Тёмный
No video :(

પરિવાર નો આધાર છીનવાઇ રહ્યો છે /  

HRK HELP
Подписаться 301 тыс.
Просмотров 346 тыс.
50% 1

પરિવાર નો આધાર છીનવાઇ રહ્યો છે / #HRK_HELP | Social Work | Hrk Help Cheritable Trust
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Cheritable Trust આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. તમે આપણા ગ્રુપને આર્થિક રીતે મદદ કરવા માગો છો તો નીચે DETAILS આપેલી છે,તમારી નાની અમથી પણ મદદ ઘણી મોટી સહાય આપશે.
❤️𝐇𝐑𝐊 𝐇𝐄𝐋𝐏 𝐁𝐀𝐍𝐊 𝐃𝐄𝐓𝐀𝐈𝐋𝐒❤️
NAME :- HRK HELP CHARITABLE TRUST
BANK :- Axis Bank
A/C NO :- 920020060281637
IFSC :- UTIB0002083
BRANCH :- Kapodra,Surat, 395006
Helpline Number :- 👉𝟳𝟳𝟳𝟳𝟵𝟵𝟴𝟳𝟳𝟳👈
👉❤️𝐇𝐑𝐊 𝐇𝐄𝐋𝐏❤️👈
▶️𝗬𝗢𝗨𝗧𝗨𝗕𝗘 𝗖𝗛𝗔𝗡𝗡𝗘𝗟◀️
/ hrkhelp
▶️𝗜𝗡𝗦𝗧𝗔𝗚𝗥𝗔𝗠◀️
/ hrk_help
🙏THANK YOU 🙏
#hrkhelp
#hrk_cheritable_trust
#helpingindia

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 332   
@MadMax-zk6xf
@MadMax-zk6xf 2 года назад
સાહેબ, આ ભાઈ ને કશું જ નહીં થાય, એ ફરી પાછા એમના પરિવાર ને સપોર્ટ કરશે જો જો, મારો મહાદેવ એમની સહાય કરશે🙏🏼
@durgashankarchoubisa426
@durgashankarchoubisa426 2 года назад
आपको बहुत बहुत धन्यवाद भाई
@pareshff4676
@pareshff4676 2 года назад
.હું કઈ નાં કરી શકુ તો કઈ નય પણ મારી સો ભુજાં વાળી માઁ જગદંબાને પ્રાથના જરૂર કરી શકું 🙏🙏🙏🙏🙏🙏
@rekhaben3099
@rekhaben3099 3 года назад
બહેન હીમત રાખો અમારે સગામા બે દરદી કેન્સરવારાભાઈ છે તેઓ ઓપરેશન વારા છે અને તેઓ પરિવાર સાથે રહે છે સારા છે તેઓ હીમત રાખો
@yashpatel4951
@yashpatel4951 3 года назад
અમૃત પુષ્પ નામ ની દવા મરે છે યુટુબ મા સરચ કરો અમૃત પુષ્પ લખી સરચ કરો દવા મળી જશે દિનેશ ભાઈ વિઠલાણી સાહેબ દ્વારકા વારા આપે છે કેન્સર ની દવા
@shivrajsinhjethwa5009
@shivrajsinhjethwa5009 2 года назад
100 વર્ષ નું આયુષ્ય આપે ભગવાન🙏🙏🙏🙏
@gohelharbhim9091
@gohelharbhim9091 3 года назад
મારો રામ આ પરિવારને સદા રાજી રાખે એવી પ્રાર્થના 🙏 જય શ્રી રામ🙏
@user-im8qx4qj1k
@user-im8qx4qj1k 2 года назад
Right Jay siya ram Badhu saru thai jashe bhagvan ne mari dil thi prathna che ....🙏
@skshorts7041
@skshorts7041 3 года назад
હે ભગવાન દયા કરજો 🙏🙏🙏
@arunashah9929
@arunashah9929 3 года назад
જલારામ બાપા આ ભાઈ ને સારુ કરી દેશે બેન તમે જરાય ચિંતા નહી કરતા બધુય ભગવાન સારુ કરી દેશે હૂ પણ જલારામ બાપા ને પાથના કરશુ 🙌🙌🙌🙌
@kumudbenrajgor3219
@kumudbenrajgor3219 3 года назад
જય અંબે આ ભાઈ ને સારુ કરી દેશે બેન ચિંતા નહી કરતા જય અંબે
@YashPatel-kh6tz
@YashPatel-kh6tz 3 года назад
માં ઉમિયા તમારો આ સમય દૂર કરી સુખ આપે એવું પ્રાથના
@denishparmar5120
@denishparmar5120 3 года назад
Omg... આવી પરસ્થિતિમાં પેલા એમની વાઇફ જોડે વાત કરી લેવી હતી સુ છે સુ નાઈ..... પછી વીડિયો બનાવો હતો ... ભાઈ લાસ્ટ સ્ટેજ માં છે એના પર કેવી વીતી હસે....
