Тёмный

વતન છોડી Surat માં મંદીના માર વચ્ચે જીવતા પરિવારને Jagdish Maheta નો સમજવા જેવો સંદેશ | Diamond Work 

Vaat Gujarati
Подписаться 791 тыс.
Просмотров 122 тыс.
50% 1

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 535   
@rayjadapruthvirajsinh1840
@rayjadapruthvirajsinh1840 6 дней назад
વાહ વાહ, જગદીશ ભાઈ‌ તમારી વાત સાચી છે.આવી વાત સાચી મેં આજ સુધી ક્યારેય સાંભળી નથી તદ્દન સાચી વાત છે
@arjunsinhar1118
@arjunsinhar1118 6 дней назад
ભાઈઓનું કાઈ સાલતું નથી અને બાયુને ત્યાં મોજ મજા કરવી છે આ હકીકત છે. લી અર્જુન આહીર
@shantiramdanidhariya639
@shantiramdanidhariya639 6 дней назад
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 6 дней назад
Right
@jagakarmur6141
@jagakarmur6141 6 дней назад
એકદમ સાચી વાત છે
@wever4798
@wever4798 5 дней назад
Ahir na linda😂
@parmarrudra27
@parmarrudra27 2 дня назад
😂
@bharatbhaikhadela4078
@bharatbhaikhadela4078 6 дней назад
સર્વે લોકો દીકરીઓ ને ભણતર સાથે જીવન નું ગણતર શીખવાડે.સયુંક્ત ફેમિલી સાદું જીવન એજ સુખી જીવન છે. જય ગરવી ગુજરાત
@pratapbhaikhumanbapusirsun5681
@pratapbhaikhumanbapusirsun5681 6 дней назад
સાદા પહેરવેશમાં... સાચા સંત એટલે માનનીય જગદીશ મહેતા..
@ishvarjithakor4605
@ishvarjithakor4605 6 дней назад
જગદીશ ભાઈ તમારી વાત એક દમ સાચી છે અમારા ગામમૉ ઘરે થી બધુજ કરીયાણુ લઈ જતા હતા હવે ગામડા મૉપાછા આવી ગયા છે દેવુ પણ થઈ ગયુ છે
@sanjaysukhadia7746
@sanjaysukhadia7746 6 дней назад
Gujrat thi aagad vadho bharat aakhu khullu che Gujarati maate
@shaileshviradia5068
@shaileshviradia5068 6 дней назад
સવજીભાઈ કારીગર માટે એકદમ મટલબિયો માણસ છે એના બતાવવાના અને ચાવવાના અલગ જ છે
@onthehills2835
@onthehills2835 6 дней назад
Advertise વાળો માણસ છે
@user-vk9vo1hb7m
@user-vk9vo1hb7m 6 дней назад
Photo. Man's. Se
@shaileshviradia5068
@shaileshviradia5068 6 дней назад
@@user-vk9vo1hb7m અત્યારે તે મોદી ની નકલ અને દેખાવ કરે છે
@arvindbhaipatel8945
@arvindbhaipatel8945 6 дней назад
સાચી વાત છે બોલવા શું વાધો ફેકા મારે છે
@janirohit1161
@janirohit1161 6 дней назад
ખાલી યૂટ્યુબ ના વિડિયો માં મોટી મોટી કરે છે બાકી લુટેજ છે
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg 6 дней назад
તમને સાભલવા એક લહાવો સે જગદીશ ભાઈ તુસી ગ્રેટ હો
@patel85naresh
@patel85naresh 6 дней назад
શહેર વાળા નું જીવન ખાલી હપ્તા ભરવામાં જ જાય છે ભાઈ
@rameshdhumda9674
@rameshdhumda9674 6 дней назад
વાહ જગદીશ ભાઈ તમારી વિચાર ધારા ને વંદન કરીએ છીએ
@zalavirendrasinh2406
@zalavirendrasinh2406 6 дней назад
