Тёмный
No video :(

Mahisagarનું આ ગામ વર્ષોથી સંપર્ક વિહોણું! ઘરે-ઘરે નાવડી રાખતા લોકો માગે છે પીડામાંથી મુક્તિ! 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 100 тыс.
50% 1

અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #mahisagar #mahisagarnews

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 170   
@vishnusengal849
@vishnusengal849 Год назад
ખુબજ સરસ પત્રકારત્વ.સરકાર આ ગામ માટે સુવિધાઓ કરે એવી આશા રાખીએ.
@khantjaydip7775
@khantjaydip7775 Год назад
આ અમારા શિક્ષણ મંત્રીના નજીકનું ગામ. શાબાશ જમાવટ keep it good work .
@karanprajapati9628
@karanprajapati9628 3 месяца назад
Ema kryu su che Mahisagar ma
@allinonevlogalltypevideo8526
અત્યારે ફરવા નું સ્થળ દેખાઈ રહ્યું છે પરંતુ જ્યારે ચોમાસા માં મહી નદીની અંદર જ્યારે ઘોડાપૂર આવે છે ત્યારે અહીંયા ખૂબ જ ભયાનક નજારો જોવા મળે છે ત્યારે અહીંના ના સ્થાનિક લોકોની પરિસ્થિતિ અત્યંત દુઃખ દાયક હોય છે મારા ગામ થી આ ગામ થોડાજ કિલો મીટર ની અંતરે છે મે પણ રસ્તા પર જમાવટ ની ગાડી જોઈને હાથ લગાવ્યો હતો વાત કરવા માટે પણ કદાચ આપનું ધ્યાન મારા તરફ આવી શક્યું ન હતું
@ramandamor4308
@ramandamor4308 7 месяцев назад
આવા બાહોશ બેન તમારો ખૂબ ખૂબ આભાર
@shaileshkumarlaxmanbhaipar4332
ખૂબ સરસ દેવાંશીબેન આ વિસ્તાર માં ખરેખર તકલીફ છે.
@jayantadhyaru2241
@jayantadhyaru2241 Год назад
તમે ખરેખર અભિનંદન ને પાત્ર છો . (ગુજરાત રાજ્ય ની અજાણી સમસ્યા ઉજાગર કરવા માટે ) 🙏🕉🙏
@hardikparmar2804
@hardikparmar2804 Год назад
ખુબ જ સરસ દેવાંશીબેન....👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻🙌🏻🙌🏻❤️
@pravinbhaivagadiya5083
@pravinbhaivagadiya5083 Год назад
મહિસાગર જિલ્લામાં આવવા માટે ખુબ ખુબ આભાર મેમ સરસવા ગામે આવિયા હોતો મેમ ત્યા મારું ઘર છે 🙏
@gadhavidilip4707
@gadhavidilip4707 6 месяцев назад
Devanshi Ben Tamara jevu koy journalist che j nay pura gujrat ma proud of you Ben
@kaaaaaa7024
@kaaaaaa7024 Год назад
સ્માર્ટ સિટી ની વાતો કરે મોદી સાહેબ, આવા લોકોને પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડો.... રોડ રસ્તા....
@MaviPankaj-cz3wz
@MaviPankaj-cz3wz 3 месяца назад
હાચુ મોદી તો મોટી મોટી ફેકે છે
@RkAhir-un3ns
@RkAhir-un3ns 3 месяца назад
થોડીક રાજ્ય સરકાર ની પન... જવાબદારી હોય છે ....મોદી પાસે...દેશ ની સુરક્ષા,અર્થતંત્ર,મોટા મોટા પ્રોજેક્ટ હોય છે. .હવે તમે તો કાલે તમારા ગામ માં કૈક થાય તો પન મોદી ને પકડો ..અલ્યા ભાઈ...દેશ માં 25000000 જેટલા ગામડા છે ..એના માટે રાજ્યસરકાર,જિલ્લા પંચાયત એ બધું પન છે
@jaygogarayka3553
@jaygogarayka3553 3 месяца назад
Good work Devanshi Ben
@kanjibharvad3812
@kanjibharvad3812 Год назад
દેવાંશી બેન એક વાર આણંદ જિલ્લામાં ખંભાત તાલુકા માં આવેલું કુબા (દેવપુરા)ગામ ની મુલાકાત લેવી જોઈએ તમને પણ દુઃખ થશે.
