આપની વાણીની રસધાર ખૂબ રોમાન્ચક રહી. આમ તો દર અઠવાડીયે આ લ્હાવો મલી જ જાય છે . આપનો લાગણી સભર સ્વભાવ આપની કલમમા નીતરતો જોવા મલે છે. લખાણની શૈલીના છાટા તો નહી પણ વરસાદ જ વર્તાય ત્યા મૌન રહેવુ વધુ સારુ,,, બસ,,🙏
ડોક્ટર સાહેબ તમારી જીવનશૈલીની તમે ખૂબ સુંદર અને નિખાલસ રજુઆત કરી,તેમ જ માતૃભાષા ગુજરાતી માટે જે માન આપ્યું છે, ઘણા ધન્યવાદ, ભગવાન તમારા અધુરાં કામો અને ઈચ્છાઓ પૂરી કરે એવી શુભેચ્છા.❤🙏🙏🌹🌹
Wha Sir ! Adbhut ! Tamaru vaktvya sambdi aanand thayo.ane hu pan tamara jeva vichardhara dharavu chhu.tamara jetlu Kari shakva toh ,atyare samarth (Saxam) nathi, pan try jarur karish. Atyare hu pan SAMARPAN COLLEGE, Sec-28, G'nagar. chhu, tyare malvanu jarur thashe. Lakhvano Mane pan shokh chhe, pan haji sharu Kari shakyo nathi, pan khubaj tuk samay ma sharu Karu..... F- Ashok Chaudhari.
તમારી આ વીડિયો હુ વરે ઘડી જોઉં છું. હું તમને પેહલા થી જ વાચતી આવી છું પણ હવે આ you tube પર સાંભળવા માટે એટલી ટેવાઈ ગઈ છુ કે નાં સાંભળું તો મને ઊંઘ j નથી આવતી. મારા બાળકો Motta છે બહારગામ રહે છે એલોકો સાથે પણ શરે કરતી રહું છું. Thanks a lot sir.🙏
ખુબ ખુબ અભિનંદન સાહેબ મે તમારા ફેસ બુક પર ડોકટરની ડાયરી ના ઘણા દિલ સ્પર્શી લેખો વાંચેલ છે જે આજે તમારા સ્વ મુખેથી સાંભળી ભાવુક બની ગયો છું અને સત્ય જાણી આંખમાં આંસુ આવી ગયાં છે. સાચી વાત કહી છે .
*@Sharadbhai,I can't believe,your mischievous childhood,as I have seen,a very Calm Natured person,in M P Shah . Medical College.I enjoyed your impressive speech.
I m big fan of u sir...hatts of to u..tamari varta Jan kalyan magazine ma niymit vanchi ti..Jan kalyan aave atle pela j tamari varta vanchvani pachi biju..thanks a lot..lotts of blessings and gratitude to u and your family 👪
Wow,Saradbhai, you are ebsulutly very nice Doctor, Writer,Filosofer, good humanbing,gentalman👍👌🌺👍👌🥰🌺 God bless you all, very nice 👍 I Respect you Thank you,Sir 👌👍🌹💖❤️🌹👍👌🌹Fr. vv shah
Sirj iexcellent,, prernadayi aapno video chhe, Atyare night 3/15 vagya chhe, temchata aapno video jo e rahyo chhu, bahuj jamini hakikat aap sir a bayab kari chhe, aapne koti pranam, jay mahadev
શર તમારી આત્મ કથા સાંભળી દીલ ભરાઈ આવિયું😢 તમારા જીવનમાં પરિવર્તન લાવી દીધા. પર એક વાત થોડી ખટકી પણ ખરી કે આપે એક જગ્યા યે ઉલેખ કર્યું કે મારા માતા પિતા મારા સાથે રહે 6. ત્યાં તમને હું મારા માતા પિતા સાથે રાહુ છું. એવું લખ્યું હોત તો વધારે મન ને ગમત. બાકી ડો. ની ડાયરી ખુબજ ગમી. 🙏🙏🙏 મિચ્છામી દુક્કડમ
Thanku so much for your lovely sharing that video's with loves each other company. Dr Sharad sir you are well come here today to speaking some things about yourself Life and others wise talkings. Sir iam proud of you and salute to you sir.keep pu the amazing works from others wise sir. 👌🏾👌🏾👌🏾 Excellent your thinking sir 👍🙏🏿 doings well done from your life style. Very good nature with loves and big heart touching that video's sir. Lovely persanality sir. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 Like it heartly your answer about ourselves life sir. Excellent advice given everyone else sir. 👌🏾👌🏾👌🏾👌🏾 Like it heartly sir
Thanks for d inspirational speech I m happy to see u many yrs ago u wrote about my son n his friends studying in Jamnagar hospital I have still that cutting of news paper
Mari jode pan avi ghatna bani hati. 1 divas 1 blind man ne mein lift api hati..ena bijaj divase hu 1 vikat paristhima bharayo toh mane 1 apang manase scooter par lift api destination par pohchadyo hato...bhagwane e manas ne jane mara mate obho rakhyo hato...