બેન.... બહુજ મીઠ્ઠું બોલે છે તું.... વરસાદ નું વર્ણન પણ બહુજ સરસ કરે છે તું... વિડીઓ ગ્રાફી પણ સરસ .... નાના બાળકો વરસાદ મા ન્હાય છે, જોઇને બાળપણ યાદ આવી જાય છે.... બસ એક ફરિયાદ છે કે તું બોલવા માં થોડીક સ્પીડ ગટાડે તો તારી મીઠી વાણી અને વરસાદ જાણે સોના મા સુગંધ...... એક ભાઇ
Sitaram bhai Tamari vat sav sachi Maro voice j fast Che aa ghana loko ni fariyad che hu try kru chu dhime bolvanu pan bhulai jai che Thank you so much bhai