@itsmytime7560
@itsmytime7560 Год назад
દેવાંશી બેન તમે ખરેખર પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છો.
@kishorsakhiya9163
@kishorsakhiya9163 3 месяца назад
You are a great Devanshi Joshi
@saileshbhai649
@saileshbhai649 Год назад
દેવાંશી બેન ધાનપુર તાલુકાના ગામડા ની મુલાકાતે આવો જય હિન્દ જય ભારત જય આદિવાસી દાહોદ
@ajaybaraiya72288
@ajaybaraiya72288 Год назад
અમારા ગામમાં પણ ખુબ દુર દશા છે બેન બાળકો 5 કિલોમીટર સુધી ચાલી ને સ્કૂલ મા જાય છે આજ સુધી અમારા ગામમાં બસ આવી નથી
@latestfacts2782
@latestfacts2782 Год назад
Very good medam ગુજરાતના એકદમ છેવાડાના ગામ સુધી જઈ તેમના પ્રશ્નો પૂછી અને સરકાર સુધી પહોંચાડવાનું ખૂબ જ સારું કામ કરી રહ્યા છો.
@jayeshthakor2414
@jayeshthakor2414 5 месяцев назад
કુબેર ભાઈ ડિંડોર કેબિનેટ મંત્રી જાગે
@DasharatsinhZala-jo8ez
@DasharatsinhZala-jo8ez Год назад
સરસ દેવાનશીબહેન very good vork
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 Год назад
થઇ જશે,થઇ જશે એમ તો દરેક કહે પણ પણ કયારે થશે તે કોઈ કહેતું નથી.
@jatinmakawanamakawana2027
@jatinmakawanamakawana2027 2 месяца назад
ખુબ સરસ 😍😍❤️
@virus-vn8ev
@virus-vn8ev Год назад
વાહ ખુબ સરસ
@technicalharish7732
@technicalharish7732 4 месяца назад
કેવી પરસ્થિતિ માં હજી લોકો જીવે છે જ્યાં કોઇ વિકાસ જ નથી. 🙏🙏🙏🙏🙏
@arvind_vagadiya
@arvind_vagadiya 4 месяца назад
Kadana ma apnu Swagat che.. Jay johar ❤
@kripalsinhjadeja4875
@kripalsinhjadeja4875 3 месяца назад
જય માતાજી દેવાંશી
@user-ki7nt3ib7b
@user-ki7nt3ib7b Год назад
Good information shared -i will try to provide irrigation facilities
@hiteshnarsingani5654
@hiteshnarsingani5654 Год назад
GNM ડૉક્ટર... પેલો બિહાર વાળો lallntop વાળો મેડિકલ પ્રેક્ટિશનર યાદ આવી ગયો😂
@jayantibhaidobariya-vs2hy
@jayantibhaidobariya-vs2hy Год назад
જય શ્રીકૃષ્ણ દેવાંશી બેન
@lalabhaidamor6720
@lalabhaidamor6720 Год назад
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર નો વિસ્તાર છે આ
@kaaaaaa7024
@kaaaaaa7024 Год назад
જોરદાર..... છે..
@yt-zy7tb
@yt-zy7tb Год назад
લાલ ભાઈ તમારા જેવા યુવાનો ને જવાબદારી લઈ આગળ આવવું પડશે તોજ આ સમાજ નો વિકાસ થઈ શકસે
@momayajirajput3562
@momayajirajput3562 Год назад
ઘણી સમસ્યાઓ છે
@hiteshnarsingani5654
@hiteshnarsingani5654 Год назад
પેલા ભાઈનું કનફાર્મ કરો... 3 બાળકોનું 12 મહિના દોઢ વર્ષ અને 2 વર્ષનું કુછ તો ગરબડ હૈ મેડમ
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir Год назад
😂😂
@prakashChauhan8907
@prakashChauhan8907 Год назад
😁👈😂
@ladhabhaitadhani4899
@ladhabhaitadhani4899 Год назад
જય શ્રી રાધે કૃષ્ણ હર હર મહાદેવ સાદર નમસ્કાર
@bhaveshkhant99
@bhaveshkhant99 8 месяцев назад
વાહ દેવશી બેન ❤❤
@nitinbhadani3299
@nitinbhadani3299 Год назад
૧૮૨ છે વિધાનસભા માં તે લોકો કરે છે શું??????? બહેન જવાબદારી તો છે સરકાર ની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની
@maheshbhaishashtri578
@maheshbhaishashtri578 Год назад
સરસ દેવાંશી બહેન.... દિલ્લી ના સમાચાર नी રાહ જોઈ રહ્યા છીએ
@mumrejkhan9874
@mumrejkhan9874 Год назад
Saras devasiben tame sachupatrkartv Karo Cho ane sarkar neariso batavo cho
@jayeshpatel1980
@jayeshpatel1980 Год назад
વિકાસ વિનાશ લઈ ને આવશે એના કરતાં આ સારું છે
@akashbrahmbhatt743
@akashbrahmbhatt743 7 месяцев назад
Sachi Vat che aapni..
