ખૂબ જ સરસ વાત ગુજરાતી ચેનલ ને જે માં આપડી પેલા ની યાદો વાતો સંસ્કૃતિ પેલા નું કેવું જીવન હતું અત્યારે આ બધું ક્યાંક વિસરતું જાય છે. જે આ ચેનલ ના માધ્યમ દ્રારા સરસ કામ છે
જય માતાજી બા ભગવાન તમને સદા ખૂબ જ ખુશ રાખે બા જીવન તો તમે જીવો છો ગામઙા નું જીવન સ્વર્ગ અને શહેર નું જીવન નર્ક પણ આજ નાં માણસે શહેર તરફ દોટ મૂકી છે કોઈ ને ગામમાં રહેવું ગમતું જ નથી
ખરેખર સાચી વાત છે ચુલા ની રસોઈ મીઠી લાગે છે અને એમાં એવું હોય છે કે અગ્નિ મા દેવતા નો વાસ હોય છે તૈ ગેસ મા ના હોય સરસ વિડિઓ બનાવ્યો ધન્યવાદ🙏 બા ને ખુબ જ અભિનંદન
Ati sudnar ba ni vato bilkul sachi vato. Ba ni Pele thi last sudhi 100 varas sudhi ni vato nu vagolvu...khub sundar program na aa madhyam dvara aavi juni vato sabhlva mle aaj ni Navi pedhi ne..thank u kripalsih bapu. ..
Maji ni vat sachi chhe Ganda ma rehvani maja kaik aur chhe kudarati jivan chhe hava chokhi hoy chhe pradushan bilkul nahi mehant ochhi hoy badhana khorak ghati gaya
Aaj che apni bhartiya jiwanshaili prakruti ni god Maj rehvu game bangla City aa badhu thada samayaj saru lage pachi a chodi farithi khetar pahad nadi ni bacche rahevuj game sada totla khichdi ne saal Maj maja aave a par chupana 🙏