Тёмный
No video :(

ટૂંક સમય મા પાકિસ્તાન માથી આવેલ રબારી પાકિસ્તાન થી હિંદુસ્તાન ની જીવન યાત્રા કેવી છે 

BIJALBHAI GUJRATI VLOGS
Подписаться 49 тыс.
Просмотров 30 тыс.
50% 1

ટૂંક સમય મા પાકિસ્તાન માથી આવેલ રબારી પાકિસ્તાન થી હિંદુસ્તાન ની જીવન યાત્રા કેવી છે
#ઇતિહાશ
#ગામડું
#રબારી
#કચ્છદર્શન

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq Месяц назад
ખરેખર પાકિસ્તાન માં થી આવતા આપણા હિન્દૂ ભાઈ ને સપોર્ટ તો કરવોજ જ જોઈએ. કેમ કે ત્યાં હિન્દૂ ભાઈ ઓ બહુજ દુઃખી છે બીજલભાઈ. જય માતાજી 🙏🙏🙏
@chauhannaran1425
@chauhannaran1425 Месяц назад
દૂધરેજ જગ્યા તથા સમાજ થકી આભા ઈ ને પુરી મદદ કરવી જોઈએ
@navyugnavyug1800
@navyugnavyug1800 Месяц назад
બીજલ ભાઈ મારૂ નામ દિનેશ આહિર છે પાકિસ્તાનમાંથી આવતા કોઈપણ જ્ઞાતિના હિન્દુ ભાઈ હોય એ લોકોને આપણે બધી વ્યવસ્થા કરી આપવી જોઈએ બીજલ ભાઈ પાકિસ્તાનમાં રહેતા આપણા હિન્દુ ભાઈની પરિસ્થિતિ જોઈને ત્યારે આપણી આંખમાં આસુ આવી જાય
@bijalbhai5067
@bijalbhai5067 Месяц назад
ભાઈ ચારા ની ભાવના હજી હિન્દુસ્તાન ભુલ્યું નથી
@RAJA_SIKOTAR_604
@RAJA_SIKOTAR_604 Месяц назад
❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤
@DilipOdedara-mk9qe
@DilipOdedara-mk9qe Месяц назад
બીજલ ભાઈ તમે પોરબંદર બાજુ ના રબારી સમાજ પાસે મદદ માંગો ભૂવા આતા શ્રી ઓ તમને જરૂર મદદ કર છે.
@forestlover1000
@forestlover1000 21 день назад
Nice video.. મદદ મળી શકશે આનાથી
@yograjsinhjadeja2569
@yograjsinhjadeja2569 Месяц назад
માલધારી સમાજ ભેગો થાય ત્યારે આ બાબત ને ધ્યાન મા સમાજ સામે રાખવી જોઇએ
@valorabari1689
@valorabari1689 26 дней назад
ભાઈ આપડી જગીયા યે જય ને બાપુ પાહે વાત મૂકો જય વડવાળા 🦚🚩🙏
@ggreligiousandhistoricalvl5531
@ggreligiousandhistoricalvl5531 Месяц назад
જાગો રબારી સમાજ જાગો.......આં ભાઈને મદદ કરો.
