Тёмный

દોડી દોડી ભાઈની હવા નીકળી ગઈ 🤣 

Mamu Banavyo - Gujarati Prank call
Подписаться 307 тыс.
Просмотров 485 тыс.
50% 1

#CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Приколы

Опубликовано:

 

23 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 760   
@ManojParmar-nb4wv
@ManojParmar-nb4wv 11 месяцев назад
ગાડી તો પોતાના બાપની સમજે છે😊😊 મંગો
@Harmoniumakshu
@Harmoniumakshu Год назад
આ ભાઈ યે કોઈ દી ગાડી ભાળી નથી લાગતી 😂😂😂😂...ગાડી માંથી ઉતરવા તૈયાર નથી 🤣🤣🤣
@ma_status1204
@ma_status1204 Год назад
બ્ધાઈ ઉતરવા માટે બજતા હોઈ અને આ બેસવા ગજબ વિડિયો બનાવિયો👌👌👌👌😂😂😂😂😂
@ManajiRatnaji-zy2ok
@ManajiRatnaji-zy2ok 2 месяца назад
બધા જામનગર અને રાજકોટ ના મળે છે એકાદ બનાસકાંઠા બાજુ મુલાકાત કરો
@bnpatel8852
@bnpatel8852 Месяц назад
એવો અમારા લપેટા માં ખબર પડે થરાદ બાજુ કેવા દયા વાળા હોય તમને ખબર પડે
@d.s.rajput6776
@d.s.rajput6776 Год назад
આવા ખતરનાક પેસેન્જર પેલી વાર જોયા દેખાવમાં તો બહુ સીધા લાગે પણ નીકળ્યા ખતરનાક 😅😅
@KhodaGhavtar-lo1bf
@KhodaGhavtar-lo1bf 11 месяцев назад
મને એક વાત સમજાતી નથી કે જામનગર ના જ કેમ શીકાર વધારે બને છે😂😂😂😅😅
@amarchudasama7456
@amarchudasama7456 4 месяца назад
Jamnagar na ocha rajkot na vadhare
@Dinesh-v7i
@Dinesh-v7i Месяц назад
અર્જુન સરસ કોમેડી કરે છે ❤❤❤❤❤
@hardiksinhgohil7479
@hardiksinhgohil7479 Год назад
આ પેસેન્જર ને જોઈને રસ્તામા કોઈને લિફ્ટ પણ આપવી નહીં.. એવુ લાગે છે.
@jiturana6630
@jiturana6630 Год назад
Right ketlo attitude se lukha ne
@rajeshgosai6304
@rajeshgosai6304 Год назад
આ વખતે આ પેસેન્જર તો નંગ નીકળ્યો
@nalingamipatel8208
@nalingamipatel8208 6 месяцев назад
Kadach trijo manas nu planing pahele thi chhe,
@aumvachhani1402
@aumvachhani1402 4 месяца назад
​@@nalingamipatel8208badhai video setting vadaj hoi pan toi majave 😂😅
@user-wj7pe8og8q
@user-wj7pe8og8q 2 месяца назад
Aava passenger ne pela marva jove
@user-he6jb3xq8h
@user-he6jb3xq8h 2 месяца назад
😂😢😮😅
@BaraiyaYogeshpaintar
@BaraiyaYogeshpaintar Год назад
આમાં તમારે ઉંધુ થ ઈ ગયું ?બધા ઍમ કે મને નીચે ઉતારો અને આ ભાઈ કે હું ઉતરે નય 😅
@mashribhaiodedara2624
@mashribhaiodedara2624 Год назад
જોગાભાઈ સસરા વિષે કંઈ બોલવા નતા દેતા વાહ સસરા જમાંઈ નો પ્રેમ ❤️😘
@makraniakram943
@makraniakram943 Год назад
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@dm_gujarati_7671
@dm_gujarati_7671 Год назад
Sapot Karo🙏 Bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hszala5621
@hszala5621 10 месяцев назад
આ ભાઈએ તો ચા-પાણી માં આખી ગાડી ખરીદી લીધી હોય એવુ કરે😂
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Год назад
😅😅 માથાભારે નિકળ્યો હો 🙆 વાંદરો 😅😅
