Тёмный

જૂનાગઢ મંદિર ના પ્રથમ મહંતાઈ નો હાર શ્રીહરિ એ ગુણાતીતાનંદ સ્વામી ને પહેરાવ્યો 

swaminarayan Charitra
Подписаться 119 тыс.
Просмотров 9 тыс.
50% 1

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને. ભગવાન સ્વામિનારાયણે શિલ્પકાર શ્રી બ્રહ્માનંદ સ્વામી પાસે જૂનાગઢ મા ભવ્ય શિખ્ખરબંધ મંદિર ની રચના કરાવેલી. એ વખતે જૂનાગઢ ના નવાબે ખુબ મદદ કરેલી કારણકે બ્રહ્માનંદ સ્વામી ની કળા અને કૌશલ્ય પર નવાબ ફિદા થઈ ગયા હતા. એટલે નવાબ ભગવાન સ્વામિનારાયણ ને અવાર નવાર પોતાના મહેલ મા પધરામણી કરવા તેડાવતા. એ મંદિર પુરુ થયા પછી ત્યાંના મહંત કોને કરવા એ એક બહુ મોટો પ્રશ્ન હતો, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર નું મહંત બનવા કોઇ તૈયાર નહોતું થતું પછી શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામી ને ત્યાંના મહંત કરેલા એ કથા આ વીડિઓ મા અમે વિસ્તાર થી કહી છે.
#swaminarayancharitra #junagadh #swaminarayantemple #gunatitanandswami #junagadhswaminarayanmandir #junagadhlivedarshan #gujaratikatha #akshardham #baps #bapspravachan #bapskirtan #newkatha #swaminarayan #swaminarayanbhagwan #swaminarayandhun #swaminarayan3danimation #swaminarayanras #brahmanandswami #swaminarayanbhajan #swaminarayanstatus #whatsappstatus #motivationalvideo #vadtaldham #vadtaldarshan #gadhpurdham #bhujmandir #kalupurmandir #dholeradham #jetalpurdham #mulidham #harikrushnamaharaj #vadtallive #sardharkatha #gharsabha

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
@TheSuryavansham
@TheSuryavansham 2 года назад
જય સ્વામિનારાયણ મહારાજ ના નિમેલાં તમામ મહંતો માં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સૌથી વધુ સમય મહંત તરીકે રહ્યા હતા.વળી એક વાર રઘુવીરજી મહારાજ ને કહેલું કે આ વાવ સોરઠ ના સત્સંગીઓ ના માથા થી ભરી દઉં એવો સત્સંગ પ્રવર્તયો છે....અને આજે પણ સ્વામી ની વાતો ના પડગા સોરઠ દેશ માં પડે છે.વળી આજે સ્વામિનારાયણ સંપ્રદાય માં સૌથી વધુ સંતો પણ સ્વામી ની પરંપરા ના છે.....જય સ્વામિનારાયણ બધાને ભાવથી
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 2 года назад
વાહ, આપે ખુબ સરસ માહિતી આપી...👌 જય સ્વામિનારાયણ
@mohitmakwana8692
@mohitmakwana8692 2 года назад
Bhai e to mul Akashar murti hata Emna ma to maharaj akhand rahiya che digant ma Danko to gunatit no j che atiyare.
@patelsantosh2378
@patelsantosh2378 2 года назад
Jay swaminarayan
@himatlalsapra5353
@himatlalsapra5353 Год назад
NAMAN KARU SHRI GUNATITA NAND SWAMI NE.JAY SHRI SWAMI NARAYAN.
@rushitaupadhyay3348
@rushitaupadhyay3348 2 года назад
Jai Swaminarayan 🙏🌹🙏
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 2 года назад
કાળ ⏱️ માયા 🤴👸🤑 પાપ 😭 કરમ 🏋️ યમદૂતો 💪🏻💪🏻 થી બચવાનો ઉપાય વિધિવત 💦 સ્વામી 👑 નારાયણ 🙏🏻કંઠી 🛕. .
@manishaoza5676
@manishaoza5676 2 года назад
Jay Swaminarayan 🙏🌹👏
@alpeshpatel4158
@alpeshpatel4158 2 года назад
Jay swaminarayan🌹
@JAY25335
@JAY25335 2 года назад
શ્રીજી સંકલ્પ મૂર્તિ મુક્તજીવન સ્વામિ બાપા ના વિષય માં એક સુંદર વીડીઓ બનાવો અને એમના મહાન કાર્યો ની માહિતી આપો એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ને ખબર પડે એમના જીવન વિષય પર
@jayshreegajipara5655
@jayshreegajipara5655 Год назад
Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏
@hiteshbhaichhabhaya9392
@hiteshbhaichhabhaya9392 2 года назад
Jay Swaminarayan 👏👏
@મુકેશસોની
@મુકેશસોની 2 года назад
🙏🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
@GirvatsinhSolanki-iw2qi
@GirvatsinhSolanki-iw2qi 4 месяца назад
Jay shri siyaram
@krupalpatel7939
@krupalpatel7939 2 года назад
Jai Swaminarayan 🙏
@HET_official1
@HET_official1 2 года назад
Gandhi hasmukh bhai D jayswaminarayan
@HET_official1
@HET_official1 2 года назад
Gandhi Hasmukhbhai D jayswaminarayan
@kalpeshsomaiya9464
@kalpeshsomaiya9464 2 года назад
🙏 JAY SWAMINARAYAN 🙏
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 года назад
જય શ્રી સ્વામિનારાયણ 🙏 જય ગોપાળાનંદ સ્વામી જી સત્ય છે 🙏
@purnpurshotam
@purnpurshotam 2 года назад
Jay Swaminarayan 🙏
@darshankumarraval2256
@darshankumarraval2256 2 года назад
Jay swaminarayan, bhaktaraj 🙏
@jagdishkumarvarma893
@jagdishkumarvarma893 2 года назад
🙏🙏🥀🥀🌷🌹🌷🥀🥀🙏🙏 ❤️🥀 Jay Swaminarayan 🥀❤️ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@savitavora8227
@savitavora8227 2 года назад
Jay shree swaminarayan
@dushyantdabhi2761
@dushyantdabhi2761 2 года назад
Jai shree Swaminarayan
@purnpurshotam
@purnpurshotam 2 года назад
Jay Swaminarayan 🙏
@Hemil_Patel_30
@Hemil_Patel_30 2 года назад
Jai swaminarayan🙏 Bhagat badhaj swaminarayan bhagwan na mandir darshan thay teva koi whatsapp group hoy to link mokalso..🙏🙏🙏🙏🙏🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 2 года назад
Instagram par msg karjo. Swaminarayan_charitra_official
@Hemil_Patel_30
@Hemil_Patel_30 2 года назад
@@SwaminarayanCharitra ok guru
@Hemil_Patel_30
@Hemil_Patel_30 2 года назад
@@SwaminarayanCharitra msg karyo please joso🙏🙏🙏🙏
@rampatel-xx6iw
@rampatel-xx6iw 2 года назад
Jay Swaminarayan
@HET_official1
@HET_official1 2 года назад
Gandhi hasmukh bhai D jayswaminarayan
@purnpurshotam
@purnpurshotam 2 года назад
Jay Swaminarayan 🙏🙏🙏
@parinsuchak1192
@parinsuchak1192 Месяц назад
Jay swaminarayan
Далее