જગદીશ ભાઈ આવી પરિસ્થિતિ મોરબી અને થાનગઢ ના સિરામિક ઉદ્યોગ મા છે કારીગરો નું શોષણ બહુ થાય છે
@jkautoparts3640
@jkautoparts3640 6 дней назад
Sav sachi vat che leagal Kai nathi than gadh lolamlol chale che Morbi pan emaj che
@Funworld0020
@Funworld0020 4 дня назад
✅💯
@jagakarmur6141
@jagakarmur6141 6 дней назад
ગામડે જાવ ને ખેતર ખેડીને ખાવ મોજ કરો ગામડે મજા છે વાલા
@khodababubhaigagjibhaikhod2058
@khodababubhaigagjibhaikhod2058 6 дней назад
૨૦વરસ. મે પણ હીરા નુ કામ કરેલું છે આજે ખેતી કરું છું છતાં જીવન સારું છે તમારી વાત સાચી છે
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 6 дней назад
વિષય કોઈ પણ હોય પણ મહેતા સાહેબ ની વાત ખૂબ સમજવા જેવી હોય છે પણ આજ નો વિષય તો ભલભલા ના મગજ ના તાળા ખોલી નાખે એવી વાત છે 🌹. ભગવાન શ્રી કૃષ્ણ સૈને સુખી રાખે 🙏🌹🙏 જય માતાજી 🙏🌹
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 6 дней назад
ભાઈઓ તમે ખેતીને વેપાર બનાવો. જેમ કે ૨,૩ વિઘા જમીન હોય તો શાકભાજીની ખેતી કરો . સાથે સાથે પશુપાલન કરો . રોજેરોજ ની કમાણી છે. વેપાર ની જેમ
@pradeepjadav9763
@pradeepjadav9763 4 дня назад
લઘભગ કેટલી કમાણી થાઈ શકે મહિને
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t День назад
24 કેરેટ સોના જેવી વાત કરી છે ભયલા એક એક શબ્દ 24 કેરેટ સોના જેવો રજૂ કર્યો છે સમજાય તેને વંદન ફક્ત હીરા નો ધંધો કરવો એવું નથી ધંધો કોઈ નાનો નથી કોઈ પણ ધંધો કરો મનદી તેજી તો આવે છે અને જાય છે મારા છેલ્લા 45 વર્ષના અનુભવ છે માટે કોઈપણ ધંધો નાનો નથી ખેતીનો કરો ચાહે શાકભાજી વેચો મુંજાઈ જવાનું નહીં ભગવાન નું નામ લઈ અને ધંધો કરવા મંડો ગામડે મીન માં ધ્યાન રાખો તો પણ ભગવાન ચોક્કસ રોજી રોટી તો આપશે તે આપશે જ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@user-zv9hp9fi2e
@user-zv9hp9fi2e 6 дней назад
જયપરશુરામ,જગદીશભાઈ,તમારી,સત્ય,કહેવાની,હીંમતને,ધન્યવાદ.ગઢવીભાઈ.આપનેપણ.ધન્યવાદ.
@RajendrasinhJadeja-cx8mu
@RajendrasinhJadeja-cx8mu 6 дней назад
❤❤❤❤❤❤❤❤❤❤❤
@parmaramarsinh3404
@parmaramarsinh3404 6 дней назад
ખુબ ખુબ અભિનંદન જગદીશ મહેતા 💯💯 સલામ 👳 જય ય પરશુરામ ❤❤વાત ગુજરાતી પર ❤
@shiroyamahesh5330
@shiroyamahesh5330 6 дней назад
હિરા ના કારીગરો માં ભણતરનો અને ગણતરનો ખૂબ જ અભાવ છે. સારી આવક અને ઘણા સારા પગાર હોવા છતાં બચત કરતા જ નથી.
@niravprajapati1836
@niravprajapati1836 5 дней назад
ભાઈઓ નો જીવ તો દેહ(વતન) માં જ છે,, સમજવા નું બાઈઓ ને છે,,,
@dineshbhalodiya08
@dineshbhalodiya08 21 час назад
ખૂબ જ સરસ જગદીશભાઈ... આપે તો લોકોના દિલની વાત કરી.. આપનો આ ઇન્ટરવ્યૂ ક્રાંતિ લાવશે... સમાજમાં મોટાભાગે આ પરિસ્થિતિ છે... આપનો ખૂબ ખૂબ ધન્યવાદ...
