Тёмный

જોલુમલ અને ભોલુમલ ની જબરી કોમેડી 😛 Bhai taru injection dur raakh oy l આજે થશે જોંગાનું ઓપરેશન 

Mamu Banavyo - Gujarati Prank call
Подписаться 318 тыс.
Просмотров 204 тыс.
50% 1

આ નીચે મારી બીજી ચેનલની લિંક છે તો સબ્સ્ક્રાઇબ કરજો
અને ત્યાં વીડિયો જોજો ...આભાર
/ @rjvinodvloggs
#carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Declamation :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 302   
@daverajesh5181
@daverajesh5181 Год назад
કોમેડી તો તમારી ગમે જ છે ભાય પણ તમારો પ્રેન્ક વીડીયો પુરો થયા પછી માણસને તેના સ્થાન સુધી પહોચાડી એક પ્રકારે સેવા પણ કરો છો દીલથી સલામ છે બંને ભાઇયોને
@JayShreeRaam5656
@JayShreeRaam5656 Год назад
આ હુજ હતો 😂 જોરદાર મારો સીન કર્યો હો ભાઈ તમે... મારા ધબકારા ૧૮૦ ની સ્પીડ મા ચાલુ હતા
@JayShreeRaam5656
@JayShreeRaam5656 Год назад
@amirRU-vidr777 સાહેબ, મને એવું બધું નો ખબર પડે... કે આમાં મારું નામ શું દેખાતું હોય... પણ હું જ હતો...
@RANARAJ243
@RANARAJ243 Год назад
​@@JayShreeRaam5656pan tme bhanela to Jaja chho em kidhu tu😂
@JayShreeRaam5656
@JayShreeRaam5656 Год назад
@@RANARAJ243 એતો ખાલી કેવાનું હોય... કોક તમને આવું પૂછે તો એમ થોડા કો કે, ભાઈ ભણ્યા નથી 😁
@farmers012
@farmers012 11 месяцев назад
kai pan tu su aenu sabut su
@JayShreeRaam5656
@JayShreeRaam5656 11 месяцев назад
@@farmers012 મને એ કે, તું મેહુલ છું એનું શું સાબૂત ?? 😂😂 પેલા એ કે,
@bgadhavigadhavi3808
@bgadhavigadhavi3808 Год назад
ઓહ.. ભગવાન ભાળી ગયા જબરજસ્ત વિનોદભાઈ અને ગજ્જર ભાઈ વાહ
@ghayal_shayal_123
@ghayal_shayal_123 Год назад
જોગા ભાઈ ની ચેનલ વિષે કહેજો વિનોદ ભાઈ કોઈ ને ખબર નથી કે જોગા ભાઈ ચેનલ છે ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏❤❤❤❤
@MamuFameRJvinod
@MamuFameRJvinod Год назад
Ha bhai
@maheshchohan8788
@maheshchohan8788 Год назад
ખબર જ છે ઇ તો
@maheshchohan8788
@maheshchohan8788 Год назад
તૂ ડાયો કેમ થાય છે
@naransinhgohil7935
@naransinhgohil7935 Год назад
ડોક્ટર.ભોલારામ.ડો્જોલારામ.જબરીઅંકસન.કરી.જબરીઅંકસનકરી.મેહેસણા.એ.પી.ગોહિલનાવદન
@DivyaSunil8303
@DivyaSunil8303 9 месяцев назад
Vinod Bhai tamara badha j Video Verry Verry Verry Verry Verry Niceeeeeee👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@pravindabhi
@pravindabhi Год назад
😅😅😅😅😅😅😅 આ ભાઈ થોડીક વાર મા રોવા લાગ છે વિનોદ ભાઈ આવી મસ્તી નો કરાય
@karangoradiya9610
@karangoradiya9610 2 месяца назад
ખમૈયા કરો 😄😄😄
@jaanustatuschannel6422
@jaanustatuschannel6422 Год назад
વાહ વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ મજા આવી ગઈ ખરે ખર તમે બંને કૉમેડી કિંગ છો
@ramjibusa8687
@ramjibusa8687 Год назад
વાહ વિનોદભાઇ હજારોને હસાવો છો અને એકને રોવળાવો છો
@haressaresa1248
@haressaresa1248 Год назад
ખુબ સરસ જોરદાર સુપર સ્ટાર 😂😂😂😂😂😂
@sanjaymalik2237
@sanjaymalik2237 Год назад
Waah, Vinod Bhai & Arjun Khub Saras, Maza Aavi Gayi.. 😂😂
@mrjatindhavaniya1767
@mrjatindhavaniya1767 Год назад
એ ઢાય કિલો કા હાથ હે ઇંજેકશન તો લેગા હી નહિ 😂 Moj padi gay ho baki
@A2z_khabar
@A2z_khabar Год назад
Vahh Jonga 😂😂
@shashibhairajyaguru1832
@shashibhairajyaguru1832 Месяц назад
suparb....
