Тёмный

જે લોકો ખૂબ ચિંતા કરે છે તેઓએ સાંભળવું જોઈએ || tushar shukla latest gujarati motivation speech 2024 

Tushar Shukla Official
Подписаться 14 тыс.
Просмотров 237 тыс.
50% 1

tushar shukla speech tushar shukla official
tushar shukla tushar shukla latest speech
tushar shukla poems in gujarati tushar shukla gujarati tushar shukla speech on gujarati language tushar shukla songs tushar shukla status tushar shukla gujarati jalso
gujarati motivation seminar gujarati motivation best gujarati motivation 4nun gujarati motivation gyanvatsal swami gujarati motivation status
gujarati motivation song gujarati motivation video gujarati motivational speech gujarati motivational quotes gujarati motivation status paras pandhi 2024 motivation status 2024 motivation video 2024 motivation malayalam 2024 motivation tamil 2024 motivation no 2024 motivation song 2024 motivation khan sir 2024 motivation shorts 2024 motivation for students 2024 motivation kannada
#tusharshukla #gujaratimotivation #motivational #gujaratinews #gujaratispeech

Опубликовано:

 

3 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 109   
@bhadreshvyas1656
@bhadreshvyas1656 Месяц назад
આપણી સાચી ઝીવન ની વાસ્તવમાં સંરકુતી ની સાચી ઓળખ તમારી વિચારઘારા, વિચારો જીવંત રાખે છે 👏🌳
@vapaul500
@vapaul500 2 месяца назад
ખૂબ સુંદર દાદા... મેં તમારી લગભગ તમામ કૃતિઓ વાંચી છે. બસ, હવે જીવનમાં ઉતારી શકું એટલે જીવ્યો..!
@batukshukla9794
@batukshukla9794 2 месяца назад
મારૂ વ્હાલું ઘર- વાલ નું વાવેતર કર્યું, અને હેતે નિર્યાં નિર, સોહ્યાં શુભ સમણાં ઘણાં, હેતે લીલા લ્હેર! તાપ ને પરિતાપ તણો, ભાંગ્યો ભવ સંતાપ, ધરતી ના ભ઼મણે ભમ્યા, ઘર સોહ્યો સંતોષ! BATUK SHUKLA.
@naynabhesania1758
@naynabhesania1758 2 месяца назад
ખુબ સરસ તુષાર ભાઈ
@rajeshdabhi5943
@rajeshdabhi5943 2 месяца назад
તુષારભાઈ હું આપને મળ્યો હતો ૧૯૮૬ માં આકાશવાણી માં મારે યુવવાની માં વાર્તાલાપ આપવાનો હતો ત્યારે મને સુધારા માટે શ્રીમાન સતીશ સક્સેના યે આપણી પાસે મોકલ્યો હતો...ત્યારે આપ ખૂબ જુવાન હતા...થોડી બક્ર દાઢી જેવું ....મારું નામ રાજેશ ડાભી...હું ત્યારે સંત ઝેવિયર્સ માં હતો....
@dipakpatel856
@dipakpatel856 2 месяца назад
આત્મ સંતોષ એજ મોટુ સુખ છે જીવનનુ
@joshinaresh8795
@joshinaresh8795 6 дней назад
સમય સાથે દરેક વ્યક્તિએ સંતોષની વ્યાખ્યા પોતાની રીતે નકકી કરવી જોઈએ.
