Тёмный

ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે) 

Nimavat Vasantben Tulsidas
Подписаться 196 тыс.
Просмотров 127 тыс.
50% 1

ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો
નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે ગૌતમ ઋષિના હાથ ઝાલ્યા હતા
તમે અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો
ધન્ય ધન્ય અહલ્યા ના ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે જનકપુરીમાં આવ્યા હતા
તમે શિવજીનું ધનુષ ભાંગ્યું હતું
ધન્ય ધન્ય સીતાજી ના ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે ગંગા કિનારે આવ્યા હતા
તમે કેવટ ની નાવ માં બેઠા હતા
ધન્ય ધન્ય કેવટ ના ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે શબરી બાઈના આશ્રમે આવ્યા હતા
તમે શબરીબાઈના એઠા બોર ચાખ્યા હતા
ધન્ય ધન્ય શબરી ના ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે કીષકીંધામાં આવ્યા હતા
તમે વાલી વાનરને માર્યો હતો
ધન્ય ધન્ય સુગ્રીવ ના ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે લંકા તે ગઢમાં આવ્યા હતા
તમે રાજા રાવણને માર્યો હતો
ધન્ય ધન્ય વિભીષણ ના ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
તમે ભક્તોને દર્શન દીધા હતા
ધન્ય ધન્ય ભક્તોના ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો
નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરા હાલો
ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Видеоклипы

Опубликовано:

 

