Тёмный

તારી માથે છે પાપ નુ પોટલુ રે || ધૂન નીચે લખી આપેલ છે || સાધુ ચંદ્રિકાબેન સરપદડિયા 

dharmshyog dhun mandal
Подписаться 45 тыс.
Просмотров 7 тыс.
50% 1

તારી માથે જે પાપ નુ પોટલું રે
તુ તો સત્સંગથી પાર ઉતાર તારી માથે છે પાપ નું પોટલો રે
ઘડી બે ઘડી સત્સંગમાં બેસીએ રે
તારી ઘડીઓ અમુલખ થઈ જાય તારી માથે છે પાપ નુ પોટલું રે
તુ થોડું થોડું પુણ્યદાન કરજે રે
તુ ધર્મના માર્ગે હાલ તારી માથે છે પાપણ નુ પોટલું રે
તુ તો બેની ભાણેજ ને બોલાવજે રે
તુ તો પાપો માથેથી ઉતાર તારી માથે જે પાપ નુ પોટલું રે
તારા મનનો તે મેલ કાઢી નાખજે રે
તારા મા-બાપની સેવા કર તારી માથે છે પાપડ નું પોટલું રે
તારા હૃદયને ચોખ્ખું રાખજે રે
તુ ખોટા માર્ગ નો હાલ તારી માથે છે પાપનો પોટલું રે
આતો તો કળિયુગ ના વાયરા વાય છે રે
તમે ભક્તિ કરી ઉતરો ભવ પાર તારી માથે છે પાપ નુ પોટલું રે
#કીર્તન
#ચંદ્રિકાબેન
#ધૂન
#ભજન
#ધર્મસહયોગધૂનમંડળ
#bhajan_kirtan
#chandriakben

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@parmarjanvi1944
@parmarjanvi1944 2 дня назад
Khub saras
@PoonamParmar-r8g
@PoonamParmar-r8g 2 дня назад
જય માતાજી ચંદ્રિકાબેન આપના બધા ભજન ખુબ સરસ છે. આપ ખુબ મન થી ભજન ગાવ છો. ભજન મા ખુબ ભાવ હોય છે. બાજુ માં બંને બેનો ખુબ સરસ સાથ આપે છે. કરતાલ ખુબ સરસ વગાડો છો. આપ ખુવ ભજન ગાવ ભગવાન આપને સ્વસ્થ રાખે. એવી ❤ પ્રાથના..❤❤❤
@parmarjanvi1944
@parmarjanvi1944 2 дня назад
Khb sarad bhan gayu
Далее
⚡ #RodrygoGoes ✖️ #Mbappé ⚽ #UCL
00:11
Просмотров 468 тыс.