Тёмный

જેસલ નાં ઘરે સંત પધાર્યા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન 

Ganesha Kirtan
Подписаться 64 тыс.
Просмотров 9 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો
________________ કિર્તન _________________
જેસલ ના ઘરે સંત પધાર્યા
ભજન કરવાને કાજે રે જેસલ ના ઘરે સંત પધાર્યા
ત્રણ ત્રણ દિવસ ભજન કર્યા
ચોથા દિવસે ભોજન રે જેસલ ના ઘરે સંત પધાર્યા
સંતો કેય ભોજન આયા રે કરીશું
ઘરમાં નહીં અન્નદાણા રે જેસલ ના ઘરે સંત પધાર્યા
તોરલ દે તો બજારે નિસર્યા
આવ્યા સધીરની દુકાન રે જેસલના ઘરે સંતો પધાર્યા
ભાઈ રે સબીર મારા વીરા રે સબીરા
અનાજ ઉધારી આપો રે જેસલ ના ઘરે સંતો પધાર્યા
અનાજ ઉધારી નહીં રે આપું
શું વાયદો ને વદાડ રે જેસલ ના ઘરે સંતો પધાર્યા
તોરલ દે તો બોલીએ બંધાણા
અનાજ ઉધારી લાવ્યા રે જેસલ ના ઘરે સંતો પધાર્યા
ભલી ભાતે સંતો જમાડિયા
વિદાય વેળાએ વળાવ્યા રે જેસલ ના ઘરે સંતો પધાર્યા
જેસલ જીતો તોરલ દેને પૂછે
શું વાયદો ને વદાડ રે જેસલ ના ઘરે સંતો પધાર્યા
એકદી સબીર ની મોલે જવાનું
એ વાયદો ને વદાડ રે જેસલ ના ઘરે સંત પધાર્યા
છધીરાએ સેજ સજાવી
જોવે તોરલ દેની વાટ રે જેસલ ના ઘરે સંત પધાર્યા
જરમર ઝરમર મેહુલો વરસે
કીચડ ગારો જામ્યો રે જેસલ ના ઘરે સંત પધાર્યા
જેસલજીએ ખંધોલે બેસાડ્યા
આવ્યા સધીરની મોલે રે જેસલ ના ઘરે સંત પધાર્યા
આવો તોરલ મારી પાસે બેસાડુ
કરીએ પ્રેમની વાતો રે જેસલ ના ઘરે સંતો પધાર્યા
આગળ જુએતો એની માતા દેખાણા
પાછળ જુએ તો એની બેની રે જેસલ ના ઘરે સંત પધાર્યા
સધીર તોરલના પગમાં રે પડ્યો
નામ ઉજળા રાખજો રે જેસલ ના ઘરે સંત પધાર્યા
તોરલદે એ ત્રણ નર તાર્યા
સધીર સાસઠીઓને જેસલ રે જેસલ ના ઘરે સંત પધાર્યા
માધવ દાસ ના સ્વામી શામળિયા
મીરાના ગિરધર ગોપાલા રે જેસલ ના ઘરે સંત પધાર્યા
જેસલ ના ઘરે સંત પધાર્યા

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@daxabenpatel3874
@daxabenpatel3874 11 дней назад
Vah ba mast bhajan gayu
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ દક્ષાબેન જય દ્વારકાધીશ
@pranavdevda1b495
@pranavdevda1b495 Месяц назад
Lakhelu puru nathi dekhatu
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Месяц назад
હાં હવે આખુ કિર્તન લખાય ગયું છે 🙏
Далее