@hh171hj
@hh171hj Месяц назад
આપણા રબારી સમાજ માં આ વાત લાવો ઘણા સપોર્ટ કરશે
@KdGadiya
@KdGadiya Месяц назад
વાવ તાલુકાના ઠાકરસી રબારી પાસે મોકલો કારણ કે ઈ કાંગ્રેસ ને જીતાડીને લાવ્યા છે એટલે ઈ લોકો ને ખબર પડે કે પાકિસ્તાનમાં હીન્દુ ધર્મ ને કેટલી તકલીફ પડે છે બનાસકાંઠા જિલ્લામાં આ વાત ની ખબર પડે કે અઈ તો કાંગ્રેસ ને વોટ આપ્યા છે ઈ મોટી ભૂલ કરી છે હીન્દુ એક થઈ જાય
@KdGadiya
@KdGadiya Месяц назад
સિંહણ ને વાત કરજો કે સિંહણ પાકિસ્તાન માં મોકલો ત્યાં બનાસકાંઠા ના ઠાકોર સમાજ ને ખબર નથી કે પાકિસ્તાનમાં પારકરા ઠાકોર સમાજ ની કેવી દસા છે
@rajeshahir5874
@rajeshahir5874 Месяц назад
જય મુરલીધર જય વડવાળા દેવ
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 Месяц назад
સરસ બીજલભાઈ
@VV-ep7du
@VV-ep7du 19 дней назад
સફળ માણસો નું સન્માન દરેક સમાજ સ્ટેજ પર કરે છે પણ જરૂર વાળા માણસો ની મદદ કરવી જરૂરી છે
@NemaRam-dk2pj
@NemaRam-dk2pj Месяц назад
गुजरात राजस्थान राज्य ओपणी समाज की जबाव दारीहै भोपाजी और रतनजी जरूर मदद करशे गुजरात समाज मदद करें जी बीजलभाईआपको मां बाप ने लाख लाख वंदन करता हूं आप हीमत रखना
@bijalbhai5067
@bijalbhai5067 Месяц назад
આપકા ખુબ ખુબ આભાર ભાઈ 👌🙏🤝
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 Месяц назад
જય વડવાળા❤
@A.R.R918
@A.R.R918 Месяц назад
આ ભાઈ ને સાથ સહકાર અને મદદ કર વી જોય એ
@rajabhairabari8005
@rajabhairabari8005 17 дней назад
બીજલ ભાઈ આપણે નાત નું ભલું કરવા માટે આપણા દરેક ધર્મ ગુરુઓ ને જેવાકે ગોગા બાપા ના ભુવા માતાજી નાં ભુવા પઠા દાદા નાં ભુવા આગળ પડતાં સમાજ સેવક દરેક આપણા નેતા બોલાવી ને મિટિંગ બોલાવી એને વાત કરવી જોઈએ તો તેનો નિર્ણય જરૂર આવી શકે છે જય વડવાળા જય બિજલ ભાઈ
@bijalbhai5067
@bijalbhai5067 17 дней назад
નાતે તરવું અને નાતે મરવું
@rajabhairabari8005
@rajabhairabari8005 17 дней назад
@@bijalbhai5067 આપણા સમાજ ના લોકો છે તો તેના માટે મહેનત અને મુલાકાત કરવી જોઈએ જય વડવાળા
@NemaRam-dk2pj
@NemaRam-dk2pj Месяц назад
लाख लाख वंदन करता हूं बीजलभाई आपको विहोयतर समाज मदद करजो बेन बेटी ओपणी है
@bijalbhai5067
@bijalbhai5067 Месяц назад
જય હો 🤝
@gujarativlogarhd2470
@gujarativlogarhd2470 Месяц назад
બહુ દુઃખ ની વાત છે ❤
@user-eq6nx2xw6r
@user-eq6nx2xw6r 29 дней назад
Aa loko jya hoy tya thi Amdavad aavi jao samaj tamari sathe chhe
@bijalbhai5067
@bijalbhai5067 29 дней назад
કાનજી ભાઈ વિસ્તાર થી વાત કરો તો ખબર પડે
@LaljiBapu
@LaljiBapu Месяц назад
સરકારે જલદી સહાય કરવી જોવી
@jorabhai
@jorabhai Месяц назад
Good topic bijal ભાઈ❤
@gulabsinhrathod9258
@gulabsinhrathod9258 9 дней назад
બીજલભાઈ એક વખત રાધનપુર આવો હું તમને વિડીયો બનાવવા માં મદદ કરીશ
@bijalbhai5067
@bijalbhai5067 9 дней назад
આપનો કોન્ટેક કેમ કરવો
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Месяц назад
જય વડવાળા દેવ ❤ જય દ્વારકાધીશ ❤
