Тёмный

પત્ની અને બે બાળકોને લઈ ઈલીગલી અમેરિકા નીકળેલા અમદાવાદના યુવકને મેક્સિકો બોર્ડર પર મોત દેખાઈ ગયું 

I am Gujarat
Подписаться 121 тыс.
Просмотров 20 тыс.
50% 1

ઈન્ડિયાની બહાર મોકલી અમેરિકાના ટુરિસ્ટ વિઝા અપાવી કોઈ પ્રોબ્લેમ વિના ત્યાં પહોંચાડી દેવાની વાતો કરતા એજન્ટો ક્યારેક તેમના પર વિશ્વાસ મૂકનારા લોકોને કેવા ફસાવી દે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના એક યુવકે IamGuajrat સાાથે શેર કર્યો છે. શહેરના પોશ વિસ્તારમાં બે નાનકડા બાળકો અને પત્ની સાથે રહેતા આ યુવકનો પ્લાન ફેમિલી સાથે અમેરિકા જવાનો હતો, અને તેમણે એકવાર ટુરિસ્ટ વિઝા માટે એપ્લાય કર્યું હતું, પરંતુ તેનો મેળ ના પડતાં તેણે દોઢ કરોડ રૂપિયામાં કલોલના એક એજન્ટને આ કામ સોંપ્યું હતું. એજન્ટે આ ફેમિલીના બધા જ ડોક્યુમેન્ટ્સ લઈને તેમને ટુરિસ્ટ વિઝા અપાવી દેવાની વાત કરી હતી, પરંતુ સાથે જ એવું પણ કહ્યું હતું કે ઈન્ડિયામાં હાલ ખૂબ જ લાંબુ વેઈટિંગ હોવાથી તેમને તુર્કી જવું પડશે. એજન્ટની વાત પર ભરોસો મૂકીને અમદાવાદનો આ યુવક પરિવાર તુર્કી જવા માટે તૈયાર થઈ ગયો હતો, અને સપ્ટેમ્બર મહિનામાં તેમના તુર્કીના વિઝા આવી પણ ગયા હતા. આ પરિવારને ડોંકી રૂટ પર લોકો કઈ રીતે અમેરિકા જાય છે, અને એજન્ટો આ કામ કઈ રીતે કરે છે તેની કોઈ ખાસ માહિતી નહોતી, અને તે એવા જ વ્હેમમાં હતો કે તેની ફેમિલીને તો ટુરિસ્ટ વિઝા પર જ યુએસ જવાનું છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
વોટ્સએપ પર IamGujarat સાથે જોડાઓ: chat.whatsapp....

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@maltishah7472
@maltishah7472 18 дней назад
Thanks for information
@jayshah383
@jayshah383 9 месяцев назад
Jo mari pase 1.5 crore hot to hu mast bunglow banavi ne vadodara ma santi thi reht😢
@hamirraval3933
@hamirraval3933 5 месяцев назад
Summit can contact Indian ambessy in turkey
@rppatel1643
@rppatel1643 9 месяцев назад
1.5 Crore ? Why ?.Stay in India.
@Vinaysp4599
@Vinaysp4599 9 месяцев назад
Story Kate banave chhe!
Далее
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20
КОТЯТА НАУЧИЛИСЬ ГОВОРИТЬ#cat
00:13
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19