@sivabhaiprajapati2608
@sivabhaiprajapati2608 6 дней назад
વાહ જગદીશ ભાઈ રત્ન કલાકારો માટે ખૂબ સરસ વાત કરી... સેલ્યૂટ 🙏
@harikapadia8457
@harikapadia8457 6 дней назад
😂👍❤,આવા સંજોગોમાં, ગામડુંજ, બારોબેર, છે, હો 🙏🙏
@ShreeSwaminarayanSatsangMandal
@ShreeSwaminarayanSatsangMandal 6 дней назад
વાહ જગદીશભાઈ સમજાવાની તમારી ઢબ તમારી બુદ્ધિ ને લાખ લાખ અભિનંદન આપ્યા જય સ્વામિનારાયણ ભાઈ
@rajansuru793
@rajansuru793 5 дней назад
ખૂબ સરસ વાત કહી.... કડવી વાસ્તવિકતાનું સરસ નિરૂપણ કર્યું ..
@ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ
અમારી વ્યથા ને રજૂ કરવા બદલ ચેનલ અને જગદીશ મહેતા નો ખુબ ખુબ આભાર
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 6 дней назад
જગદીશભાઈ 😊😊 તમારી ખુબ સરસ વિશે પર વાત કરી 😊😊😊😊😊😊😊😊😊 મને ખુબ ગમે છે 😊
@nagajibhairajapara6080
@nagajibhairajapara6080 6 дней назад
ઘણું સરસ સારી માહિતી આપવા બદલ આભાર અભિનંદન ધન્યવાદ
@BHAMMARGEEGARAHIR
@BHAMMARGEEGARAHIR День назад
જગદીશભાઈ ખૂબ ખૂબ ઊંડાણ થી સુંદર અવલોકન કર્યુ છે
@ashvinahir3907
@ashvinahir3907 6 дней назад
નમસ્તે સાહેબ તમારી વાત સાચી છે પણ અત્યારની બયરાવોને ત્યાં ગમતું નથી ભીખ માગવા નું પસંદ કરસે પણ ગામડે પાછા નય જાય
@pravinbhaibhuva3854
@pravinbhaibhuva3854 6 дней назад
આવી ને આવી વાતો બહાર લઈ આવો એટલે થોડી ધણી ભાન આવસે. ધન્ય વાદ ભાઈ🏹🔱
@arunsodha2115
@arunsodha2115 6 дней назад
ખૂબજ સચોટ અને પ્રેરણાદાયી વ્યકતવ્ય ‌શ્રી જગદીશભાઈ નુ.....
@jayrajsinhgohil1738
@jayrajsinhgohil1738 6 дней назад
ખેતી કોઈને કરવી નથી
@verabhaibarecha4863
@verabhaibarecha4863 6 дней назад
ખેતી વરેએમનથી એટલે સુરત ભાઈ
@manubhaimuliya5488
@manubhaimuliya5488 6 дней назад
Kheti krvama moti khot chhe.khed kre tene khbr pde.
@jaykisan9489
@jaykisan9489 6 дней назад
ક્યાંથી કરે પૂરતા ભાવ નથી મળતા અમે 20ની ખેતી કરીએ સીએ પણ પાક ના ભાવ નો મળે ત્યારે એમ થાય વેચી નાખીએ...😢😢
@hbt253
@hbt253 6 дней назад
Mara dostaro to jamin upar jamin le che gamde jata rahya che. Khetar ma bunglow bandhya che
@ChetanPatel-jc9tp
@ChetanPatel-jc9tp 6 дней назад
સાચી વાત ખેતી માં આ સમય માં કઈ ની થાય ભરતર કેટલું મોંઘુ છોકરા તો ભરવા પડે ને
@bipinvagh5555
@bipinvagh5555 6 дней назад
મોટા ભાઈ બધા ના મા બાપ સરખા નથી હોતા 4 વરસ થી ઘરે છું મજૂરી કરી ગુજરાન ચલાવી છીએ નાના એ બધું પોતાના નામ પર કરાવી ગામ મા જવા જેવું નથી રાખ્યું 2014 થી સુરત છું. 😢
@mayurkapadiya4625
@mayurkapadiya4625 6 дней назад
ખૂબ પ્રસંશનીય કાર્ય , પરિવર્તન ખૂબ જરૂરી છે....
