મારા 4 ગ્રાઉન્ડ ના અનુભવ થી મને લાગે છે કે ગ્રાઉન્ડ માં તાકાત નું કામ નથી દિમાગ નું કામ છે દિમાગ કઈ દે થકી ગયો છું તો તમે થકી ગયા પણ થાક લાગે ત્યારે બીજા વિચાર કરવા માં આવે તો તમે આરામ થી 12 ની જગ્યા એ 20 રાઉન્ડ મારી દો
Sir plz help mare 24 December na ground che Gandhinagar n eva news che k e ground long che n mare atyare timing 11 aave che to su kar? Hu third rount n 4 ma vadhu time lage che su kru to timing aave