@ilaraja6986
@ilaraja6986 Год назад
જય માતાજી બેન રડો નય ભગવાન તમને સુખી રાખે એવી પ્રાર્થના કરૂ છૂ સીધા બેન ભાઈ ને અમદાવાદ ની બજારમાં ભોળા દ ગામ છે તયાવયજા સુરા પુરા દા દા સારૂ કર છે
@nileshrathod2808
@nileshrathod2808 2 года назад
હું ભગવાને દુવા કરું શે કે આ ભાઈ શાજા થાય જયે,🙏🙏🙏
@Bhavinpatelindia
@Bhavinpatelindia 3 года назад
હે પ્રભુ તમે કેમ પરિસ્થિતિ ને અહીંયા સુધી બનાવીને અટકાવી દો છો હે ઈશ્વર હવે થોડી રહેમ નજર રાખી દે આવું દુઃખ કોઈને ના આપ અને આ પરિવારને હિંમત આપ 🙏
@varshasoni3727
@varshasoni3727 2 года назад
પોપટભાઈ ફાઉન્ડેશનના દરેક સભ્યોને દિલથી શત શત નમન.🙏🏻🙏🏻👌👌👍👍
@HRKHELP
@HRKHELP 2 года назад
Hrk help che ben aa
@jaymatajivlog2648
@jaymatajivlog2648 2 года назад
બહેન હિંમત આપતા રહો ભગવાન તમારા દુઃખ દૂર કરવા માટે આવશે ગમે તે સમયે હિંમત હારી ન જાવ
@vlogsstatus8838
@vlogsstatus8838 2 года назад
ભગવાન બધા ની મદદ કરેછે તમારી મદદ પણ કરછે😭😭😭
@kinjalchudasama2505
@kinjalchudasama2505 2 года назад
....Tamne sav saru thay jase mara sai nath tamari sathe se bhai bolo "OM SAINATH'' ....
@sarikaparekh5262
@sarikaparekh5262 3 года назад
ખરેખર વીડિયો જોઈને રડું આવી ગયું....ભગવાન આવું દુઃખ કોઈને ના આપે...જલ્દીથી આ ભાઈ સાજા થઈ જાય એવી પ્રભુ ચરણોમાં દિલથી પ્રાર્થના....
@gauravshah4086
@gauravshah4086 2 года назад
सारू थाई जसे भगवान पर भरोसो राखो जय माता दि
@dhvaninathvani1092
@dhvaninathvani1092 3 года назад
Himatt rakhoo .. Ganpatii baapa badhu saru karii dese..mane pan cancer hatu 3 rd stage ma j hatii...pan uncle ne jem mae bhagwan upar ashaa raikhii ane potane himat apiii...uncle tame khub strong chooo ...kn thai tamne...jsk ❤🙏🏻
@rameshsastiya1556
@rameshsastiya1556 2 года назад
हम भी भगवान से दुआ करते हे की यह जल्द ठीक हो जाएगा
@zalajayshviba5317
@zalajayshviba5317 3 года назад
મા મોગલ પર વિશ્વાસ રાખજો બધું સારું કરશે 🙏
@bhavinrajpurohit2186
@bhavinrajpurohit2186 2 года назад
સાલું હું રોજ રોદડા રોવું છું કે મારે તકલીફો છે આજે થયું કે આવી કેટલીક તક્લીફ છે દુનિયામાં ને આપણા હાથ પગ સાજા હોવા છતાં દુઃખી રહીએ છે. ભાઈ હું આ ભાઈને કેવી રીતે સહાય કરી શકું???
