Diy ciment ni vastu sukata tuti jay che? Me try kari che ? To shu karvanu? Cloth na pot banavya hata . Pan cloth sukaya pachi ,bhinu thay tyare dhilu padi jay che?Ane tuti pan jay che?ans ple
સિમેન્ટ સુકાયા પછી વધુ મજબૂત બને છે.આ ટેબલ નો હું ઘણા વીડિયો માં પણ ઉપયોગ કરું છું. બસ સાચી રીત થી બનાવશો અને એને સુકાવા નો ટાઈમ આપશો તો કયારેય નહીં તૂટે. ઘણી વખત આપણા થી વસ્તુ બનાવવમાં અમુક ભૂલ થતી હોય છે. મારી ચેનલ પર તમે આંખ બંધ કરી વિશ્વાસ કરી શકો છો. કેમકે હું અહીં બધાં રિયલ અને યુઝ ફૂલ વીડિયો જ શેર કરું છું.
સિમેન્ટ ની વસ્તુ બનાવતા જો તુટી જતી હોય તો વસ્તુ બનાવ્યા પછી તેમાં થોડું થોડું પાણી નાખી આખો દિવસ સુકાવા દેવું. કારણ કે સિમેન્ટ માં પાણી ઓછું પડે તો તેમાં તિરાડ પડશે અને તુટી જશે.એટલે ખૂબ પાણી રેડતાં જવું ને સુકાવા દેવું. આભાર
Koi bajuvala nu chhokru aavi ne besi jaay ane kamar k thapo bhangi jaay to aava video leva na deva padi jaay, Bajuvala court na chakkare chadavi de! Cement ane divel 😂😂😂😂😂 Nhi padta hoy to pehla pade 🤭🤭 God ane Hing na gangade ghanchi na thavay, nahi to badha j mistry bani gaya hot...😂😂😂😂😂😊😊😊😊😊😊😊😂😂😂😂😂 Cement, Plastic ane tema lapasnu divel😂😂😂😂😂😂😂😂😂😂😂 Kamar todvana dhandha... khurshi na sadi gayela paya cement nu vajan jili shakvsna chhe? Jara dimag ne kaame lagado, samanya budhdhi no j saval chhe, nana bachcha ne pn aatlu to khabar pade k khursina plastik na paya ketla halka ane Cement nu Vajan 4 ghanu tema pachhu divel😂😂😂😂😂 Pehla pote akhatro karvo, chokssi , khatari kari pachhi video mukva.... Bhale tame fuldani mate kahyu, pn atyarna bachcha advance chale...