ને મનને શાંતિ આપી ખુબ જ સુંદર
@ishwarrathwa-ni6dk
@ishwarrathwa-ni6dk 7 месяцев назад
ધન્ય છે તમને અને તમારી ચેનલને..... સાચા ગુજરાત ની અનુભુતિ કરી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ
@rathvanayan193
@rathvanayan193 7 месяцев назад
રાઠ વિસ્તાર ની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર ❤️🫶🏻
@bhilpurvillagelifewithvikr5324
@bhilpurvillagelifewithvikr5324 7 месяцев назад
Welcome Chhota udepur all
@bhilpurvillagelifewithvikr5324
@bhilpurvillagelifewithvikr5324 7 месяцев назад
છોટાઉદેપુર માં તેજગઢ ગામમાં/બજારમાં માં આદિવાસી સંગ્રહાલય છે એ ખુબ સરસ છે એ બાકી રહે ગયું છે
@sanjayrathwa1352
@sanjayrathwa1352 7 месяцев назад
આ જ તો અમારું છોટા ઉદેપુર ❤🎉😊
@Maheshthakor-wp6yi
@Maheshthakor-wp6yi 7 месяцев назад
અદભુત અને અદ્ભત વર્ણન અને લાજવાબ કોરીયોગ્રાફી બેન ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો 🎉
@rahil.s1921
@rahil.s1921 7 месяцев назад
કુદરત નાં ખજાના થી ભરપુર અને સૌંદર્ય સંસાધનો ની ખીલી ઉઠેલા અમારા છોટાઉદેપુર જિલ્લા ને આપણી ચેનલ નાં માધ્યમ થી સૌને બતાવવા બદલ અભિનંદન. 🎉🎉હા મારું GJ 34 ❤
@vipulrathva1567
@vipulrathva1567 7 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર કે તમે અમારા chhotaudepur માં આવ્યાં અને chhotaudepur ની નયનરમ્ય પ્રકૃતિ ની ગુજરત ને ઝાંખી કરાવી... ❤❤
@Er.rcrathva
@Er.rcrathva 7 месяцев назад
Ha maru chhotaudepur thanks to our visit RATH vistar 🎉Devanshi ben 🎉
@chiragrathva8292
@chiragrathva8292 7 месяцев назад
કોઈક વાર અમારા વિસ્તારની પણ મુલાકાત કરો તમારું હાર્દિક સ્વાગત છે..😍🌱 છોટા ઉદેપુર જિલ્લાનો જ ખૂબ જ સુંદર , નયનરમ્ય અને કુદરતનાં સાનિધ્યથી ભરપૂર રળિયામણો વિસ્તાર અને મારું ગામ શિવજીપુરા...😍🌱
@bharatrathva5881
@bharatrathva5881 7 месяцев назад
હા અમારું વ્હાલું છોટાઉદેપુર ❤😍🧿
@vipulsolanki1854
@vipulsolanki1854 7 месяцев назад
ખૂબ જ સુંદર વિસ્તાર છે પ્રકૃતિની ખોળે જીવન જીવવાની નો આનંદ જ જુદો છે
@mithaparachandrika6345
@mithaparachandrika6345 7 месяцев назад
ખરેખર ખુબ જ સુંદર છે છોટાઉદેપુર.. ‌ફરવા માટે ઘણી જગ્યાઓ છે ,, નાખલ ધોધ બહુ મજા આવે એવું સ્થળ છે....
@girish.r.rathva9517
@girish.r.rathva9517 7 месяцев назад
એક જ ચાલે જમાવટ ચાલે... ખુબ સરસ સુંદર વાતાવરણ કુછ દિન તો ગુજારો હાપેશ્વર નર્મદા સાપુતારાને પણ ભૂલી જશો... 🙏
@ganvitdivyesh7304
@ganvitdivyesh7304 7 месяцев назад
ભાઇ સાપુતારા તો કોઈ નય ભુલે હો
@GDvlogs738
@GDvlogs738 7 месяцев назад
મેડમ તમે ખૂબ જ સુંદર લાગો છો...❤❤❤
@Djtimalivideo
@Djtimalivideo 7 месяцев назад
Very nice video tourist places visited in chotta udepur ❤
@rathwaalpesh1642
@rathwaalpesh1642 7 месяцев назад
આપનો ખૂબ ખૂબ આભાર બેન 🙏
@rathvavikrambhai6685
@rathvavikrambhai6685 7 месяцев назад
Khub khub aakbhar jamavat no
@rahul_rathva_
@rahul_rathva_ 7 месяцев назад
રવીશકુમાર પછી તમે જ એવા પત્રકાર છો જેમને સાંભળવા ગમે છે અને સાચી માહીતી પુરી પાડે છે.
