જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તો ને...
આ વીડીઓ મા આપણે એ જગ્યા ના દર્શન કરીએ જ્યા નીલકંઠ વર્ણીએ ચાતુર્માસ ના ચાર મહિના તપ કર્યુ હતુ. અત્યાર ના સમય મા પણ ત્યાં જવુ ખરેખર અઘરુ છે. પણ એ બાર વર્ષ ના નીલકંઠ વર્ણીએ ત્યાં સતત ચાર મહિના સુધી ફક્ત એક કોપીન પહેરી એક પગે ઉભા રહી તપ કરેલુ. આપણા ગ્રંથોમા લખ્યુ છે કે ત્યાં તપ કરવાથી તપનું ફળ તરત મળે છે. એવી એ ચમત્કારીક ભુમિ છે. જ્યા પુર્વે ચક્રવર્તી રાજા ભરતજીએ પણ તપ કરેલુ અને એક મૃગ પર દયા આવેલી અને એ મૃગ મા હેત થઈ ગયેલું. પુલહ ઋષીએ પણ અંહી તપ કરેલું. તો એ ભુમિ પર કદાચ તમે ક્યારેય નહી ગયા હોય એ હેતુથી એના દર્શન આ વીડીઓ મા આપણે કરીએ. અને ત્યા બનેલુ ચરિત્ર પણ સાંભળીએ...
#nepal #jomsom #pulhashram #nilkanthvarni #nilkanthVarniTap #nilkanthvarniInPulhashram #vadtalDham #VanvichranKatha #shantipath #bhaktachintamani #gandkiRiver #shaligram #bharatji #swaminarayanKatha #SwaminarayanStatus #swaminarayanParcha #gopalanandSwami #swaminarayanBhagwan #ghanshyamMaharaj #dailyLiveKatha #bapsDarshan #swaminarayanSarvopari #sardharKatha #dharmBhakti #swaminarayanBhajan #pulhashramYatra
16 ноя 2020