@Velabhairajput-h3g
@Velabhairajput-h3g 6 дней назад
વાહ જગદીશભાઈ વાહ તમારી કોઠા ખુદ ને પરિણામ
@rajendrakumarpatel2705
@rajendrakumarpatel2705 6 дней назад
થોડો સમય વતનમાં ઘરે આવી જવા મા શું વાંધો છે ભાઈ. કુટુંબ સાથે માતા પિતા પાસે પણ રહી શકાય.
@dineshchauhan3593
@dineshchauhan3593 6 дней назад
આજ,મગજમારી,છે,ભાઈ,ગામડે,માં,બાપ,નડે,શહેરમાં,સ્વતંત્ર
@BhikhubhaMokha
@BhikhubhaMokha 6 дней назад
સાચી વાત ગામડા j કામ આવશે સહેરો માં હજી પણ ના ચેટ્સે તો ખરાબ જિંદગી થશે
@mukeshjani6686
@mukeshjani6686 6 дней назад
Good job મજા આવી ગઈ
@jkupadhyay7224
@jkupadhyay7224 День назад
શ્રી જગદીશભાઈ, આપની વાતો વાસ્તવિક અને જમીનીસ્તરની હોય છે.આપ રાજકારણ અને વહીવટી તંત્ર વિશે પણ ખુબ જ અભ્યાસ પૂર્ણ ચર્ચા કરો છો.ધન્યવાદ.
@Danjirahir-oe5wf
@Danjirahir-oe5wf 6 дней назад
એ..એ.. ગામડે તો લીલા લેર છે ભાઈ સીટી મા છુ છે ગામડા થકી તો સીટી યુ હાલે છે ગામડા ની મજા અલગ છે ખેતી જેવો કોઈ નિરાત વારો બિજનેશ નથી ખેતી તો ખેતી સુ છે સીટી મા
@Harshilkumar007
@Harshilkumar007 4 дня назад
ભાઈ ભાઈ.... જગદીશ ભાઈ.....🎉🎉🎉 તમારો અવલોકન અને કોઠા સુજ જોરદાર છે...🎉🎉🎉
@yashpalsinhzala4345
@yashpalsinhzala4345 6 дней назад
એકદમ સાચીવાત સર મંદી નો હોય તોય ગામડે થી બધુ મોકલાવે છે
@Dh-xe7jw
@Dh-xe7jw 23 часа назад
Tamne su problem che
@vishalbaraiya7684
@vishalbaraiya7684 6 дней назад
આવીજ વિચાર શ્રેણી શેઠીયા દાખવે એવી આશા બહુજ સરસ વાત કરી ભાઇ
@user-zv9hp9fi2e
@user-zv9hp9fi2e 6 дней назад
1958.મા.કલકતા.જીવનલાલમહેતાના.એલ્યુમીનીયમ.વાસણનાકારખાનામા,મારા બાપુજી.નોકરીકરતાતા.તેતહેવારોમા.મીઠાઈ.કપડા.ફટાકડા.આપતા.દવાખાનાનો.ખર્ચ.આપતા.પગાર.ઉપરાંત.બારમહીને.ટોટલ.આવકને.સરખાભાગપાડી.કર્મચારીઓને.આપતા.આવુઅત્યારે.અસંભવ.લાગેછે.
