Тёмный

નવરાત્રી ના ઉપવાસ માટે સીંગ બટેકાની ખીચડી બનાવવાની રીત/ Sing Batakani Khichdi Recipe! 

Food Is Life
Подписаться 14
Просмотров 17
50% 1

નવરાત્રી ઉપવાસ માટે સીંગ બટેકાની ખીચડી બનાવવાની રીત /Sing Batakani Khichdi Recipe !
Your Queries:-
સિંગ બટેકાની ખીચડી બનાવવાની રીત
સિંગ બટેકાની ખીચડી
ફરાળી સિંગ બટેકાની ખીચડી
Ingredients
100gm સીંગદાણા
બે નંગ બાફેલા બટાકા
એક ચમચી સફેદ તલ
અડધો કપ દહી
અડધો કપ છાશ
બે નંગ લીલા મરચા
થોડા મીઠા લીમડાના પાન
અડધી ચમચી મીઠું
અડધી ચમચી હરદડ પાવડર
અડધી ચમચી મરચું પાવડર
અડધી ચમચી ધાણાજીરું પાવડર
અડધી ચમચી મરી પાવડર
એક ચમચી લીંબુનો રસ
એક ચમચી ખાંડ
#singbtakakhichdi
#સિંગબટેકાનીખીચડી
#Foodislife

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Human vs Jet Engine
00:19
Просмотров 110 млн