વાહ પરમાબાઇ રંગ છે તમને તમારો અવાજ તો ખૂબ જ સરસ છે ભગવાન તમને જલ્દી સાજા કરે અને ખુબ જ સદ્બુદ્ધિ આપે તેવી હું પણ ભગવાનને પ્રાર્થના કરુ છુ જેથી કરીને તમારા બાળકોને સંભાળી શકો ❤❤
खुब सुर मां सरस गाय छे आ बेन आम नू जे गावानो लहेजो छे ए एक कलाकार जेवों छे भगवान एम नी मानसिक स्थिति जल्दी सारी करी दे pachi जोजो keva भजनों गासे बीजू जलपा बेन तमने धन्य छे तमें भवो भव नू भाथू बांधी लिधु छे सत्कर्मों करी ने निराधार ने ane मानसिक लाचार जीवो नो सहारों बनी तमारा साथी परिवार जेम के तमारा बा तथा जयदीप भाई ने पार्थ भाई मुकेश भाई ,काजल ने पेला वैष्णव भाई ने आखों साथी परिवार धन्य छे तमारी लोक सेवा जीव सेवा ने बधा मा समभाव राखी ने सेवा करो ए खरेखार सराहनीय छे ज्यारे आ बधु जोईये त्यारे एम थाय के अ में नजदीक रहेता होते तो दर रविवार जई ने सहयोग आपी शकत पन सु करिए दूर छे ame
વાહ વાહ બેન સરસ સારો બદલાવ છે એના પરિવાર સાથે શાંતિથી સુખી થી સારુ જીવન જીવે એવી મા અમર મા ને પ્રાથૅના કરુ છુ હે મા એમનો આગળ વિડીયો મે જોયો ઘણુ દુખ થયું હતું જય મા અમર સંત દેવિદાસ
Jalpaben prmaben ne roj badha git sambhalavva mo. To ani yad shakti vadhu jay atyare tame khub saras menat karo chho dhanyavaad parmaben no avaj bov saras chhe
બેન પરમા બેન ને તમે કયો છો તમારી હાથે ગાવ તો હાથે થી ના ગવાય તમારી મેળે તમે યાદ કરી ને મોઢે થી ગાવ બવ મોટે થી મોટે થી ગાવા નું ના કહો સરસ ગાય છે પરમ બેન