Тёмный
No video :(

નિલંકઠ વર્ણી લોઢવા લખુ ચારણને ત્યાં ત્રણ મહિના કેમ રોકાયા ? || Nilkanth Varni Lodhva Vichran 

swaminarayan Charitra
Подписаться 117 тыс.
Просмотров 27 тыс.
50% 1

જય સ્વામિનારાયણ... નિલંકઠ વર્ણી મહારાજ વિચરણ કરતા કરતા ડોળાસા થી ગામ લોઢવા પધાર્યા જે સંપ્રદાય મા લખુ ચારણના લોઢવા તરીકે ઓળખાય છે. આ લખુ ચારણ રામાનંદ સ્વામી ના ગુરુ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. પણ નિરાકારવાદી હતા. એટલે એ રામાનંદ સ્વામી થી વિમુખ થયેલા પછી નિલંકઠ વર્ણી ત્યા પધાર્યા અને અદ્વેતામત નુ જ્ઞાન આપ્યુ અને નીકળતી વખતે વરદાન આપેલું કે અમે તમને અમારા ધામ મા લઇ જશુ, તમારો મોક્ષ કરીશું.
_____________________________________________
આ ચરિત્ર નો સંદર્ભ:- વિહારીલાલજીમહારાજ કૃત હરીલીલામૃત, કળશ-૩, વિશ્રામ-૨૪
_____________________________________________
Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra.
Playlist Link- • Swaminarayan Na Bhakta...
ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
#swaminarayanCharitra #swaminarayanKatha #swaminarayanbhagwan #SwaminarayanAnimation #swaminarayankirtan #swaminarayanmandir #bapsSwaminarayan #bapsMandirLodhva #lakhuCharanAakhyan #lakhuCharanLodhva #LodhvaVillege #LodhvaLila #swaminarayanStatus #swaminarayanPravachan #swaminarayanDailyDarshan #LordSwaminarayan #swaminarayanParcha #balanand #Vithhlanand #AtmanandSwami #RamanandSwami #nilkanthVarni #vanVichran #swaminarayanVanVichran

Опубликовано:

 