@rajajadeja2423
@rajajadeja2423 Год назад
Love you વિનોદભાઈ, અર્જુનભાઈ 👍👍👍👏👏👏👏👌👌👌👌❤️🌹🌹😂😂😂😂
@ketankumarnayeei4555
@ketankumarnayeei4555 Год назад
પરસેવો છોડાવી દીધો ભાઈનો.... જોરદાર વિનોદભાઈ, અર્જુનભાઈ... 👍👍👍👍
@gtvcarservice8607
@gtvcarservice8607 Год назад
કાઠિયાવાડી પ્રેન્ક ની કંઈક અલગજ મોજ છે ભાઈ..
@pradipgauswami7824
@pradipgauswami7824 Год назад
VINOD BHAI AARI HOTAL PAR AAVO PRENK KARVA HOTSL RADHE KRISHNA RAJKOT AHMADABAD HAYVE BAMANBOR TOL NAKA NI BAJUMA
@amirajpatel6281
@amirajpatel6281 Год назад
Windows... Pan Hammesha... Lock 🔐 Rakhavani... Jethi Stresoscope... Jevi Vastu... O Bachi Jaay... 😍😍😍
@prbhabengoswami9684
@prbhabengoswami9684 Год назад
બહુ મજા આવી વિનોદભાઈ અને અર્જુન ભાઇ એ નિખિલભાઈ ના છાતીના ધબકારા વધારી દીધા😊😊😊
@rajshikhuti6271
@rajshikhuti6271 Год назад
Ha moj ha bhai 😀😀😅😅😅😂😂😂😂♥️♥️♥️
@girishgohil4852
@girishgohil4852 Год назад
ખૂબ મજા પડી ચંગુભાઈ અને માંગુ ભાઇ 😂😂😂
@minaxiraval7200
@minaxiraval7200 Год назад
😂😂😂 mast ગેરેજ વાળા ના ગાભા કાઢી નાખ્યા ho 😂😂😂😂
@gujjuloveguru2785
@gujjuloveguru2785 Год назад
અલ્યા કણ ઘટી જાશે ભાઈ ના😜😜😜
@MamuFameRJvinod
@MamuFameRJvinod Год назад
Hahahhahahah
@vorapiyush6965
@vorapiyush6965 Год назад
ખુબ સરસ વિડીયો મોજ કરાવી વિનોદભાઈ
@bharatsoni9430
@bharatsoni9430 Год назад
जोंगा ने ठोकी देशे आ bhai इंजेक्शन 😂😂😂
@user-so7vk8od9t
@user-so7vk8od9t Год назад
😅😅😅વાહ વિનોદભાઈ શાહ. 😅😅😅
@Surya_Vlog333
@Surya_Vlog333 Год назад
Hahaha 😂🤣
@techieowl6996
@techieowl6996 Год назад
2:25 .. i spilled tea over my phone the way Nikhil said "lagan baaki ... thai gaya che "
@theexperimentbrothers3910
@theexperimentbrothers3910 Год назад
🤣🤣🤣
@thakorarvind7131
@thakorarvind7131 Год назад
હે હે હે ઢીંચક ઢિંચક આવી ગયા આવી ગયા 😂😂
@kartikgohil3266
@kartikgohil3266 Год назад
🐍 Vali bijo part thy jay to maja aave ho bhayo shu kevu tamaru
@jayhanuman1884
@jayhanuman1884 5 месяцев назад
10:48 😂😂😂
@siddharthlaladia5959
@siddharthlaladia5959 Год назад
Khub saras
@akthakor743
@akthakor743 Год назад
ધાંગધ્રા બાજુ આવો વિનોદ ભાઈ
@maneksabbir4602
@maneksabbir4602 Год назад
Gift ma su hoy che vinod bhai
@vivekkalathiya9094
@vivekkalathiya9094 Год назад
Bhai, Bhuva na video ma bov maza ave chhe, Please once again.