@nvzpubgnewstategamingzone6193
20:35 બે જણે આ ભાઈની દોડા દોડાવીને હવા(પિદુડી) કાઢી નાખી..જોરદાર એક નંબર.😂😂👌👌
@bhavishalakhani8339
@bhavishalakhani8339 4 месяца назад
Badha jonga ne Dudhpak ma lekhe che, je hoy e "tu to bol ja ma", badha ne khabar nathi jongo dekhay che nano pan moto karigae che 😂
@wellgreathairsalonsciencec3233
અરે વિનોદ ભાઈ આ શિકાર માથા ભારે હો ગાડી પોતાની હોય એમ કરે ભાગે ઈ બીજા આ ભાઇ મેલે નઈ ગાડી ને😂😂😂😂😂😂😂
@maheshrathod3434
@maheshrathod3434 Год назад
એના ઉપર થી જ ખબર પડી જાય પેલા થી જ નકી કરેલ હતું એ મુજબ સ્ક્રિપ્ટ ચાલી
@ranchhodbhaitalaviya8212
@ranchhodbhaitalaviya8212 Год назад
​@@maheshrathod3434ઠ by v
@bhavishalakhani8339
@bhavishalakhani8339 4 месяца назад
Aa pela bhai eva che jene utare che to utarata nathi, baki badhay utarava mate page lage 😂
@DILIPSurela-jt8ps
@DILIPSurela-jt8ps 2 дня назад
સાચું વિનોદ ભાઈ આમજ હસાવતા રીયો
@user-bh7xs9xv6i
@user-bh7xs9xv6i 10 месяцев назад
ભટકાણો પણ 😂
@bhavishalakhani8339
@bhavishalakhani8339 4 месяца назад
Jonga no role ja e che "Naa karvani vatu karvi" 😂
@JayShreeRaam5656
@JayShreeRaam5656 Год назад
20:27 અહિયાં આખા prank નો જોરદાર સીન 😂😂😂
@hirenrathod6930
@hirenrathod6930 Год назад
Hji thodi var chalu rakvu tu bhai BV mja aavi supar supar
@anilgavit2311
@anilgavit2311 Год назад
અરે ભાઈ આ પેસેન્જર તો માથા ભારે નીકળ્યો😂😂😂
@abhijitanjaria6763
@abhijitanjaria6763 Год назад
Sache ..... agro passenger
@tineshvlogs6588
@tineshvlogs6588 Год назад
😄😄
@jagdishhardasbhai8055
@jagdishhardasbhai8055 Год назад
Tamara vidios joyne bov moj aavese. Maind fesha thay jay., 🤣😂😂😂😂🙏 rajkot..aajidem..
@rakshitbhatt3154
@rakshitbhatt3154 Год назад
भाग्य के दरवाजे पर सर पीटने से बेहतर है, कर्मो का तूफ़ान पैदा करे, दरवाजे अपने आप खुल जायेंगे !! 🥰👌❤💯🤍🙏👍
@miteshparmar7922
@miteshparmar7922 Год назад
Vah Arjun bhai black water😂😂
@amarchudasama7456
@amarchudasama7456 4 месяца назад
Vinod bhai tamara badha vedio khub j sara hoi che. Tame loko ne sachej munjvan ma nakhi do cho. To ek evo vedio banavso, ke jema tame koina dukh dard ni vaat sambhadi ne samjavi kai maja karavi didha.
@kotadiajitu981
@kotadiajitu981 Год назад
અરે વિનોદભાઈ જોરદાર fren મોજ મજા મસ્તી 😭😭😭😭👌👌👌👌😀😀😀😀😀🤫🤫🤫🤫🙋🙋🙋👍👍👍👌
@rakshitbhatt3154
@rakshitbhatt3154 Год назад
Vandra Na Baccha ne Vandru j kevya Yar hahahah 😅🤣👌😄😄🙏👍
@bharatrathod13735
@bharatrathod13735 Год назад
આ વખતે સરસ મજાનો વીડિયો
@renige1985
@renige1985 Год назад
Haju Bhai ne thodok vadhare gusso karava mate e car ni najik avya tyare 1-2 var car vadhare dodavani jarur hati..
