ઉર્વી રાઠવા નો હું પણ હેન છું એવા આપના બરકત ભાઈ તુલાભાઈ ખત્રી કે તમે આ બધા કલાકાર હોય કે કોમેડી હોય રાઠવા સમાજના તેઓનું ઇન્ટરવ્યૂ લઈ ખૂબ જ આગળ વધે એવી ભાવના જય હિન્દ જય ભારત
આપ ઉર્વિબેન રાઠવા દર વર્ષની જેમ આ વખતે જાન્યુઆરી 13,14,15- 2023 આદિવાસી એકતા પરિષદ આયોજીત આંતર રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક મહાસમ્મેલન કવાંટ નજીક હમીરપુરા ખાતે થવા જઇ રહ્યું છે જેમાં દેશભરમાંથી અને અન્ય દેશોમાંથી આદિવાસીઓ ભાગ લેનાર હોય જેને અનુરૂપ આપ પણ આપની ગીતકલાના માધ્યમથી સમાજના યુવાધનને પ્રેરણારૂપ બનશો તેવી આશા સહ જોહાર!
हमारा क्षेत्र का लोक लाडिला गायक उर्वी राठवा का एंत्रियू लेने के लिए विदु राठवा की तरफ छे खूब खूब दन्य वाद और बी हमारा आदिवासी क्षेत्र में फेमस सिंगर है इनका का बी इंट्रियू लो 🙏🙏 जय बाबा देव 🙏🙏 जय आदिवासी जय जोहार