@LaxmanmeerBharwad51
@LaxmanmeerBharwad51 11 месяцев назад
Jordar ho..😂tamara videao jovu mide fresh thay jay se ❤.. JAY DWARKADHISH ❤
@princecriative3628
@princecriative3628 Год назад
2:30 Aa time par jetli tame મલાઈ લગાડો છો વાતોની 😅😅😂😂😂એ બધી લાસ્ટ જતા ઉખાડી લો છો 😂😂😂😂
@natures1114
@natures1114 Год назад
થોડા હલકા ફૂલકા વિડિયો બનાવો ભાઈ.. કોઈ ને એટેક ન આવી જાય ક્યાંક.. આજ કાલ જુવાનિયાઓ ના પણ હૃદય બેસી જાય છે....
@harshasejpal4002
@harshasejpal4002 Год назад
Right
@j4jannat35
@j4jannat35 Год назад
Agree ...💯💯
@user-mw4jm7lp3s
@user-mw4jm7lp3s 4 месяца назад
✅✔✔
@saiyeds8984
@saiyeds8984 Год назад
આ એલા જામનગર જવા વાળા બધાય ખોપડિયું જ હોય છે હો😂🤣😂🤣😂🤣
@arjunsuryawanshi86
@arjunsuryawanshi86 Год назад
Starting music માજ મઝા આવી ગઈ
@Sevabhav
@Sevabhav 9 месяцев назад
Nikhil bhai ne misal nai banvu ae chhurchuriyu banse😂
@vivekbhatt1642
@vivekbhatt1642 Год назад
Wah wah vinod bhai majja aavi gai ho
@gulamkhatri5797
@gulamkhatri5797 Месяц назад
Bhadu nakki karvama bhinjay jav,,, em pan tame bhinjavano cho 😅😅😅
@parmarmanoj6927
@parmarmanoj6927 Год назад
જોરદાર છે
@amirajpatel6281
@amirajpatel6281 Год назад
Bakara... O To ! Tamara... Hath Ma... Aavi J Jaay Che. 😍😍😍
@ranaajay2599
@ranaajay2599 Год назад
Super vinod bhai and jongo
@hiteshtimbaliya9685
@hiteshtimbaliya9685 Год назад
હા મોજ હા
@bhavinmala9362
@bhavinmala9362 11 месяцев назад
Va Nikhil bhai va moj karavididhi
@ajitsumaniya7392
@ajitsumaniya7392 Год назад
ek prank karo bhai dipdo pakdva javanu che jangal ma plz 👍👍👍👍👍👍👍
@kunaljoshi999
@kunaljoshi999 Год назад
😂😂😂😂aa pani ma ye. Mari nakhe😂😂😂❤❤❤❤
@Mr_ramesh_Rabari_1m
@Mr_ramesh_Rabari_1m Год назад
ભાઈ કોકની હવા નીકળી જાસે ભાઈ 😂😂😅😅❤❤
@Degree-ck3ge
@Degree-ck3ge Год назад
Dhandhe lagadi didho bicharane swas chadi gyo.god bless him. Saruche Vinod ji ma guts che badhu sambhadi levani nahitar kokna gharnu manas tadi Jai bhai avkhate to mane pan dar lagyu k Kai Thai no Jay but tame loko e handle Kari lidhu😊
@user-hk3tg9nu5r
@user-hk3tg9nu5r 2 месяца назад
Vinod bhai. Tame karekhr Dr. Cho😂😂
@akthakor743
@akthakor743 Год назад
હવે તો કોમેન્ટ કરીને થાકી ગયા હવે તો ધાંગધરા બાજુ આવો
@nitinpithva4696
@nitinpithva4696 Год назад