@ramjibusa8687
@ramjibusa8687 Год назад
ભાઈ ને પુછવુતુ ઘરનુ મોટર સાયકલ તો છેને
@jybhartjybhart5124
@jybhartjybhart5124 11 месяцев назад
हा हा मस्त आ एक उदाहरण छे आवा आवा लोग भिड़ाई जाय
@merubharvad6542
@merubharvad6542 Год назад
જેમ બનાવ્યો હોય એમ વિડિયો મજા આવી બસ જોરદાર ભાઇ
@sarangchavda2394
@sarangchavda2394 Год назад
Jordar vinod Bhai Aava video bnavta raho...😊
@sarangchavda2394
@sarangchavda2394 Год назад
Jordar vinod Bhai Aava video bnavta raho...
@alpeshpatel9431
@alpeshpatel9431 Год назад
Bov must prenk cha bhai👍
@prvinabensurani7272
@prvinabensurani7272 10 месяцев назад
વાહ વાહવિનોદભાઈઆવા વિડીયોબહુ સરસકોમેડી👌👌😄😄
@vinubhairaninga
@vinubhairaninga Год назад
વાહ વિનોદભાઈ અજૃનભાઈ મજા આવી ગઈ
@karangoradiya9610
@karangoradiya9610 29 дней назад
ભાઈ તો માથેભારે નીકળ્યો 😂😂😂
@ParthPandya141
@ParthPandya141 5 месяцев назад
જોરદાર ધંધા છે. નવા સ્ટાર્ટ અપ નાં આઈડિયા આપે.
@rakshitbhatt3154
@rakshitbhatt3154 Год назад
Jongo Master:- Nam Na Bagado Ho... E Mara Sasra Thy che. Hahaha 🤣😅👌😄😄🙏👍
@SagadhraHitesh
@SagadhraHitesh Год назад
Jordaar ho maja Aavi gayi 😅😂
@Vaderaofficial
@Vaderaofficial Год назад
વિડિઓ ની વચ્ચે જાહેરાત મૂકો છો તો વીડિયો જોવાનું મૂડ બગડી જાય છે... શરૂઆત માં 5-10 જાહેરાત મૂકી દો
@pansaribhai2205
@pansaribhai2205 Год назад
વિનોદ ભાઈ આ ભાઈ ટેક્સી નું સાયલેસન જેવું લાગે છે 😂😂😂
@HiteshPatel-ro7mp
@HiteshPatel-ro7mp Год назад
મજા આવી ગઈ 🤣 🤣 😂 😂 😜 😜 👌 👌
@sheksharukh1075
@sheksharukh1075 Год назад
Vinod bhai last bhaga bhagi ma maja aayvi ho bov 😂😂😂😂😂😂Kaka Ola ne haf chadavi ditho tane bey logo ye to
@pareshbhabhniya7486
@pareshbhabhniya7486 Год назад
હજી થોડીક વાર પ્રેક હાલ્યું હોતતો જોગો માર ખાવાનો જ હતો વિનોદભાઈ 😂😂😂
@ramgadhavi1192
@ramgadhavi1192 10 месяцев назад
ભગો ભંગારિયો 😂😂 વાહ
@vorapiyush6965
@vorapiyush6965 Год назад
વિનોદભાઈ આજનો વિડીયો સુપર હતો ખૂબ મોજ કરાવી
@harivithlani9722
@harivithlani9722 Месяц назад
A. Bhai Bhai. Ola. Bhai no video mast Hato pani ni bottle Ane wefar vara no
@prashantvaghela5749
@prashantvaghela5749 Год назад
ચા પાણી ના પૈસા માટે ભાઈ ગાડીના માલિક કરતા પણ મોટા થઈ ગયા.