@rasiklaladesara5456
@rasiklaladesara5456 Месяц назад
ખૂબ જ સરસ જીવનમાં ઉતારવા જેવી વાત છે
@hitmusic2437
@hitmusic2437 Месяц назад
Khubj sars પ્રેરણા મળે એવી વાતો જ્ય શ્રી krusan
@prakashnarbheramsuthar8265
@prakashnarbheramsuthar8265 Месяц назад
સુખ આવશે અમારે સરનામે આપનું કાવ્ય શિક્ષક તરીકે બાળકો સાથે વ્હાલથી વહેંચ્યું છે. આવી જ વાતો કરી છે તેમની સાથે, આજે આપે ફરી સ્મૃતિ તાજું થયું.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 месяца назад
ખુબ જ સરસ દાદા 🌹 આમ તો હું આપણને અવશ્ય સાંભળું છું પણ આજે તમને સાંભળવાની ખૂબ મજા આવી અને હું ધણાં વર્ષ પહેલાં આકાશવાણી ઉપર થી રેડિયો પ્રોગ્રામ ગૌધોલી...મા.🌹આપને આપણને ખૂબ સાંભળતો હતો.... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
@alherazahid84
@alherazahid84 Месяц назад
Khub saras wat je jiwan ma utri Jaay.
@meetpatel-lf8dh
@meetpatel-lf8dh Месяц назад
One line from an English movie matches with this speech " happiness is only real when shared"
@mittalpatel3069
@mittalpatel3069 Месяц назад
પૈસા ય ન હોય અને સ્વાસ્થ્ય સારુ ના હોય તો કયાથી ઊંઘ આવે
@rameshparmar3758
@rameshparmar3758 Месяц назад
કોઇએ કાઇ કર્યુ નથી એવું એટલે કહી શકાય કે "માનવ કહે મે કર્યુ કરતલ દુજો કોઇ...... "
@kashirambhaiprajapati1674
@kashirambhaiprajapati1674 2 месяца назад
ઘર એટલે પત્ની સાથે નુ જીવન
@bhagwanji_solanki
@bhagwanji_solanki 2 месяца назад
બથ ભરી વહાલ કમાણા એટલે જીવન સાર્થક ❤
@hareshparmar3927
@hareshparmar3927 Месяц назад
પૈસા જીવન માં આનંદ 100ટકા આપી શકે પણ સુખ 100ટકા ના આપી શકે
@hemlatakokani6158
@hemlatakokani6158 11 дней назад
ખૂબ સરસ
@bipinmamba113
@bipinmamba113 2 месяца назад
❤❤ સરસ્વતી વરસે છે શબ્દોમાં🎉
@zubedaamin1483
@zubedaamin1483 Месяц назад
Sir apne sambhlava etle motu sukh ❤😊
@user-yy7vo3eb8g
@user-yy7vo3eb8g 2 месяца назад
How Beautiful Sprem Jay Shree Swaminarayan.
@dinpatel2
@dinpatel2 Месяц назад
અતિ સુંદર સંવેદનશીલ વાત છે 👌
@vishnurabari6645
@vishnurabari6645 9 дней назад
ખુબ સરસ
@girishbenjoplayerofficiall7265
@girishbenjoplayerofficiall7265 2 месяца назад
ખૂબ સરસ વાત છે
@katariya7253
@katariya7253 2 месяца назад
આત્મ સંતોષ લાવવો એ બહુ અઘરું કામ છે 😢😢😢
@mitadesai6371
@mitadesai6371 3 месяца назад
Tusharbhai, aap ne sambhadvani kharekhar maja aave chhe, jivan kevu jivvu joiye e aapni pase sikhva jevu chhe
@gujarativaibhav
@gujarativaibhav Месяц назад
વાહ,વાહ તુષાર શુક્લા સાહેબ, 👏🏻👏🏻👏🏻👏🏻
@rashmilathakkar1938
@rashmilathakkar1938 Месяц назад
Khub saras
@niravparmar8697
@niravparmar8697 9 дней назад
Khub J Sachi ane Saras Vat.....E pan Saras Vani ma....