10 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 83   
@ranjanben8742
@ranjanben8742 Месяц назад
જય મહાદેવ.... ખુબ સરસ...... ધણી જગ્યાએ કહેતા હોય કે યુવાનીમાં મોજ કરવી હરવું ફરવું........પણ દક્ષાબેન આપેતો સાથૅક કરી બતાવ્યું છે કે.......બાળ પણ યુવાની વૃદ્ધા વસ્તા માં પણ ભક્તિ થાય જ છે.. જીવનમાં ભક્તિ નો કોઈ સમય હોયજ નહીં..... પ્રભુ ને ગમે તે સમયે યાદ કરીએ એટલું ઓછું છે ખુબ સરસ કિતૅન ગાયું રાગ ઢાળ પણ સરસ. નાની બા તમારા આભારી છે સત્સંગ ની માળામાં પરોવી દીધા‌છે‌ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ 👌💮☘️🌺🪻💐🌸
@user-tb7xy2sh4t
@user-tb7xy2sh4t 6 дней назад
ખુબ સરસ છે આપનાં ભજન મારા જયબહુચર
@parulbenhumbal73
@parulbenhumbal73 Месяц назад
જય દ્વારકાધીશ મારી બહેનો ખુબ જ સરસ છે કિર્તન & સુમધુર સંગીત સાંભળી ને અતિ આનંદ થાય છે રોજ રોજ નવા નવા કિર્તન સંભળાવતા રહો ને અમે સાંભળતા રહીએ એવી દ્વારકાધીશ ને વાકિયા હનુમાનજી ને પ્રાર્થના
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@devangidhunofficial
@devangidhunofficial Месяц назад
વાહ દક્ષાબેન વા ધીરે ધીરે ગંગાજી તમે ધીરે હાલો બહુ સરસ ધૂનના શબ્દ છે સત દેવીદાસ જય સિયારામ
@rekhabenparmar5621
@rekhabenparmar5621 Месяц назад
વાહ વાહ દક્ષાબેન ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું ગંગા દશેરા નજીક આવી રહ્યા છે સાંભળીને આનંદ થયો જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી ગંગામૈયા🎉❤👌
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ Месяц назад
ખુબ સરસ દક્ષા દીદી ધીરે ધીરે ગંગાજી તમે ધીરા ચાલો 🙏🙏🙏🙏👌👌👌👌👌👌💐🎉🌹❤️
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@sonalba3373
@sonalba3373 Месяц назад
વાહ ભાણીબા સૂતમારોસૂરછે ખૂબસરસસે પર કીરતનપણસરસ❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@yoginishah5086
@yoginishah5086 Месяц назад
nice nice bhajan yogini Baroda yoginishah and
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@mansukhbapuramavata2860
@mansukhbapuramavata2860 7 дней назад
સરસબેન
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Месяц назад
જય ભોળાનાથ દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન સરસ કીર્તન કાયમ સાંભળીને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@sonalbenpatelramdev
@sonalbenpatelramdev Месяц назад
જય સીયારામ
@user-oy8gz3bx1k
@user-oy8gz3bx1k Месяц назад
Jay mataji 🙏
@jyotilathiya8732
@jyotilathiya8732 Месяц назад
👌🙏🏻
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@rajupandya3663
@rajupandya3663 Месяц назад
Khub j saras bhajan gayu dhanyvad beno jay shreekrishna🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@girnarimandalanjubenandmad9627
@girnarimandalanjubenandmad9627 Месяц назад
❤🎉 ખુબ સરસ ભજન દક્ષાબેન🎉❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@meenapatel87
@meenapatel87 Месяц назад
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p Месяц назад
વાહ વાહ ખુબ સરસ ગંગાજી તમે ધીરા ચાલો બહુ સરસ કીર્તન બોલ્યા દક્ષાબેન ઉષ્મા બેન વસંત બા તમારા બધાના વખાણ કરું એટલા ઓછા છે દક્ષાબેન નાની ઉંમરમાં સારી ભક્તિ કરો છો અમારા અહોભાગ્ય તમે અમને આવું સારુ કીર્તન સંભળાયું તમને ધન્યવાદ આખી રામલીલા ના દર્શન કર્યા વાહ વાહ કીર્તન સાંભળવાની બહુ મજા આવી ગઈ જય શ્રી કૃષ્ણ સીતારામ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@bhammarbaghabhai9087
@bhammarbaghabhai9087 Месяц назад
Jay siyaram
@harshadrayhariyani2325
@harshadrayhariyani2325 22 дня назад
ખૂબ સરસ કીતૅન ગયુ 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ
@chetnajasoliya3127
@chetnajasoliya3127 Месяц назад
સરસ ગાયું છે દક્ષાબેન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@meenapatel2123
@meenapatel2123 Месяц назад
વાહ દક્ષાબેન વસંત બા અને ઉષ્મા બેન સરસ ભજન ❤❤❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@jayeshsonani6625
@jayeshsonani6625 Месяц назад
👏👏👏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@linamistry8452
@linamistry8452 Месяц назад
Om namah shivay 🙏🙏👏👏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 28 дней назад
હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ જ સુંદર 🎉
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@dr.d.r.padmani4816
@dr.d.r.padmani4816 Месяц назад
વાહ દક્ષા બેન ખૂબ સરસ ગાયૂ😊😊
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@user-dg1nu6fq5n
@user-dg1nu6fq5n 13 дней назад
Amita trivedi vah sras bhajan bhu sras gayu
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 10 дней назад
ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ... આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@bhavnapatel2516
@bhavnapatel2516 Месяц назад
Saras bhajan che 🙏🙏🙏🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@hiralpaladiya
@hiralpaladiya Месяц назад
Har har Mahadev 🔱🔱🔱🔱🔱
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય ગંગા મા હર હર મહાદેવ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@neeladave3947
@neeladave3947 Месяц назад
Bahuj mast har har gange
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 29 дней назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm Месяц назад
ખૂબ સરસ ભજન ગાયુ તમે બહેનો 🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@user-vd9bh6vn5d
@user-vd9bh6vn5d Месяц назад
Jay shree Krishna 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@BhartiBhayabi
@BhartiBhayabi 22 дня назад
👌
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw Месяц назад
Nice bhajan 👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@ashaoza6244
@ashaoza6244 29 дней назад
👌👌👌👌👌👌🙏🙏
@UshabaGohil-zu8nc
@UshabaGohil-zu8nc Месяц назад
Jay mataji bv saras bhajan gayu avaj pn bv saras che ❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 29 дней назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻જય માતાજી
@ranjansuba
@ranjansuba Месяц назад
રાધે રાધે. બહેનો🙏🌹👌👌👌👌👌👍🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@maheshbagadiya1767
@maheshbagadiya1767 Месяц назад
Ganesh ji dhun mokljo
@ilaraja6986
@ilaraja6986 29 дней назад
હર હર મહાદેવ ખુબ સરસ કીર્તન બોલ્યા છે વસંતબેન દક્ષાબેન ઉષાબેન ખુબ ખુબ આભાર નાવા સરસ કીર્તન સંભળાવા બદલ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 28 дней назад
હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@quirtebaiajitshim6456
@quirtebaiajitshim6456 Месяц назад
Jay shree Krishna 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@Bharatbhai374
@Bharatbhai374 Месяц назад
Jordar
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@dishabhatt2142
@dishabhatt2142 Месяц назад
Jay. Ganga. Maa
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@ushadhamecha6953
@ushadhamecha6953 Месяц назад
Bauj sarsh Bhajan dakshabeñ jks
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@manjulaprajapati9399
@manjulaprajapati9399 Месяц назад
હર હર મહાદેવ હર હર મહાદેવ બહુ સરસ ભજન છે બહુ સરસ ગાયુ છે જય શ્રી રામ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 28 дней назад
હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@KashmiraMakani
@KashmiraMakani Месяц назад
Har Har gange 🚩 nice kirtan ⛵
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 29 дней назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@sarojdodia8214
@sarojdodia8214 Месяц назад
🙏🙏👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@Smitasheth008
@Smitasheth008 Месяц назад
Har Har gange nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 29 дней назад
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
Далее
10 CHALLENGE ⚽️ CELINE vs MICHIEL vs BRAM
0:59
Просмотров 2,9 млн
Stray Kids "Chk Chk Boom" SKZOO ver. M/V
0:42
Просмотров 1,2 млн
OG Buda - Сделай Мне Приятно Щас
2:24
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18