@narenrabari3843
@narenrabari3843 Год назад
વિનોદ ભાઈ ની જગ્યા યે હું હોય ને તો પેલા તો આને મારું ખરેખર મારું
@vijayrana8638
@vijayrana8638 Год назад
જોંગાભાઈ માથે ભાઈ એ ઘરનો ગુસ્સો કાઢ્યો 😂😂😂
@chetantrivedi4468
@chetantrivedi4468 Год назад
You are the best Vinodbhai 😂
@Degree-ck3ge
@Degree-ck3ge Год назад
Honest comment apu."a vlog ma Tamara bei karta Jabra ane superb natural acting without any dialogue himanshu bhai has done excellent 👍 atlu Sars presents of mind perfectly done by himanshuji."👏👏👏👏👏👏❤❤❤❤ U both r always perfect in your performance ❤️
@ShabirhusenMRafai
@ShabirhusenMRafai Год назад
ખરેખર ઘરે થી ખુબ ત્રાસેલા હતાં, વિનોદ ભાઈ ને ક્યે તારા થઈ ગયા તો તને નથી ખબર કે શું થઈ લગ્ન પછી 😅😂😂😂
@user-xm4di8qn7l
@user-xm4di8qn7l 10 месяцев назад
​@ShabirhusenMRafai ygyyyyyyyyyygy
@minaxiraval7200
@minaxiraval7200 Год назад
Vinod bhai car ni sit par je bese Aene hava Aavij jay che 😂lukhi Dada giri kari ho pan 😂😂👌👍
@aaimogaldjsoundmalipura187
@aaimogaldjsoundmalipura187 Год назад
તમારા વીડિયોની કેટલી રાહ જોઇએ છીએ notification આવે આવે એટલે તરત જોઇ લઈએ
@sorthiyabharat3637
@sorthiyabharat3637 Год назад
ભાઈ ને છુટાછેડા લેવા છે પણ કયા જાય 😂😂😂
@shaktigadhvi2796
@shaktigadhvi2796 Год назад
Ha moj vinod Bhai Ha jonga 😂😂😂😂😂😂😂😂
@arpanpatel2977
@arpanpatel2977 Год назад
Superb. Amazing
@pandyakrish7193
@pandyakrish7193 Год назад
Vinod bhai એક દમ બોગસ pasenger.
@hirenthakkar1277
@hirenthakkar1277 Год назад
Wah vinod bhai & Gajjar bhai 🎉
@bewafasongvideo6274
@bewafasongvideo6274 Год назад
Ahoo vinoda bhai full jordar bhai 1numbar ho
@rajuwood2361
@rajuwood2361 9 месяцев назад
Jordar bhai 😂😂😂
@dipaksolnki5884
@dipaksolnki5884 Год назад
Ha bhgariya ni moj 😂😂😂😂😂
@prbhabengoswami9684
@prbhabengoswami9684 Год назад
બહુ જ મજા આવી ગઈ અમે જામનગર રહીએ છીએ
@HeHari369
@HeHari369 Год назад
ભાંગારિયા વેવાય😂😂😂😂😂😂
@nadeemdasadiya6051
@nadeemdasadiya6051 Год назад
Vinod bhai maza aavi gai😂😂😂😂
@pravinmehta9991
@pravinmehta9991 Год назад
વિનોદ ભાઇ તમે હવે જામનગર અને જસદણ થી બહાર નીકળો ઇ બાજુ બહુ થઇ ગયુ. બાકી વિડિયો માં બહુ મજા પડી ગઇ કાય નો ઘટે.
@dhavalgohilvlogs
@dhavalgohilvlogs Год назад
Hummm
@Ajayrajput15600
@Ajayrajput15600 Год назад
આ ભાઈ તમને ઓળખી ગ્યા હોય એવુ લાગ્યુ અટલે ફુટેજ લેતા હોય એમ કરે છે 😮
@sanjaymalik2237
@sanjaymalik2237 Год назад
Best Prank Video..
