કમલેશભાઈ ભાવનગર ના વિડિઓઝ જોઈ ને મોજ આવી ગઈ. ક્રેસન્ટ પાસે કાશ્મીરી સોડા , ખારગેટ પાસે સમોસા, દક્ષિણઆ મૂર્તિ સ્કૂલ પાસે ચના મઠ , ઘોઘા સર્કલ પાસે લચ્છુ ના પાવ ગાંઠિયા , સુરેન્દ્રનગર ના સમોસા , પપ્પુ ભાઈ ની પાણી પુરી , ભૂંગળા બટેટા મેં નાન પણ થી ખાધા છે. આજે એટલા વરસ થી અમેરિકા માં છુ તમારા વિડિઓ જોઈ ને જૂની યાદો યાદ આવી અને આંખ ભરાઈ ગઈ. તમારો આવા સુંદર વિડિઓઝ બનાવ માટે ખૂબ ખૂબ આભાર.
Kamlesh bhai very nice k tame Cooked food sivay.. seasoned fruits na video pan lavo cho. Ahiya UK ma Keri na bhav 13 pound 1 dozen na che atle hamna na bhav pramane Rs. 1146 jeva thay. Pan tyani keri khavi atle khavi ne darek gujrationa Gharma aavi j Jay... keep it up👌👌👌
Bhai hu tmari aa kmlesh modi je food mate ni chenal che ae kayam jov chu ane mne mjaave che tmaro video no joyo hoy to aevu lage jane sury vgarno divash pan aaje me aa video 1 minit ane 27 second su dhi joyo tema mne je dukh aebabat nu lagyu ke tme je keri na vkhan kri ya ae na krta pan talala gir ni keshar prtham numbar par che ane hu pan tya noj chu aetle aavo kyarek talala aaya pan ghna bdha loko tmari rah joy rhya che jem ke hu pote