@JagdishPatel-js9nm
@JagdishPatel-js9nm 6 дней назад
Excellent Jagdishbhai. Good explanation. Salute
@kishorbhatt1208
@kishorbhatt1208 6 дней назад
Great right 👍 Har har Mahadev 🙏❤️🌹💐🙏 Jay hind Jay Bharat vande mataram 🇮🇳❤️🌹💐🙏 આપણા ભારત દેશ ની ઓળખ જ કૃષિ પ્રધાન દેશ તરીકે વિશ્ર્વમાં છે ગામડાં ની ઓળખ એજ આપણાં ભારત દેશ ની ઓળખ છે ગામડાં મા રહેવા ની જે મજા છે એ શહેરો માં નથી અને હવે ગામડાં જેવું રહ્યું ક્યાં છે શહેરો માં જે બધી સુવિધાઓ મળે છે એજ બધી જીવન જરૂરી ચીજવસ્તુઓ સુવિધા ગામડાં મા પણ મળી રહે છે અથવા ૨.૫ કિલોમીટર ના એરીયા મા દરેક ચિજ વસતુ મળી રહે છે.🙏
@satishshah5000
@satishshah5000 6 дней назад
બહુજ સરસ વાત સમજાવી આર્થિક સ્થિતિ નબળી હોય તેમના માટે જીવન માં ઉતારવા જેવી વાત છે
@pomsingrathva6976
@pomsingrathva6976 6 дней назад
સો ટકા સાચી વાત છે જગદીશ સાહેબ
@janirohit1161
@janirohit1161 6 дней назад
ખરેખર તમારી ચેનલ ના વિડિયો બહુ સરસ હોય છે ❤❤❤
@SunilJani-he5us
@SunilJani-he5us 6 дней назад
રવિવાર ની રજા... વેકેશન ની મોજ..... આ બધું ગામડામાં નથી હોતું બસ ... શહેર માં ગુલામી મંજૂર છે પણ ખેતી કરવી નથી...
@amrutlalbchaniyara8085
@amrutlalbchaniyara8085 6 дней назад
34:18 વાહ જગદીશભાઈ શુ સમજાવાની આવડત કેવુ પડે હો ભાઈ સાચી વાત શે
@baraidevanand74
@baraidevanand74 6 дней назад
વાહ વાહ જગદીશભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 2 дня назад
સિટીમાં રહેવા માટે ઘરનું ઘર હોવું જરૂરી આ અનુભવ ની વાત છે ઘરનું ઘર હોય તો ગમે તે ધંધો કારી ગુજરાન ચલાવી શકે.
@RameshPatel-th6qw
@RameshPatel-th6qw 3 дня назад
જગદીશભાઈ તમારી વાત ખુબ સરસ છેસમજાય તેને વનંદન
@shantilaljiyaviya1658
@shantilaljiyaviya1658 6 дней назад
Mehta Shaheb you are speaking true but people will understand. Your advice is very good.
@prasikbrahmane8131
@prasikbrahmane8131 6 дней назад
Saheb ...gamda me rehvany ajna modern young generation ne gamtu nthi..bus city ma rehuv che mall ma pese ni barbadi faltu kharcho krvanu... income ochi ne kharcha vadhre...kya thi puru thay...ena krta #Gamdu saru... happy life😊
@hasmukhvora5288
@hasmukhvora5288 6 дней назад
નમસ્કાર સાહેબ જગદીશ મહેતા સાહેબ તમારે એકદમ વાત સાચી છે સોસલ વાળી પણ વાત સાચી છે આ પર્યુષણના આગલા દિવસે એક સુરતના હીરા વેપારી નો વિડીયો સાંભળ્યો હતો એસોસિયન આજે ભેગા થાવ આની જે કિંમત છે ને વિદેશનક્કી કરે છે પણ કિંમત આપણો દેશ નથી કરવો જોઈએ ભાઈનું કેવું હતું જે હીરાની કિંમત 1200 રૂપિયા હતી તે 600 રૂપિયા કરી નાખી
@kadvabhainakrani3552
@kadvabhainakrani3552 6 дней назад
જગદીશ ભાઈની વાત સો ટકા સાચી છે
@kantibhaimakawana8131
@kantibhaimakawana8131 6 дней назад
સાચીવાત છે. સાહેબ ધન્યવાદ
@vallabhtank2438
@vallabhtank2438 6 дней назад
મહેતા સાહેબ તમારી વાત સાચી છે પણ ખરેખર તો આ સમય માં ખેતી કરવી કોઇને ગમતી નથી
@pravinbhaibhuva3854
@pravinbhaibhuva3854 6 дней назад
દાદા તમને લાખ લાખ વંદન છે શાહેબ 🏹
@patelRajendrabhai-jd1kh
@patelRajendrabhai-jd1kh 6 дней назад
ધન્યવાદ જગદીશભાઈ તમારી જનેતા ની
@lrm177
@lrm177 5 дней назад
Savji gaumata nu gauchar khay gyo che sarkar ne uullu banavi ne gayo vagda gauchar ni ghor khodi che bhai ❤❤
@vijaybhaigondaliya9677
@vijaybhaigondaliya9677 День назад
સો સો સલામ મહેતા સાહેબ. સોટચના સોના જેવી વાત કરી સાહેબ. ઈન્ટરવ્યુ બનાવનાર નો પણ આભાર. આંખ ઉઘાડવાની વાત કરી. ઘણા પરીવારના આપ ત્રણેયને આશીર્વાદ મળશે. આવા વિડિયો બનાવતા રહેશો.