6 ноя 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 56   
@shreejisarkar6389
@shreejisarkar6389 3 года назад
આ બાળાનંદ અને વિઠ્ઠલાનંદ પુર્વાશ્રમ મા બાપ દીકરો હતાં. અને ગઢડામા લીંબતરું નો છોડ જ્યારે નાનો હતો ત્યારે એને જોઇને એમ બોલેલા કે આની નીચે અક્ષરધામ ના અધિપતિ બીરાજશે. આ લોઢવા મા જ્યા હાલ BAPS સ્વામિનારાયણ મંદીર છે ત્યા પહેલા લખુ ચારણનું ઘર હતુ અને સદાવ્રત ચાલતું.
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 2 года назад
કાળ ⏱️ માયા 🤴👸🤑 પાપ 😭 કરમ 🏋️ યમદૂતો 💪🏻💪🏻 થી બચવાનો ઉપાય વિધિવત 💦 સ્વામી 👑 નારાયણ 🙏🏻કંઠી 🛕
@jayshreegajipara5655
@jayshreegajipara5655 3 года назад
Jay,swaminarayan 🙏🙏🙏🙏🙏
@shreehariswaminarayan8664
@shreehariswaminarayan8664 3 года назад
Jai shri swaminarayan
@nileshsavaliya7013
@nileshsavaliya7013 3 года назад
જય સ્વામી નારાયણ
@narenshah7999
@narenshah7999 3 года назад
જય શ્રી સ્વામિનારાયણ તમે ભગવાનના ચરિત્રો ને અમુક તો ના સાંભળ્યા હોય એવા ચરિત્રો પણ તમે તમારા વિડિઓ માં ઝીણી માં ઝીણી માહિતી સાથે રજૂ કરો છો, સાંભળી ઘણો આનંદ થાય છે , આ ઊમદા કાર્ય બદલ મહારાજ તમારા પર રાજી રહે , એજ શ્રીજી ના ચરણોમાં પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ.
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
આપનો કીમતી અભિપ્રાય આપવા બદલ ખુબ ખુબ આભાર સહ મંગલ પ્રભાત ના જય સ્વામિનારાયણ.
@SSoni-zf9jq
@SSoni-zf9jq 3 года назад
Jai swaminarayan
@gordhanbhaipatel5306
@gordhanbhaipatel5306 3 года назад
જય શ્રી સ્વામિનારાયણ
@gordhanbhaipatel5306
@gordhanbhaipatel5306 3 года назад
સ્વામી મહારાજ કરજીસણ માં છત્રીસ વખત પધાર્યા છે ચૌદ સોમૈયા કરેલા છે જેમાં થી જન્માષ્ટમી અને અગણોતેરો દુષ્કાળ નો વિડીયો જાણીતો છે બાકી ના સમૈયાના વીડીઔ બનાવી મુકવા કૃપા કરવા આ સેવક ની નમ્ર વિનંતી ઉર ધરવા પ્રાર્થના નો સ્વિકાર કરશો જય શ્રી સ્વામિનારાયણ
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ, અમે જરુર કોશિશ કરીશુ
@seemaghodasara
@seemaghodasara 3 года назад
ધન્યવાદ આપ ને આપ ઉતરોતર સંપ્રદાયની અમૂલ્ય સેવા કરી અમારા જેવા ને અમૂલ્ય જ્ઞાન પ્રદાન કરો છો જય સ્વામીનારાયણ 🙏🙏🙏🙏🙏🙏🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ, રાજી રેજો.
@hasmukhtrivedi8038
@hasmukhtrivedi8038 Год назад
જય સ્વામિનારાયણ 🙏🙏🌹
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 года назад
Jay Sri Swaminarayan
@bhavnabakrania365
@bhavnabakrania365 3 года назад
Jay Shree Swaminarayan
@daxajoshi5621
@daxajoshi5621 3 года назад
Jay shree Swaminarayan
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 года назад
Jay swami narayan 🙏🏿🙏🏿🙏🏻🙏🏻
@ashwinthacker1861
@ashwinthacker1861 3 года назад
જય સવામિનારાયણ 🙏🌷
@satsangijivan8868
@satsangijivan8868 3 года назад
Jay Jay Swaminarayan
@user-se4qe5us5z
@user-se4qe5us5z 3 года назад
જય સ્વામિનારાયણ
@kinnaripatel1631
@kinnaripatel1631 3 года назад
Jay Swaminarayan
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 года назад
Jai Swaminarayan 🙏
@bipin14747
@bipin14747 3 года назад
Jay swaminarayan
@shrijistatus
@shrijistatus 3 года назад
Jay Shree Swaminarayan....
@kalpeshsomaiya9464
@kalpeshsomaiya9464 2 года назад
🙏JAY SWAMINARAYAN 🙏
@yogeshsoni9867
@yogeshsoni9867 3 года назад
Jay swami narayan
@nitapatel3637