@paljibhaikanpariya2621
@paljibhaikanpariya2621 2 года назад
Hrk Chaeritabal trust Well wishas great full 👍good work I sulut
@vijayrathwa8350
@vijayrathwa8350 2 года назад
ખુબજ સરસ કામ કરી રહ્યા છો આપ HRK🙏🙏🙏🙏🙏
@shortsmaker297
@shortsmaker297 2 года назад
ભગવાન આ પરિવારને સારું કરે અને દુઃખ માંથી કાઢે આવી મારી આશા
@dharmeshkavaiya7514
@dharmeshkavaiya7514 3 года назад
Bhagvan badhu saru kari dese ben himat rakhajo🙏
@rrrrr1593
@rrrrr1593 3 года назад
Allah Tamara parivarne khush rakhe and je pan taklif 6e je pan muskeli 6e te jaldithi jaldi dur thaijay
@rakeshbharwad1313
@rakeshbharwad1313 2 года назад
Dwarkadhish tamari Darek manokamna Puri Kare vala
@vindhanisahena633
@vindhanisahena633 2 года назад
🙏 ઉપરવાળા થી પ્રાર્થના કરશો કે આ ભાઈ ને સારું
@naturamorenet2248
@naturamorenet2248 3 года назад
HRK group aapni khub sari kamgiri chhe. God bless you.
@snehalchaudhari1418
@snehalchaudhari1418 2 года назад
હું પ્રાર્થના કરું છું આ ભાઈને સારુ થઈ જાય...🙏god bless you
@shilakanjariya5195
@shilakanjariya5195 3 года назад
Sai Baba aa Parivar ni madad karo mere sai om sai om sai om sai ben baba par vishvas karjo saru thay jase
@paramarbharat6583
@paramarbharat6583 2 года назад
Mahadev. Amni. Ane. Parivarni. Raksahkarsah
@nikhildanidhariya4749
@nikhildanidhariya4749 2 года назад
Ma Sonbhai Ma Mogal ne parthna karu he ma Saru thai jyy maa 😭😭🙏🙏🙏
@chunadamehulhansaraj4076
@chunadamehulhansaraj4076 3 года назад
ભગવાન સુખી રાખે
@shreekrishna639
@shreekrishna639 3 года назад
Bhagwaan emne saru kri de 🙏🙏
@lalsinhzala9376
@lalsinhzala9376 3 года назад
જોય બેનનો જન્મદિવસ ની ખૂબ ખૂબ અભિનંદન જે રીતે તમે આવો મદદ કરી છે ગરીબ પરિવારની તેમણે ભગવાન તમને
@ruchitapatel7348
@ruchitapatel7348 3 года назад
Bhagvan tamara kutumb ne hmesha khush rakhe...
@vijayahir7566
@vijayahir7566 3 года назад
God bless you
@kapilkumar3376
@kapilkumar3376 3 года назад
Bhagwan unko jaldi acha karega God bless you 🙏
@shreekrishna639
@shreekrishna639 3 года назад
He ishwar emna bachha o same juvo 🙏😔
@jigneshmandaliay4372
@jigneshmandaliay4372 3 года назад
.બહુજ ઇમોશનલી વીડિયો ઉતારીયો છૅ. 😢😢😢
@uchihaPrincessSakura
@uchihaPrincessSakura 3 года назад
Thank you HRK channel for helping needy people 🙏🙏😭😭🙏🙏🙏
@hardikhadi6918
@hardikhadi6918 2 года назад
Haridwar YOG GRAM Best Treatment
@vishnubhaktchennal7432
@vishnubhaktchennal7432 2 года назад
God tamri family na badh dukh lay ley😢😢😢😢😢😢😢
@shyampatel922
@shyampatel922 3 года назад
Bhagvan avu dukh koyne na aape 🙏🙏
@HevinKalariya
@HevinKalariya 2 года назад
Mahadev Bhagwan aa Uncle na saru kari dasa Jay Mahakal
@jitendraraval3548
@jitendraraval3548 3 года назад
Maa Jogmaya saru Karse Bhai Jay mataji
@shekhashraf7938
@shekhashraf7938 3 года назад
Allah tamari madad karse didi.bhai ne jaldi saru thai jase.tame himmat rakhjo.