@ashokbaraiya6718
@ashokbaraiya6718 6 дней назад
You are quite right sir I alwyes watch your video of intriew
@baraidevanand74
@baraidevanand74 6 дней назад
જગદીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર
@user-uv3wp6zw8o
@user-uv3wp6zw8o 6 дней назад
ખુબ સરસ વાત કરી
@DhirubhaiKumbhni
@DhirubhaiKumbhni 6 дней назад
જય હો..જગદીશભાઈ..જય હો આ.અદંરનોમાયલો.બોલેશે
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 6 дней назад
જયસોમનાથ જયમુરલીધરભરતભાઇજગદીશભાઇઅભિનંદન❤
@bhavingareja7411
@bhavingareja7411 6 дней назад
જોરદાર વાત જગદીશભાઈ
@kishorpipaliya9099
@kishorpipaliya9099 6 дней назад
Gamda sab suna Thai gya he.. Ahiya bapdada na gharna farm se Gamdama life khub happiness se Aapna vatan ma game tyare aavi Shakay aaje gamda ma bi Loko Sari life jive se..! Well come bach to our real seat..!!!
@jayrajsinhgohil1738
@jayrajsinhgohil1738 6 дней назад
પ્રાકૃતિક ખેતી અપનાવો
@Asy-n1f
@Asy-n1f 6 дней назад
Sav sachi vaat kahi Jagdishbhai
@vikrampatel4
@vikrampatel4 6 дней назад
Nari Vastvikta Mehta saheb!!! 🙏
@SanuRaj-t4k
@SanuRaj-t4k 4 дня назад
અતયારે ફેશન પણ વયશન જેટલી જ નડે છે 10 વરસ ના બચા બચી ને સ્માર્ટ ફોન જીઓ ના રીચારજ મમી ને છોકરા ને ટયુશન કે હોમવર્ક પોતાને કરવા નથી એક ગાય રાખી દુધ છાશ ઘી ના ખર્ચ કાઢવા નથી દેખા દેખી રંનીગ માં નત નવા કપળા પેરવા સટેટસ માં વતાળવા જગયા જગયા એ ભાટકે શનેપ માં વતાળવા ખોટી ખરાબ ખોરાક ખાઈ માંદા થાય રોજ રોજ પાલર ના ખર્ચ કરવા ચુલા કે છાણા કે બરતણ બકાલા વાવવાની કોઈ મગજ કોઈ ને કરવી નથી
@jayantibhaiKyada
@jayantibhaiKyada 6 дней назад
વાહ જગદીશભાઈ. તમે બહુ મોડુ. કીધું કાઇવાધો નહી. મોડુતો મોડૂ પણ સરસ વાતો કરી
@manubhaichauhan8564
@manubhaichauhan8564 6 дней назад
વાહ જગદીશભાઈ તમારી સત્ય કહેવાની હિંમત ને વંદન છે. ધન્ય ધન્ય છે
@janirohit1161
@janirohit1161 6 дней назад
ખરેખર 100%સત્ય વાત કરી છે જગદીશભાઈ.