@CHIRAG4MUSIC
@CHIRAG4MUSIC 2 месяца назад
Love you Sir❤ખૂબ સરસ for our youth 🙏
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 2 дня назад
અદ્ભુત
@navinsejpal1908
@navinsejpal1908 2 месяца назад
જીવન જીવવાની કલા 🙏
@ShwetaMunshi-nz1ee
@ShwetaMunshi-nz1ee 2 месяца назад
વાહ... તુષારભાઈ 🌹🌹
@user-dr5bl1st9h
@user-dr5bl1st9h Месяц назад
Effective video sir ji
@chiraggosai7695
@chiraggosai7695 2 месяца назад
Vah sambhlvani samajvani maja aavi
@ramjipatel6066
@ramjipatel6066 2 месяца назад
Good message to people
@mehulparekh2938
@mehulparekh2938 2 месяца назад
ખુબજ સરસ વાત ❤
@iladesai5473
@iladesai5473 Месяц назад
Kharekhar saras kahyu saty kahyu Tusharbhai ❤ pranam Karu chu
@user-zx7ti8bv9q
@user-zx7ti8bv9q 2 месяца назад
વંદન ગુરુજી 🙏
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 2 месяца назад
આત્મ સંતોષ નું સ્થળ એ ઘર
@kashmirakhatri5399
@kashmirakhatri5399 3 месяца назад
Very nice video sir
@mangalbhai898
@mangalbhai898 2 месяца назад
Goodluck ❤❤❤❤🎉
@KundanMandaliya
@KundanMandaliya 2 месяца назад
વાહ તુષારભાઈ ખૂબ સરસ
@ramajoshi2682
@ramajoshi2682 2 месяца назад
Always I enjoy the lectures .very interesting
@piyushbharakhda2076
@piyushbharakhda2076 2 месяца назад
Great SiR.
@rajendrabrahmbhatt6906
@rajendrabrahmbhatt6906 2 месяца назад
Best 💯
@shaukatpatel1425
@shaukatpatel1425 2 месяца назад
Exllnece very nice 👍👍👍
@digvijaysinhsarvaiya9864
@digvijaysinhsarvaiya9864 2 месяца назад
Awesome🎉
@mirapatel2070
@mirapatel2070 2 месяца назад
Very nice and true speech. 👌😊👍🙏
@bhagwanshah6730
@bhagwanshah6730 2 месяца назад
BHAGWAN U R GREAT 🙏
@umangpatel7141
@umangpatel7141 2 месяца назад
Love you sir
@ritapatel8124
@ritapatel8124 3 месяца назад
Nice speech☑️
@hakubhaikarmatiya8484
@hakubhaikarmatiya8484 2 месяца назад
ખૂબ સાચી વાત છે.
@dineshoza4676
@dineshoza4676 2 месяца назад
Very very true
@salvimukesh4826
@salvimukesh4826 2 месяца назад
ભેગું એટલું કયરું છે ને કે એનો ભાર આપણ ને સુવા ના દે
@RajeshDoshi-oz4mm
@RajeshDoshi-oz4mm 2 месяца назад
ખુબજ સરસ અને સુંદર આત્મ સન્તોષ
@MatruBharti
@MatruBharti 18 дней назад
Nice speech👍👍👍
@JaydeepSolankk
@JaydeepSolankk 2 месяца назад
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 2 месяца назад
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે
@manishvaghasiya3505
@manishvaghasiya3505 2 месяца назад
very nice sir 🙏
@sangitachandorikar7852
@sangitachandorikar7852 2 месяца назад
Excellent
@roopaleeshah7041
@roopaleeshah7041 16 дней назад
🙏🏼
@lovablelife486
@lovablelife486 3 месяца назад
ખરેખર.. સુખનું સરનામું એટલે ઘર અને ઘરના સભ્યો! સ્વતંત્રતા મેળવવા વ્યર્થમાં આટલું વેઠવું એ કેટલું વ્યાજબી કેહવાય?!!