@percismorris9347
@percismorris9347 3 года назад
Upparwala ji nu saath ne haath che aah Pariwar par .🙏🙏🙏 ... aapre saath ne support aapsu aah Bhaiji ne evanni beautiful family ne 🙏🙏🙏 Thankyou for helping them 🙏
@pushpdangadhavi5303
@pushpdangadhavi5303 2 года назад
Ghana dardio chhe sister kidney, Cancer jevi atigambhir bimarithi piday chhe temna saga pan bimar padi jay chhe... Mara nana bhai ne 2008 thi CKD (kidney Failure) chhe hal 2018 thi stage 5 ma avta dialisis upar chhe week ma 2 var 3:30 kalak kravvu pde chhe future ma hji week ma 3 var kravvu pdse. Ghana dardio chhe je arthik parishiti na hovathi athva sarvar na abhave mrutyu pame chhe...
@bhattdev4937
@bhattdev4937 2 года назад
🙏🏻🙏🏻🙏🏻 God bless you... God give strength, happiness to u and ur family.
@kapilkumar3376
@kapilkumar3376 3 года назад
Love you dil se all team members ❤♥💙💕💖
@pateliyanarendra7747
@pateliyanarendra7747 2 года назад
તમને જલદી થી સારૂ થઇ જાય તેવી ભગવાન ને પ્રાર્થના 🙏
@vyomeshdarji4201
@vyomeshdarji4201 2 года назад
Bhagvan tamne saru kare jaldi ane lambi umar ape bhai 🙏
@kartik6823
@kartik6823 2 года назад
Jay mataji bhai
@sunilpadaya2228
@sunilpadaya2228 2 года назад
He thakar tame saru karjo Aa Bhai nu
@monicapatel7880
@monicapatel7880 3 года назад
God bless all of u
@jitendraraval3548
@jitendraraval3548 3 года назад
Thank you help team
@vagharirajubhai5291
@vagharirajubhai5291 2 года назад
જય શ્રી રામ જય મહાકાલ દાદા ઉપર ભરોસો રાખો તમારા વતી મહાદેવ સૌ સારાવાના કરશે એવી પ્રાથના કરૂછુ
@mitalmital6905
@mitalmital6905 3 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jay gurudev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kartik1525
@kartik1525 3 года назад
God bless your husband & your family 🙏 🙏
@akshakaandaaz
@akshakaandaaz 2 года назад
Allah ap ki hr presani dur kre or bhai ko lambi umar ata kre🙏🤲🤲
@rajeshjadav6774
@rajeshjadav6774 3 года назад
જોએલબેન ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે... તમારો ખૂબ ખૂબ આભાર...
@mehulmakwana4770
@mehulmakwana4770 2 года назад
Bhagvan badhu saru kari dese
@jaysukhsojitra2660
@jaysukhsojitra2660 2 года назад
જય શ્રી કૃષ્ણ
@dhruvvekariya1596
@dhruvvekariya1596 3 года назад
Bhagvan Tamari sthe che ....
@PareshPatel-fy2ob
@PareshPatel-fy2ob 2 года назад
God bless
@vyaslalo4598
@vyaslalo4598 2 года назад
VAH..AAHIR... JEMNE..RA..NE..RAKHI..NE..POTANAPETNUBALIDAN. AAPEL..RA...ATLE...RANAGHAN.. DHANVAD..AAHIRSAMAJNE.. JAY..BODAR..JAY.KARISHA...