@nitapatel3637 3 года назад
જય સ્વામિ નારાયણ
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Год назад
🙏💐🙏
@sheetalsoni7240
@sheetalsoni7240 3 года назад
Jay shree Swaminarayan 👏
@pritimasiyava3754
@pritimasiyava3754 2 года назад
Jay Swaminarayan 🙏
@jayantibhaipatel3498
@jayantibhaipatel3498 3 года назад
જયોત.સના પટેલ જયસામિનારાયણ
@savitavora8227
@savitavora8227 3 года назад
Jay shree swaminarayan
@jadishkumarmotiramvarma7721
@jadishkumarmotiramvarma7721 3 года назад
👏👏⚘🌷🌹⚘🌷🌹👏👏 Jay swami narayanan. 👏👏🌹🌷⚘🌹🌷⚘👏👏
@bharatpatel5403
@bharatpatel5403 3 года назад
Jai swaminarayan 🙏
@sureshpatel653
@sureshpatel653 3 года назад
હે.ભગવાન શ્રી સ્વામિનારાયણ અમારા પાતમા એક મંદિર બનોવો એક માત્ર કરછભુજના હરીભક્તો બોલ્યા હતા અમે તન મનથી સેવા કરીછૂ.. વિડિયો બનાવો...
@dopeyhappey4160
@dopeyhappey4160 3 года назад
Jai Shree Swami Malayan🤗🙏
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 3 года назад
જય શ્રી સ્વામિનારાયણ. સિંજીવાડા ગામમાં ભગવાન 32 વાર પધાર્યા છે તે વિડિયો બનાવજો.
@Meetkakadiya985
@Meetkakadiya985 3 года назад
Khorasana rajabhai ni vaarta kejone
@hitendrakalariya5868
@hitendrakalariya5868 3 года назад
Lakhubai nu charitra detail ma sambhalava mate nilkanth katha sambhali sako chho bhakto🙏🙏🙏
@pragneshoza8776
@pragneshoza8776 3 года назад
Lodhava village is near Sutrapada District Somnath . Jay Swaminarayan
@shreeharibhavik
@shreeharibhavik 2 года назад
મારી ફરમાઈશ પર તમે આ વિડિયો બનાવ્યો એ માટે ફરી થી આભાર ભગત લોઢવા વિશે વધુ માહિતી :- 🌟આ મહાપ્રસાદીક સ્થળે આજે BAPS સ્વામીનારાયણ સંસ્થા નું સુંદર હરિમંદિર છે. 🌟 લખુબા ની અનાજની કોઠી તે પણ વર્ણીપ્રભુ ની પ્રસાદી ની છે અને હાલ પણ દર્શન આપે છે. 🌟 મંદિર ની બાજુ માં જ એક પ્રાચીન વાવ છે.તે પણ મહાપ્રસાદી ની છે મહારાજે અહી સ્નાન કરેલું. 🌟 લોઢવા ની આજુ બાજુ સુત્રાપાડા જેવા ગામ પણ નીલકંઠ વર્ણી ના પ્રસાદી ના છે. ત્યાં પણ baps મંદિર નું નિર્માણ કાર્ય ચાલુ છે. ભગત ત્યાર બાદ મહારાજ ની વેરાવળ ની જે લીલાઓ છે કૃષ્ણદેહોત્સર્ગ તીર્થ વિચરણ વગેરે એ પણ કહેજો....🙏🙏🙏 જય શ્રી સ્વામિનારાયણ
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 2 года назад
જય સ્વામિનારાયણ, આપે લોઢવા વિશે ખુબ સુંદર માહિતી આપી. જય સ્વામિનારાયણ 🙏
@nileshsavaliya7013
@nileshsavaliya7013 3 года назад
જય સ્વામી નારાયણ
@shreehariswaminarayan8664
@shreehariswaminarayan8664 3 года назад
Jai shri swaminarayan
@sarjitrathod8863
@sarjitrathod8863 3 года назад
Jai swaminarayan
@user-dh2zh8qh3y
@user-dh2zh8qh3y 3 года назад
જય સ્વામિનારાયણ
@dr.alpeshbhaiitaliya1680
@dr.alpeshbhaiitaliya1680 3 года назад
Jay Swaminarayan
@priyansiprajapati727
@priyansiprajapati727 3 года назад
Jay swaminarayan
@pareshsutariya514
@pareshsutariya514 11 месяцев назад
Jay shree Swaminarayan
@pushparabadia8814
@pushparabadia8814 3 года назад
Jay shree swaminarayan
@ghanshyamtadavi4043
@ghanshyamtadavi4043 3 года назад
Jay Shree Swaminarayan
@romansavaj5014
@romansavaj5014 3 года назад
Jay swaminarayn
@ilaodedara5246
@ilaodedara5246 3 года назад
Jay swaminarayan
@patelsantosh2378
@patelsantosh2378 3 года назад
Jay swaminarayan
Далее
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12