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir Год назад
વાહ👌👌👌👌
@vagadiyarajur-gx8dk
@vagadiyarajur-gx8dk Год назад
હા મારુ મોજીલું કડાણા❤
@VagadiaAjay-ts7yy
@VagadiaAjay-ts7yy Год назад
U done a great job 🙂 we always support u 🙏
@Shailesh_1124
@Shailesh_1124 Год назад
Devanshi Ben thanks 👍
@kamleshdodiyar4402
@kamleshdodiyar4402 Год назад
જય આદિવાસી 🏹
@Sanju_987
@Sanju_987 3 месяца назад
Amara vistasr ma aava Tamara khubh khub aamar Devanshi ben
@user-hv2qz8fq2j
@user-hv2qz8fq2j Год назад
મામાંનું ઘર ❤ અને પ્રકૃતિ વિલાસ.
@narendra545garasiya5
@narendra545garasiya5 Год назад
માનગઢ ડુંગર પર આવો મહીસાગર સંતરામપુર
@technicalharish7732
@technicalharish7732 Год назад
મસ્ત છે
@manjitjithakor4931
@manjitjithakor4931 3 месяца назад
આ ગામને પુલની તાત્કાલિક જરૂર છે. ગુડ જોબ પત્રકાર બેન
@MaheshbhaiBharatbhai-je3lg
@MaheshbhaiBharatbhai-je3lg Год назад
Nice 👍 tame amara gamani mulakat Badal aabhar
@bariajasvantjasvant9476
@bariajasvantjasvant9476 5 месяцев назад
જય માતાજી બેન
@vinodhansrajsathwara
@vinodhansrajsathwara Год назад
Jay mataji
@naitikpatel8368
@naitikpatel8368 3 месяца назад
Real News capture, baki bija loko sabarmati riverfront pr Rai ne vikas ni vato kre che..
@dhamutimaliofficial6158
@dhamutimaliofficial6158 Год назад
Jamavat atale jame ho devanshi ben 👍👍👍👍
@laljithaokr4788
@laljithaokr4788 3 месяца назад
good job
@aarcyaarcy7944
@aarcyaarcy7944 Год назад
I'm watching this from USA 🇺🇸 n soon I'm gonna visit gujarat .. I want to visit this place how do I get there ?? Thanks n Love from USA 🇺🇸 💕
@khantrakesh8907
@khantrakesh8907 Год назад
જય આદિવાસી
@rahulsolanki3657
@rahulsolanki3657 3 месяца назад
તમારો સો ખાલી તમને જોવા અને સાંભળવા જ જોવું છું
@rafiqmansuri1365
@rafiqmansuri1365 2 месяца назад
Very.good.news
@user-lz2vk8vy8y
@user-lz2vk8vy8y Год назад
Jai mataji ben
@jaydepth
@jaydepth Год назад
મને સિનેમા પ્રતે ખુબ અપાર લાગણી જમાવટ માં હું માત્ર ને માત્ર ભારતીય સિનેમા સુધી ની જ માહિતી પ્રાપ્ત થાય છે મારો એક વિચાર છે કે તમે અંતરરાષ્ટ્રીય સિનેમા ને પણ અમારા સુધી મહિતગાર કરો છેલ્લી તમારી ન્યુઝ પેલી વિકિ કૌસલ વાડી હતી જેમાં કોઈ ને કઈ પણ જાતનો રસ નથી પણ પેરિસ માં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં શું થઈ રહ્યું છે ત્યાં એક અભિનેત્રી એ લોહી ના ફૂગા લઈને ને પહોંચી અને રેડ કારપેટ પર પોતાના પર જ ફોડ્યા આ એના પાછળ નું કારણ ???? આ રસપ્રદ સમાચાર બનવાની શક્યતા રહે છે
@vikramchhatbar286
@vikramchhatbar286 Год назад
નાવડી વાળો - એક છોકરી ને 2 વર્ષ થયાં . બીજી છોકરી ને 1.50 વર્ષ . ત્રીજી છોકરી 12 મહિના દેવાંશી બેન - હાઈ હાઈ એમ કેમના જનમ્યા નાવડી વાળો - ચૂપ 😂😂😅😅 એવું થોડું કંઈ પૂછવાનું હોઇ 😂😂
@sanjaydamor072
@sanjaydamor072 9 месяцев назад
😂😂
@sanjaydamor072
@sanjaydamor072 9 месяцев назад
😂😂
@sanjaydamor072
@sanjaydamor072 9 месяцев назад