@jigneshgosaliya2733
@jigneshgosaliya2733 12 дней назад
રવિશ ને સાંભળું છું એ બઉ દુઃખ ની વાત છે..... તરો વિચાર નું સ્તર બતાવે કે તું.મિયા મુલ્લાં માટે કેટલું દર્દ થતું હશે..... રવિશ ને મુલ્લાં માટે બઉ પ્રેમ ઉભરાય રવિષ એમ.મને કે મુલ્લાં જ જીવવા જોયે પણ હિન્દુ મરે તો એના જીવન.નું.કોઈ મૂલ્ય નથી !!
@fasionispassionhindi
@fasionispassionhindi 9 дней назад
​@@jigneshgosaliya2733 to ema khotu su chhe muslim pan manas j che..
@jigneshgosaliya2733
@jigneshgosaliya2733 9 дней назад
@@fasionispassionhindi માણસ નથી હેવાન છે...તમને માણસ જ લગતા હોય તો ૮૦૦:વર્ષ નો ઈતિહાસ તમે વાંચ્યો ખરો પણ સમજ્યા નથી એ સાબિત થાય છે
@manisharathva686
@manisharathva686 7 месяцев назад
Wow maru chhotaudepur ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉😊😊😊😊
@KusumbenRathva
@KusumbenRathva 7 месяцев назад
Khub khub aabhar chhotaudepur ni mulakat mate
@keriyabhaibhil
@keriyabhaibhil 7 месяцев назад
જય ભીલ પ્રદેશ રાઠ ઇલાકા છોટાઉદેપુર હુ પણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના સૈડીવાસણ થી
@miteshpatel1328
@miteshpatel1328 7 месяцев назад
🎉
@Adivasi_00
@Adivasi_00 7 месяцев назад
Johar devanshi ben amara chhota udepur mulakat bdat
@yagneshparmar1855
@yagneshparmar1855 7 месяцев назад
ખુબ જ સુંદર વિડિયો
@rathva72
@rathva72 7 месяцев назад
મારું રંગીલું છોટાઉદેપુર❤❤❤❤❤
@nayanafanat8294
@nayanafanat8294 7 месяцев назад
बहुत बहुत सुन्दर नजारे हैं, दीदी 🎉
@user-tl2sp3or5k
@user-tl2sp3or5k 7 месяцев назад
Thank you so much Amara Chhota udepur ni mulakat mate ❤
@rathvavikramn7636
@rathvavikramn7636 7 месяцев назад
અદ્ભુત છોટાઉદેપુર જય આદિવાસી
@gkm202
@gkm202 5 месяцев назад
Beautifully narrated the beauty of chotaudaipur.
@ashishkumarpatel5041
@ashishkumarpatel5041 7 месяцев назад
નર્મદે હર🌸🙏
@mukesh.a.rathva7833
@mukesh.a.rathva7833 7 месяцев назад
હા બેન અમારું છોટાઉદપુર ❤🌹🙏
@rathavaaminbhai1854
@rathavaaminbhai1854 7 месяцев назад
Ha maru chotaudepur
@atulrathva143
@atulrathva143 7 месяцев назад
राठ इलाका 🏹
@nayakadineshbhaivirsingbha4566
@nayakadineshbhaivirsingbha4566 7 месяцев назад
દેવાંશી બેન ખુબ ખુબ આભાર છોટાઉદેપુર ની મુલાકાત લેવા બદલ.
@amitkumarrathwa3913
@amitkumarrathwa3913 7 месяцев назад
હા અમારું છોટાઉદેપુર ❤
@shoaibdal938
@shoaibdal938 7 месяцев назад
સરસ સ્ટોરી
@mr.samadhan2612
@mr.samadhan2612 7 месяцев назад
Wah...khub sundar...chhhotaudepur na ame vatani chhiye e badal gaurav laiye chhiye...khub sundar video shut karyu chhe...khub khub aabahr and abhinadan.