@jinalpatel8889
@jinalpatel8889 2 года назад
Sai bless you bhai
@rathodakash2659
@rathodakash2659 2 года назад
Himmat rakho ben bhgwan saru kari dese
@vaghelabipin6403
@vaghelabipin6403 3 года назад
Good work all team's Bhai
@bhaveshpat2132
@bhaveshpat2132 2 года назад
Nice👍👍🙏good work
@rasilagajera4683
@rasilagajera4683 3 года назад
God bless you 🙏
@chaganbhai8772
@chaganbhai8772 3 года назад
ભગવાન સારુકરસે ભાઈ
@subhlaxmisubu9777
@subhlaxmisubu9777 3 года назад
Bhagvan. Jaldi saju kari dejo
@thecarboninstitute9787
@thecarboninstitute9787 3 года назад
Aa loko ne support kro bdha
@saadvora1119
@saadvora1119 2 года назад
Great work brother
@rakeshbharwad1313
@rakeshbharwad1313 2 года назад
Good work 👍 👌
@nimishamacwan3718
@nimishamacwan3718 3 года назад
God be with you Brother I am praying for you and your family.God will heal you...
@nileshlodhiya579
@nileshlodhiya579 2 года назад
Hrk help 🙏🙏🙏🙏🙏
@malekasif1546
@malekasif1546 2 года назад
Bhai mane radta radta dumo bharai gayo mari bahen tu tame ma jagdamba no shuvrup cho jayhind jaybharat
@karanthakormahesagarking1279
@karanthakormahesagarking1279 2 года назад
ભગવાન ને દિલ થી પાથના કરીયેછે કે અનિલ ભાયને ભગવાન તેમના પરિવાર માટે લાબુ જીવન વઘારેય જય માતાજી
@sandragould5901
@sandragould5901 3 года назад
Bhagvan bless you all there 🙏
@pateldhaval9222
@pateldhaval9222 3 года назад
All is well God bless you
@nihalshaikh3382
@nihalshaikh3382 2 года назад
Salam he bhai aap ko 👍👌
@Denis.7835
@Denis.7835 3 года назад
He bhagavan
@gujratifilmmano1vikramthak757
@gujratifilmmano1vikramthak757 3 года назад
Good work 👍
@bhavikbaria3273
@bhavikbaria3273 2 года назад
Is duniya me god he to ishki help karo.. 🙏
@sanjaythakor47
@sanjaythakor47 2 года назад
Maa chamund chehar saday tamari par laj rakh se
@manjulabhanushali9082
@manjulabhanushali9082 3 года назад
Wah bhai 🙏
@ravithakor7279
@ravithakor7279 3 года назад
Jay mataji bapu
@Sidrms6859
@Sidrms6859 2 года назад
He mara prabhu a Parivar upar je dukh avyu 6e , e hari lo , ane pahela ni jem hasto khelto karo 🙏
@SunilPatel-rz7hi
@SunilPatel-rz7hi 2 года назад
Badhu saru thase
@mitaltrivedi2156
@mitaltrivedi2156 3 года назад
બેન ભગવાન બધું સારું કરશે ચિંતા ના કરો હિંમત રાખો
@boyboss4589
@boyboss4589 3 года назад
Yaa Allah cancer ki bimari khatam kardo is dunya se😭😭🙏
@omgoklanivlogs8662
@omgoklanivlogs8662 3 года назад
Himat rakho didi bhagwan tamaru saru karshe upar vada par vishvas rakho
@avanisarvaiya9009
@avanisarvaiya9009 2 года назад
Bhgvan amne himt aape
@arjunjograna610
@arjunjograna610 3 года назад
🙏🙏🙏🙏
@kushrajrajpurohit007
@kushrajrajpurohit007 2 года назад
🙏🙏
@vipulsenghani9211
@vipulsenghani9211 2 года назад
Joe ne bahuj dukh dha u.ane je help Kari a Ben no khub kuhb dhnyavad ane Anu prabu labu ane sukh dai jivan aape....Bhai bau j saru kam karo Cho..tamne bhagwan saru labu jiivan aape
Далее
🎙А не СПЕТЬ ли мне ПЕСНЮ?
3:09:39
Просмотров 1,6 млн
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 161 тыс.
🎙А не СПЕТЬ ли мне ПЕСНЮ?
3:09:39
Просмотров 1,6 млн