નિખિલ ભાઈ એ તેતસ્કોપ ફેંકી દીધું ત્યારે બહુ મજા આવી
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Год назад
ચા પાણી પીવડાવી દે છે ☕નિખિલભાઇ. 😅🚗
@vipatel-oy5cn
@vipatel-oy5cn Год назад
પાણી માંય મારી નાખે આતો😂😂
@vishalkavaiya3674
@vishalkavaiya3674 Год назад
એ કાઈ પડીકા ની કોથરી છે કે ખોલી ને પેક કરી નાખ્સો. વિનુ ભાઈ એય સારા પંચ મારે બાકી🤣🤣🤣👌
@gondaliyamohitbapuofficial5078
Vah bhai Moj Moj aavi gqi
@teachlearn8560
@teachlearn8560 Год назад
કાળા જાદુ વાળો પાર્ટ 2 બનાવો મજા પડી ગઈ
@dhanjipatel2955
@dhanjipatel2955 Год назад
મુંબઈ થી ધનજી ભાઈ તમારા ગાડી વારા વેડીઓ બધા tv માં જોઈએ બહુ જ મઝા આવે વાહ અક્સર લખેલા આવે એ જરા ઓવર રિએક્ટ લાગે માટે જરા કાંઈક ફેરફાર કરો બાકી મઝા આવે આમજ બનાવતા રહો ..ખુબ ખુબ આભાર તમારા 2 નો
@rahulsolanki9833
@rahulsolanki9833 3 месяца назад
સોમનથ બાજુ એવો...ભાઈ
@jayshreegada9820
@jayshreegada9820 Год назад
Hard attack comedy 😅😅😅
@jayrajsinhsisodiya796
@jayrajsinhsisodiya796 Год назад
maja avi gay vinodbhai aje
@priyeshsonigra
@priyeshsonigra Год назад
Helo sir Maru nema priyesh sonigra tamra video khub j sasre che Ane bahgvn ne pery ke haji aagd avo bov Sara voy che video hu badha jov chu video hve sir tame ek rixa no prank kro thnkyu
@makvanabharat8807
@makvanabharat8807 11 месяцев назад
Beautiful comedy rj bhai
@amirajpatel6281
@amirajpatel6281 Год назад
Waah Waah !... Gadar 2... Ho Bhai ! ❤️🌳🌹👌
@namanbhatt7303
@namanbhatt7303 Год назад
Hathi valu mamu banavo bilkha java vala Bhai jeva nu👍👍 😅🤣
@farmermarkets
@farmermarkets Год назад
પાછળ ડોક્ટરનું નિશાન પણ છે. ખરા ડોક્ટર હો ભાઇ
@karasangami9379
@karasangami9379 Год назад
મજા આવે 😂😂😂😂😂😂
@christianvelent1254
@christianvelent1254 Год назад
Riyaly maja aaigai
@navnitpatel1222
@navnitpatel1222 Год назад
Congratulations Vinod Bhai and Arjun Bhai 👍👍👍👍👍
@prashantjoshi7422
@prashantjoshi7422 Год назад
Wah bhai bhai ❤❤❤❤
@b89103d
@b89103d Год назад
Very nice usa
@MamuFameRJvinod
@MamuFameRJvinod Год назад
Thank you
@DeepakJod-iq9fq
@DeepakJod-iq9fq 5 месяцев назад
વિનોદ ભાઈ હમણાં હોળી નો તહેવાર આવેછે તો કલર ઉડવાનું કયક કરો ભાઈ😅😅😅
@vikramnarigara3025
@vikramnarigara3025 Год назад
એલા વિનીયા ભાવનગર બાજુ આવને આ બાજુ પણ નંગ મળી જાશે 😂😂😂😂😂
@greatmedam1167