😂😂
@pratikrathva1940
@pratikrathva1940 Год назад
❤❤❤
@harsh-jz4jy
@harsh-jz4jy Год назад
સરસ બેન તમે સરસ કામ કરો છો
@fesalshekh6884
@fesalshekh6884 Год назад
You doing great job 👍
@apurvan8841
@apurvan8841 3 месяца назад
Gujarat ni garibi vise jakari badal abhar devansi ben
@sachinsp98
@sachinsp98 Год назад
દેવાંશી જોષી તમે તો ગુજરાત ના રવિશ કુમાર બની ગયા છો👍
@salmanshekhshekh2989
@salmanshekhshekh2989 Год назад
1 નંબર દેવાંશી બેન જોશી
@jayvadanbhatt9379
@jayvadanbhatt9379 Год назад
Gujarat sarkar ma aap report Karo chho teni asar Thai chhe aap positive repoter chho
@amrishthaker1294
@amrishthaker1294 Год назад
Great Reporting 👍
@srm8550
@srm8550 Год назад
M from this village❤😊
@ruralnavin
@ruralnavin Год назад
Thanks for visit in tribal areas in Kadana
@MAHISTUDIOUS
@MAHISTUDIOUS Год назад
Good job
@burhanuddinalisayed5994
@burhanuddinalisayed5994 Год назад
Good job 🙏🙏👌👍
@Rajeshkchauhan
@Rajeshkchauhan Год назад
Saras devanshi ben mahisagar na rathdabet ni mulakat badal abhar
@vikramzala1333
@vikramzala1333 4 месяца назад
Jay dwarikadhish ❤❤❤❤❤❤❤❤❤❤❤
@vikramzala1333
@vikramzala1333 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤
@newsvedio
@newsvedio Год назад
શહેરા તાલુકાના સીમલેટ બેટની પણ મૂલાકાત લેવી જોઈએ
@govexamfact1254
@govexamfact1254 Год назад
Devanshi ben tmara vidiyo bv j intrested hoy chhe ..
@nileshmali5203
@nileshmali5203 Год назад
એક interview ખજૂર ભાઈ નું લેવા વિનંતી
@mahendrabarot4954
@mahendrabarot4954 Год назад
Na le aloko ?
@vijaypurohit8165
@vijaypurohit8165 Год назад
Bharat desh ni sarakaro aenjiwo sansdhawo ne dubi ne mari jawu joiye
@vasavaharishgavitjamli9456
@vasavaharishgavitjamli9456 Год назад
સરસ કામ બેન તમારે તરપ થી પણ સરકારે કામ કરવૂ જોયે
@lalitkodiyatar4096
@lalitkodiyatar4096 Год назад
Jamawat ni team ne thany se ke aatlu dur ke gamni paristhity ne same lavi and te gam vasiono sangharsh janavyo
@shaileshpatel8900
@shaileshpatel8900 3 месяца назад
નાવડી વાળા ને બાળકો ની ડીલેવરી માં કાંઈ સમજણ ના પડી 😂😂
@anthonydecio3481
@anthonydecio3481 Год назад
I'm watching this from USA n originally I'm from Gujarat ... Soon I'm gonna visit Gujarat may be in November so I would love to visit this place plz provide me full info about this place how to get there which is nearest big city ... Thanks n Love from USA 💕
@amirmuthia2972
@amirmuthia2972 3 месяца назад
This village is in our district mahisagar main big town and head quarter of mahisagar district is our town lunawada
@khantishvarbhai118
@khantishvarbhai118 Год назад
Tamane lageshe raleyamno ame. Se kangal st jay adivashi
@sandiptaviyad2574
@sandiptaviyad2574 Год назад
એકવાર. નાની રાઠ. મુલાકાત. લેજો. મહીસાગર જિલ્લામાં આવેલું. છે
@KalpeshPatel-ed5em
@KalpeshPatel-ed5em Год назад
