#dhamuvlog #couplevlog #comedy_video #gujaraticouple #palak તીખી પાણીપુરી બળીગઈ પણ મજા આવી ગઈ TIKHI PANIPURI BALIGAI PAN MAJA AVI GAI DHAMUVLOG PALAK GUJARATI
ભાઈ તમારી understanding ખૂબ ગમી ...તમને જોવું ને તો મારા મોટા ભાઈ ભાભી ખૂબ યાદ આવે તમે બંને ખૂબ ખૂબ ખૂબ જ સરસ અને મીઠા છો ....જે ખૂબ આનંદ આપે છે....ભગવાન તમને ખૂબ ખૂબ ખુશીઓ થઈ ભરપૂર રાખે...એવા આશિર્વાદ ... તમારો શબ્દ તમે જે બોલો છો ને હે ભગવાન ...જે ખૂબ ગમે જે સાભળવો...તમારો અવાજ તો ભગવાન ના આશિર્વાદ છે..ભાઈ..એટલો સોફ્ટ અને સ્વીટ છે......
પલક દીદી નો બવ જ મોટો ફેન છુ 💖💝 તમારા વિડિયો બવ એટલે બવ જ તે મસ્ત હોય છે એક પણ વિડિયો મિસ નથી કરતો 😚😚. ચોટીલા આવો એટલે ભૂલા વગર અમારી દુકાને આવજો ❤️❤️ ચોટીલા હોનેસ્ટ હોટલે ની બાજુમાં...🙏