@HetalJoshi-yz1bf
@HetalJoshi-yz1bf 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤
@shaukatpatel1425
@shaukatpatel1425 2 месяца назад
Very good 👍👍👍
@bimalpandya1321
@bimalpandya1321 2 месяца назад
👌🏻👌🏻❤
@harshidasagaraka5742
@harshidasagaraka5742 11 дней назад
❤👏👏👏👍👍👌👌
@ibrahimrangrej5146
@ibrahimrangrej5146 2 месяца назад
Very nice Sir 🎉
@ilashah6951
@ilashah6951 2 месяца назад
Very good video sir
@madanjadeja
@madanjadeja 2 месяца назад
👌🙏🙏🙏
@yashvantisoni905
@yashvantisoni905 Месяц назад
Nice speech
@hirenmajithia6298
@hirenmajithia6298 2 месяца назад
Ghar ni sunder vyakhya ...
@pritipatel7742
@pritipatel7742 2 месяца назад
Very nice 👍
@user-hi3di9uc5z
@user-hi3di9uc5z Месяц назад
👍
@parulpilwaiker5579
@parulpilwaiker5579 2 месяца назад
ગુજરાતી ભાષા નું ગૌરવ
@kishormistry6404
@kishormistry6404 2 месяца назад
Very nice
@daksheshbhatt8812
@daksheshbhatt8812 Месяц назад
🙏🙏🙏🙏🙏
@dineshkumarbhatt5543
@dineshkumarbhatt5543 2 месяца назад
Sir Mari paase shabdo nathi.................. Aape jevi rite samjavyu No body can challenge You AAP dirghayu thav Aave bhagvaan ne prarthna❤
@maheshwarijayaswal2199
@maheshwarijayaswal2199 3 месяца назад
💯 rita
@udayshukla7745
@udayshukla7745 Месяц назад
દાદા તમને એક વાર મારે ભેટવું હોય તો? 🥰
@satyavratvbarot105
@satyavratvbarot105 Месяц назад
Emne malvu pade
@rasiklaladesara5456
@rasiklaladesara5456 Месяц назад
સુપર
@pritishah2181
@pritishah2181 Месяц назад
Khub sarash Ame school ma hata tyare ame eak poem bhanela Ghar tame kone kaho Kavi kon hata te mane yad nathi Amara teacher khub sarash samjavelu a have amne lage che ke ghar atle su 🏡
@hitendrameckwan779
@hitendrameckwan779 Месяц назад
Saheb , Narendra Bhai nu nam levani kyan jarur hati, Gujarat to guratio na lidhe samruddhi che
@Miraj-singh-sudani
@Miraj-singh-sudani 3 месяца назад
2:05 kuch notice Kiya
@shaileshsudani3304
@shaileshsudani3304 21 день назад
2 સેકન્ડ માં ઊંઘ આવી જાય એ જ કરોડો રૂપિયા ના આસામી કહેવાય .
@miteshbhatt6629
@miteshbhatt6629 2 месяца назад
Ghar ma sathe rahevani vat karva vala tame ek j cho vandan che tamne
@mrkkmittal
@mrkkmittal 2 месяца назад
Sound not clear
@dr.smraulji2597
@dr.smraulji2597 2 месяца назад
કુટુંબ પ્રબોધન
@vijayvyas1750
@vijayvyas1750 16 дней назад
નમસ્કાર. સંઘસાથે કુટુંબ પ્રબોધન પ્રવ્રૃતિમાં જોડાયેલ છીએ.
@satishpatel8879
@satishpatel8879 2 месяца назад
સબ બકવસ બંધ કરો એક વાર બુદ્ધા ને સાંભળી લો તો
@surendragujarati5277
@surendragujarati5277 Месяц назад
Usa ma dollars kamavo chho.Black money...narendrabhai ne batavo chho.india ma eno tax bharo chho?
@chandubhaichauhan3930
@chandubhaichauhan3930 2 месяца назад
બહુ સરસ
@mns2611
@mns2611 2 месяца назад
Excellent
Далее
Бмв сгорела , это нормально?
01:01
🤡Украли У ВСЕХ🤪
00:37
Просмотров 171 тыс.
Бмв сгорела , это нормально?
01:01