@dineshdoshi7018
@dineshdoshi7018 День назад
🙏🙏🙏👌👌
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 6 дней назад
અમરેલી 😊 બોટાદ 😊 ભાવનગર 😊 થઈ મોટા ભાગના લોકો સુરતમાં રહે છે 😢 ખરેખર વાસ્તિવક 😢😢😢 એવી છે કોઈ ને રહેવું નથી 😢😢😢 બસ. 😢😢😢😢😢😢😢 સુરત 😢😢😢 આવનારો સમય બોવ વિકટ પરિસ્થિતિ નું નિર્માણ કરે 😢😢😢 છે
@vikrampatel4
@vikrampatel4 6 дней назад
Wav!!! True 👍🙏
@kaustubhshukla2578
@kaustubhshukla2578 5 дней назад
good message to all many many thanks to you
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 6 дней назад
જગદીશ ભાઈ, આપ મારા અતિ પ્રિય પત્રકાર છો. પ્લીઝ, તમારો ફોન નંબર આપશો જી.
@mukeshkapdia207
@mukeshkapdia207 6 дней назад
વાહ વાહ!!!... જગદીશ ભાઈ
@gavithappybirthdayramchara770
@gavithappybirthdayramchara770 6 дней назад
Very good speech sir I salute you sir
@JagdishKhetiya
@JagdishKhetiya 6 дней назад
ભાઈ ગામડાઓ મા પણ અત્યારે 500 રૂપિયા દેતા ખેત મજૂરો નથી મલતા તો સુરત વારા એ ગામડે આવતું રેવું જોઈએ
@NareshGohil-v3h
@NareshGohil-v3h 5 дней назад
वाह ખુબ સરસ વાત કરી
@anialbhai4491
@anialbhai4491 6 дней назад
Vah jagdishbhai khub sras mja aavigay, bilkul stya, selut6 tmne❤❤❤❤❤❤❤❤❤
@Indiafirstforme
@Indiafirstforme 6 дней назад
અમારે તો જવું જ છે ભાઈ પણ આ બૈરાઓ નથી રહેતા😅😅
@atulmehta6893
@atulmehta6893 6 дней назад
😂😂
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 6 дней назад
ખરું છે મારા વાલા
@Mr_vishu_5352
@Mr_vishu_5352 2 дня назад
Baira ne apde laviya ke a apdne aviya no shu re😂😂
@user-sn9jy5hf3q
@user-sn9jy5hf3q 6 дней назад
સરસ જગદીશભાઈ💯👌
@montupatel5171
@montupatel5171 5 дней назад
સાવ સાચી વાત છે
@sprajgor4623
@sprajgor4623 6 дней назад
ધન્યવાદ મહેતા સાહેબ સત્ય વાત કરી છે
@mukeshbhaikoshiya3696
@mukeshbhaikoshiya3696 6 дней назад
ઓફિસ વાળા થેલા વાળા સીટર ઉપર કાર્યવાહી થાય એવું ઘાન દોરો પોલીસવાળા નું કેસ થવો જોઈએ દિવાળી ઉપર કારખાના વાળા નો કારીગરો અણ બનાવવું બનશે
@ganpatnizama9594
@ganpatnizama9594 6 дней назад
very good information Mehta sir
@janirohit1161
@janirohit1161 6 дней назад
Thanks to વાત ગુજરાતી❤
@jpmavani7134
@jpmavani7134 5 дней назад
Very important speech very true
@vikrampatel4
@vikrampatel4 6 дней назад
🙏 Adbhut 🙏
@prafulchandrapathak4074
@prafulchandrapathak4074 6 дней назад
વાહ જગદીશ ભાઈ એકદમ વાસ્તવિક વાત કરી બધા એ આ વાત સમજવી જોઈએ
@jalaramelectronics7399
@jalaramelectronics7399 6 дней назад
Khub saras ek dam sachi vat Kari pan lady's ne gamde nathi revu
@atulmehta6893
@atulmehta6893 6 дней назад
😂😂
@hardikjadav2147
@hardikjadav2147 6 дней назад
Great explanation sir
@kanjibhaidabhi1374
@kanjibhaidabhi1374 6 дней назад
કડવું પણ સત્ય કીધું.
@mahadev126
@mahadev126 6 дней назад
Jagdishbhai tame bada topic uper bahu j saras vat karocho ane perfect 👍🇺🇸
Далее
Какой звук фальшивый?
00:32
Просмотров 348 тыс.
Какой звук фальшивый?
00:32
Просмотров 348 тыс.