@morivijay5447
@morivijay5447 Год назад
Wah vinodbhai moj kar di😂😂😂
@aaruislive8584
@aaruislive8584 Год назад
સસ્તો મલ્હાર ઠાકર લાગ્યો મને તો😂😂
@GohilBapu4035
@GohilBapu4035 10 месяцев назад
સાવ લોદરા જેવો માણસ છે સારુ આને પોતાની ફોર વહીલ નથી
@dhruvibazala9279
@dhruvibazala9279 11 месяцев назад
વાહ ભાઈ વાહ જોરદાર ચા😅😅😅😅
@kamleskamles8675
@kamleskamles8675 Год назад
ખૂબ સરસ વિનોદભાઈ જોઞાભાઈ😂😂
@vijaykumarmali996
@vijaykumarmali996 Год назад
Vaa Bhai moj avi gai 😅😅😅😅😅
@tribhuvangadhavi422
@tribhuvangadhavi422 3 месяца назад
આવા ના લીધે આપણે કોઈક ને મદદ કરવા માટે ય વિચારવું પડે છે
@ketannaghera5961
@ketannaghera5961 Месяц назад
નંગ છે હો બાકી ....બાપ ની ગાડી કરી લીધી
@karangoradiya9610
@karangoradiya9610 29 дней назад
આ તો તમારી ઉપર સામે પ્રેન્ક થઈ ગ્યો 😄😄😄😄
@jpelectric6006
@jpelectric6006 Год назад
😂😂😂😂આ ભાઈ હવે સુધરી જશે 😂😂😂
@chintangohel5402
@chintangohel5402 2 месяца назад
આ વીડિયો સરસ છે
@prateekpandya8242
@prateekpandya8242 Год назад
Vinod bhai, bau sahan karyu tamne. Ave ne ek devay
@makvanasanjay-os2sy
@makvanasanjay-os2sy 22 дня назад
તારુ મારુ સયારુ મારુ મારા બાપ નુ😅😅😅😅
@thepradipvlogs9026
@thepradipvlogs9026 Год назад
વિનુ ભાઈ સભ્યતા થી વાત કરો ને બિચારા હારે 😂😂😂😁😁
@mihirpandya3712
@mihirpandya3712 Год назад
KHUB KHUB MAJAVI BHAI
@balvantvagadiyaoffisial7474
@balvantvagadiyaoffisial7474 10 месяцев назад
આ પેસેન્જર ને બે નાખો ભાઈ..😂😂😂
@majidkhan-vf4tm
@majidkhan-vf4tm 4 месяца назад
વિનોદભાઈ બહુ જબરજસ્ત વિડીયો બનાવો છો
@rajajadeja2423
@rajajadeja2423 Год назад
એ ય તુ સામુ જોયા વગર ગાડી હાંક 😂😂😂😂😂👏👏👏👏👏👌👌👌👍 માથાભારે મળ્યા હો 😅😅😅😅😅😅👌👌👌
@mayankparekh8565
@mayankparekh8565 7 месяцев назад
prank patya pchhi, aa lukhkha langooryane laine jamnagar gyata vinodbhai ? dhanyavad chhe tmney pan. ane aani gharvadiney dhanyavad.
@jeeleshmatruchhaya1669
@jeeleshmatruchhaya1669 Год назад
Jordar mja pdi gy 😂😂
@sahirrana9108
@sahirrana9108 Год назад
Jordar video 😂
@JethurbhaiAhirOfficial
@JethurbhaiAhirOfficial 10 месяцев назад
તમારા વિડીયો જોય જોયને એક વસ્તુ આવડી ગઈ કે સીટ બેલ્ટ કેમ પહેરાય 😀😀😀😀😀
@bhaveshsarthiya
@bhaveshsarthiya 4 месяца назад
Hu kadach gadi lay ne avto hov Ane jo Avo passenger upar Daya khay ne avo nikle to jarur mara hath ni markhay ho
@MamuFameRJvinod
@MamuFameRJvinod 4 месяца назад
Lol
@rajshikhuti6271
@rajshikhuti6271 Год назад
ગજબ નો છે ભાઇ 😅😂
@sitapara2211
@sitapara2211 Год назад
Vinodbhai ..... Jongabhai ne kok marse Ho 😂😂😂😂😂
@pareshbhabhniya7486
@pareshbhabhniya7486 Год назад
ખરેખર બોવજ મંજા આવી વિનોદભાઈ 👍
@educationworld8650
@educationworld8650 Год назад
જોંગાના સસરા...😂😂😂😂😂
@vikramparmar8323
@vikramparmar8323 Год назад
યાર.... બોવજ... મજા આવી.. વિનોદ ભાઈ...😂😂😂
Далее
Китайка Шрек всех Сожрал😂😆
00:20
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
Гномы против Квадроберов
1:00
Просмотров 3,3 млн
Каха заблудился в горах
0:57
Просмотров 10 млн
Все ради семьи!❤️
0:55
Просмотров 2,1 млн