@rathvanaineshbhai6497
@rathvanaineshbhai6497 7 месяцев назад
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન
@mihirpanchal0046
@mihirpanchal0046 7 месяцев назад
Medam aama chhotaudepur ma aavelu musiam add karta to vadhare saru rehtu... Je osam life style darsave chhe aadivasi culture nu
@user-gp9dz8kg9i
@user-gp9dz8kg9i 7 месяцев назад
જય બાબાદેવ 🙏 જય આદિવાસી 🏹
@user-001prkashrtw
@user-001prkashrtw 7 месяцев назад
Thankyou jamavat amara vistar ne batava mate
@o19dilipdubhil96
@o19dilipdubhil96 3 месяца назад
દિલ થી જમાવટ ને આભાર ❤
@IndiraRathava
@IndiraRathava 2 месяца назад
Amara Chhotaudepur ma ane mara kavant ma mulakat karva badal khub khub Aabhar Devanshiben fari pachha Aavjo mulakat mate❤❤❤ Thank you so much
@radhika6348
@radhika6348 3 месяца назад
वंदन હો દિલ થી ....🙏🙏
@Chhotaudepurkirana1895
@Chhotaudepurkirana1895 7 месяцев назад
હા અમારું છોટાઉદેપુર
@romanbhaii4642
@romanbhaii4642 7 месяцев назад
સુંદર વિડિયો
@afiataylor7452
@afiataylor7452 7 месяцев назад
Beautiful place
@Riddhi1525
@Riddhi1525 7 месяцев назад
અમારું છોટાઉદેપુર ❤❤
@NileshTadvi149
@NileshTadvi149 7 месяцев назад
મને ગર્વ છે કે હુ એક પ્રક્રૃતિ મા જન્મ્યો ✅❤️ મારુ છોટાઉદેપુર લવ યુ ❤
@rathavaalkeshkumar
@rathavaalkeshkumar 7 месяцев назад
સરસ દેવાંશી બહેન તેમ તો થોડા જ વિડિયો આખો છોટા ઉદેપુર નો નજારો દુનિયા ની સામે દેખાડ્યો. અમારા છોટા ઉદેપુર ના લોકો પ્રકુતી ની ગોદ માં રહી ને જીવ છે. આ મોડર્ન જીંદગી માં પણ કેવિ રીતે આદિવાસી પોતાની ઓળખ અને જીવન સેલી કેવી રીતે જીવંત રાખે છે. અરે તુરખેડા ને તો અમે ગુજરાત નુ સિમલા કહીએ છીએ. સાચી મજા તો પ્રકૃતિ ના ખોળા માં આવે જે. આં સુંદર પ્રકૃતિ ને આપડે જ સાચવ વા ની જરૂર છે. અરે
@sunilrathva3647
@sunilrathva3647 7 месяцев назад
જય આદિવાસી જય નર્મદે
@cgmistry
@cgmistry 7 месяцев назад
Welcome
@rathwadinesh8491
@rathwadinesh8491 7 месяцев назад
Khub abhindan tame amara vistar ni mulakat leva badhal abhar
@rathvakirtan1120
@rathvakirtan1120 7 месяцев назад
હમારુ intada ડુંગર અને kadwal bhikhapura
@Tribaladivasierea
@Tribaladivasierea 7 месяцев назад
ખૂબ ખૂબ સુંદર 🎉🎉🎉🎉🎉
@khemalabhairathwa5633
@khemalabhairathwa5633 3 месяца назад
Thanks Devansi Joshi your tour of Chhota Udepur
@vesu_mandloi_v_s_r_.
@vesu_mandloi_v_s_r_. 7 месяцев назад
Jay johar jay aadivasi ❤
@07vijaykumarr7
@07vijaykumarr7 7 месяцев назад
ખૂબ ખૂબ આભાર
@journey9318
@journey9318 7 месяцев назад
एक कालू टीकू करता आवजो बेन, नलायको नी नजर ना लागी जाय। विकास लय ने दौड़ता फरे छे।😊
@alpeshbariya1667
@alpeshbariya1667 7 месяцев назад
😅😂 jordaar ane sachu kidhu dil... garden bni mhekva lagyu 🎉
@dipakrathvaoficialzoz2672
@dipakrathvaoficialzoz2672 7 месяцев назад
જય જોહર
@aakashrtw
@aakashrtw 7 месяцев назад
राठ विस्तार 🏹
@rangitakamlesh9681
@rangitakamlesh9681 7 месяцев назад
My village Hafeshvar ❤
@mineshrathwa4152
@mineshrathwa4152 7 месяцев назад
ખુબ સરસ માહિતી આપી બેન
@mehul_edit_kanda9957
@mehul_edit_kanda9957 7 месяцев назад
I love chota udepur❤
Далее
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 21 млн