@greatmedam1167 Год назад
Respect apo
@markmaradiya3037
@markmaradiya3037 7 месяцев назад
Great
@user-hd1xs8vw5v
@user-hd1xs8vw5v Год назад
ખરેખર મજા આવી ગઈ ભાઈ😅
@hitupadhiyar5374
@hitupadhiyar5374 Год назад
તને મજા aai baki નિખિલ ના તો 😅 ધબકારા વધી ગયા 😅
@BK_Chauhan100
@BK_Chauhan100 Год назад
વાહ 👌👌👌😂😂
@TheNext_Level_Man
@TheNext_Level_Man Год назад
યાર વિનોદ ભાઈ પ્લીઝ ભૂત પ્રેત તાંત્રિક ના મામુ બનાવો ને પ્લીઝ
@DeepakJod-iq9fq
@DeepakJod-iq9fq 5 месяцев назад
બહુ હસુ આયવું હો બાકી 😂🤣😂🤣😂😅😅😅😅😅😅😅😅😅
@niteshthakor8177
@niteshthakor8177 Год назад
બધાય સુધરી ગયા પણ આ જોગલો ના સુધરયો 😂😂😂😂વાક વિનિયા નો હોય અને માર ખાય જોગો
@BhavshrParshnt
@BhavshrParshnt Год назад
❤❤❤બવુજ મસ્ત વિડિયો બનાવોછો તમે
@gtvcarservice8607
@gtvcarservice8607 Год назад
પેશાબ વાળું પાણી નો પાર્ટ =2 બનાવો 😆😆
@sanjeevdave1712
@sanjeevdave1712 Год назад
Oh my god.....tooooofani video......Enjoyed like anything 😅😅😅
@vivekdabhithakorofficial9870
Full moj dhadbadati
@SunilParmar-gd8hp
@SunilParmar-gd8hp Год назад
Excellent subject vinod bhai.... 👍👍👍
@Rana97250
@Rana97250 Год назад
Zordar zordar Vinod Bhai 😅😅
@rafiqshaikh-le2cl
@rafiqshaikh-le2cl 10 дней назад
ek nasbandi no prank vdo karo
@bharatgalthiya6086
@bharatgalthiya6086 Год назад
We keep waiting for your video 🎉 Watching you from long time, it is absolute fun watching you😊😊
@rameshmakwana1540
@rameshmakwana1540 Год назад
યુદ્ધ જેવો માહોલ થઈ ગયો હો બાકી
@user-ii8eg7om1d
@user-ii8eg7om1d Год назад
Ha moj ❤️
@arvindparmar1296
@arvindparmar1296 Год назад
જલ્દી મોકલો વિડીયો વિનોદ ભાઈ
@amulsonani727
@amulsonani727 Год назад
આ વરાછા રોડે ફ્રેન્ક કરે તો મજા આવે
@miteshmehta4779
@miteshmehta4779 Год назад
Superb and amazing prank 😂
@ajeetofficeal111
@ajeetofficeal111 Год назад
Moj kardi
@ajamelpadariya7589
@ajamelpadariya7589 10 месяцев назад
સુપર ભાઈ
@123jatin
@123jatin 10 месяцев назад
નિખીલ ભાઈ ની તો લાલ પીળી થઈ જાય 😂😂
@dharadhara3695
@dharadhara3695 Год назад
😂😂😂Bichara bhai bv bhola che
@user-fp8mm4vi5y
@user-fp8mm4vi5y 3 месяца назад
જાગાં ભાઈ સડી ઓછી કરો કોઈક વાર સાચુ વાગિજસે❤❤
@manjulabhanushali809
@manjulabhanushali809 Год назад
Vah vinodbhai
Далее
Я ЖЕ БЕРЕМЕННА#cat
00:13
Просмотров 543 тыс.