@RabariKana-xs2nk
@RabariKana-xs2nk Месяц назад
Sachi vat che
@SureshbhaiVala-q4q
@SureshbhaiVala-q4q Месяц назад
Jai.mataji
@vibhabhaitramta4971
@vibhabhaitramta4971 Месяц назад
આપણી હિન્દુ ધર્મ ના મંદિર ના સંતો ને આ વાત કરવી જોઈએ અને સંતો કે ભુવાઆતા ઓ સમાજ ને વાત કરશે તો સમાજ વિશ્વાસ કરે અને તમારા કામ થઈ શકે છે
@JogaBhai-ns8uj
@JogaBhai-ns8uj Месяц назад
હા બીજલ ભાઇ ભાઇ ની મદદ કરવી જોઈએ હું દિલ થી વિનતી કરું છું ભાઇ સબ સમાજ ને ભાઇ ની મદદ કરવી જોઈએ
@sanjaydesai7373
@sanjaydesai7373 14 дней назад
Bhai aamne rubru malvu hoy to location su che amni aatyre hal ni
@bijalbhai5067
@bijalbhai5067 13 дней назад
મોરબી મા રહેછે તમે નબર લખજો હું વાત કરાવીશ
@ShamLal-l8k
@ShamLal-l8k Месяц назад
Jai mataji
@savubhaighanghal2767
@savubhaighanghal2767 Месяц назад
ભાઈ.વેવાઈ.સગુ.થાવુ.હોયતો.વાત.કરજો.
@gulabsinhrathod9258
@gulabsinhrathod9258 9 дней назад
મારું મોસાળ વેરસરા સે
@nileshpadhiyar4332
@nileshpadhiyar4332 Месяц назад
Ahe bangaladeshiyo delhi ma varso thi rhe che tamne su sarkar kadhavane kai daro na tension na lo
@nareshkothari5446
@nareshkothari5446 21 день назад
Rabari bhai કોંગ્રેસ ne mat aapsho to aa va pakistani rabari bhai ne nagrikta મળે teno rahul and company viroth kare chhe BJP to aa kaida lavana chhe
@ShamLal-l8k
@ShamLal-l8k Месяц назад
@SanjaybhaiRavat-og2pg
@SanjaybhaiRavat-og2pg Месяц назад
કોકદાતાર મલીજાસે ભાઈ
@sjadfzskx
@sjadfzskx Месяц назад
CAA namno kaydo aavi gayo che, je videsi hindupidit ne nagrikta male che
@nmb3446
@nmb3446 Месяц назад
Vastivadharo game tem kari ne. CAA ni khas jarur chhe.
@GehmoRabari
@GehmoRabari Месяц назад
❤❤❤❤
@karaanpatel6986
@karaanpatel6986 Месяц назад
Vinod chavda ne bhlaman kravo jarur thi tmaru kam thai jase
@bijalbhai5067
@bijalbhai5067 Месяц назад
તેમનો પરિચય આપજો 🙏
@ArjanBharvad-li3te
@ArjanBharvad-li3te 24 дня назад
@@bijalbhai5067વિનોદ ચાવડા કચ્છ જિલ્લા ના સાંસદ સભય છે
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai Месяц назад
🙏🙏
@nitinjadav1057
@nitinjadav1057 Месяц назад
Rajkot rebda jav bapu jode
@narancharan1715
@narancharan1715 Месяц назад
ભાઈ પાકિસ્તાન થી આવેલ ભાઈ ના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપજો ભાઈ
@bijalbhai5067
@bijalbhai5067 Месяц назад
તામર શબ્દો મા નબર લખજો
@zinalfilms6111
@zinalfilms6111 Месяц назад
આ ભાઈ કાયદેસર રીતે આવેલા છે કે કેમ ?
@bijalbhai5067
@bijalbhai5067 Месяц назад
જી હા કાયદેસર આવેલ છે
@NavinbhaiJoshi-sy6tp
@NavinbhaiJoshi-sy6tp Месяц назад
માદદ કરો
@hematchavda2701
@hematchavda2701 23 дня назад
કાયદેસર આવેલા છે તમારી જેમ વંડી ઠેકીને નથી આવતા.
Далее
sir ijaz Ahmad burawala
32:50
Просмотров 2,9 тыс.