Devanshi તમે gov. બતાવો અહી એક્ boat⛵ 108 ni મૂકી આપે Vote pan Madsen ne નામ pan થશે
@TXLIO.R16
@TXLIO.R16 Год назад
Atali badhi smart City banavo cho aena karta gamni paristhiti samji tya kay kam karo abhad netao
@GohilBapu4035
@GohilBapu4035 Год назад
તમારો સ્કિન ટોન તમારી મેહનત દર્શાવે છે
@laljimpatel
@laljimpatel Год назад
Koeee ne toa prakruti sathe reva do Saheri karan thase toa pacha gatar ma sakbhaji pakav che aatle tamej keso gatar na pani thi ugade se
@ashishtrivedi4186
@ashishtrivedi4186 Год назад
અહી શહેરી વિસ્તાર માં ઘરે ઘરે પૂરતું પાણી એક ટાઈમ ભી નથી આવતું ૬ માણશો એક સાથે રહેતા હોય તો બોર વગર ના ચાલે તો ગ્રામ્ય માં તો આજ હાલત હોવાની હતી... મને યાદ છે જ્યારે હું નાનો હતો ૧૯૯૧ માં માટે ઘરે ૨ ટાઈમ ફૂલ પાણી આવતું હતું એનું બીજેપી વાળા સત્તા માં આવ્યા આશરે ૧૯૯૫ માં પછી એક ટાઈમ એ ભી ખાલી ૪૫ મિનિટ માટે કરી દીધું તો આ લોકો ની તું શુ વાત કરવી ?
@HH-1im
@HH-1im 10 месяцев назад
💯💯 salam bhen tame ketli menat karo cho garib Loko ni madd karo cho
@rohitbutani8019
@rohitbutani8019 Год назад
Aek chhokri 2 years ni aek 1.5 years ni aek 12 month ni avi rite kem ave chhokra logik khabar hoy to kejo jarak 12 min thi video juvo😂😂
@momayajirajput3562
@momayajirajput3562 Год назад
બેન ક્યારેય કચ્છ જિલ્લામાં રાપર તાલુકા માં આવો મુલાકાત નલ સે જલ નથી પોચયુ
@ranjitrathva742
@ranjitrathva742 6 месяцев назад
Ben chhota udepur na gamda ma pan aavjo
@mahendrasinhchauhan2070
@mahendrasinhchauhan2070 Год назад
padkaro hoy tyaj parinam made chhe,,,,,jya option hoy tya sources dekhata nathi pan koi option j na hoy tya manas paristhiyo ne anukud thay jato hoy ke pachhi paristhiyo ne potane anukud banavi deto hoy chhe,,,,je kadach bija loko ne nahi samjay.
@hemantrot4973
@hemantrot4973 Год назад
Mam shamalaji baju avo tyano vedio banavo
@aarcyaarcy7944
@aarcyaarcy7944 Год назад
How do we get there ??.
@user-hl5bw2xe4w
@user-hl5bw2xe4w 9 месяцев назад
Ben ne kevu pani પીવડાવ્યું 😂😂😂😂 Sorry devansi ben aatla dukhi thai ne bija na dukh sambhdoso😢😢😢
@vimrabenpatel2496
@vimrabenpatel2496 Год назад
Devasiben tame sarkar ma Rajuaat Karo Ane aagam no vikas thay te mate tame satat prayatn Karo aaloko ni aavi dasha joi ne mane Bahu j dukh thayu please tame sarkar ma jaldi Rajuaat Karo to pul ni sagavad Thai Jay to saru
@narendrabaria3574
@narendrabaria3574 Год назад
Amara gam ma pan pani na halat che at po suliyat ta morva hadaf di pms mulakat lo ben
@mschavda7607
@mschavda7607 Год назад
Hodki vara sahi khel gaya
@gadhavidilip4707
@gadhavidilip4707 6 месяцев назад
Ben Tame Amara ghed ma Aavo ne please porbandar jila ma
Далее
Wife habit 😂 #shorts
00:16
Просмотров 61 млн
SIGMA ENVY IS UNTOUCHABLE 🔥 #insideout2
00:10
Просмотров 2,1 млн
Wife habit 😂 #shorts
00:16
Просмотров 61 млн