પરેશ ભાઈ તથા નૈના બેન તથા સમગ્ર પરિવાર ને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.આપ લોકો પ્રકૃતિ ને ખોળે જીવાતી ખેડુતો ની નિર્દોષ જીંદગી ને વિજ્ઞાન નો ઉપયોગ કરી સંસાર સમક્ષ મુકો છો તે પ્રસંશા ને પાત્ર છે.
નયનાબેન કેતા તા કે હવે વરસાદ આવી જાય તો સારું સાતમ આઠમ શાંતિ થી થાય તો લો બેન વરસાદ તો આવી ગયો શાંતિ થી સાતમ. આઠમ કરો ભગવાને તમારી પ્રાર્થના સાંભળી ભગવાન નો બેન આભાર માનજો. જય મહાદેવ.❤