Тёмный

પૂજ્ય ગુરુદેવનું સ્મરણ Pujya Gurudev nu Smaran 

Mumuxu Mandal Rajkot
Подписаться 374
Просмотров 2,4 тыс.
50% 1

આ સ્તોત્રના શ્રદ્ધાપૂર્વક શ્રવણથી તથા આ સ્તોત્રના અર્થના મનનથી અને શ્રીદક્ષિણામૂર્તિના ધ્યાનથી તથા તેમના નામના સંકીર્તનથી વ્યાવહારિક મહાવિભૂતિસહિત સર્વાત્મભાવરૂપ ઈશ્વરભાવ આવો શુભ પ્રયત્ન કરનારા મનુષ્યને સ્વતઃસિદ્ધ થાય છે. વળી આ સ્તોત્રનો પાઠ આદિ કરનારને સૂક્ષ્મ ને મહાન ઇત્યાદિ આઠ પ્રકારથી વિવર્તપરિણામને પામેલા બ્રહ્મરૂપ અભંગ ઐશ્વર્યની પ્રાપ્તિ પણ થાય છે.
ૐ જયનાથ જય ગુરુદેવ પ્રસ્તુત youtube મુમુક્ષુ મંડળ ,રાજકોટ ચેનલમાં બિલખા આનંદ આશ્રમના અધિષ્ઠાતા શ્રીમન્નનાથ ભગવાન રચિત નાથ કાવ્ય ભાગ 1 તથા ભાગ 2 માં સમાવિષ્ટ ભજનો તથા પૂજ્ય ગુરુદેવ પ્રતિ અનન્ય શ્રદ્ધા ભક્તિ ધરાવનાર શિષ્યગણ રચિત ભજનો તથા પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં ગવાતા ભજનોનો સમાવેશ શ્રીસદ્‌ગુરુદેવની પ્રસન્નતા અર્થે તેમજ ગુરુદેવ પ્રત્યે આસ્થા ધરાવનાર મનુષ્યો માટે કરવામાં આવ્યો છે .
પૂજ્ય ગુરુદેવ નું ગદ્ય સાહિત્ય સાથે પદ્ય સાહિત્ય પણ કેટલું દિવ્ય અને શ્રેષ્ઠ છે તે તેના પ્રત્યેક શબ્દો દ્વારા જણાઈ આવે છે. ગુજરાતી ભાષામાં આવું દિવ્ય આધ્યાત્મિક સાહિત્ય રચના માટે ગુજરાતની પ્રજા સદાય આપશ્રીની ઋણી રહેશે .જય ગુરુદેવ ૐ જયનાથ.
Om Jainath.In here mentioned RU-vid channel- Mumuxu Mandal Rajkot, bhajans which are mentioned in the book Nath Kavya 1 & 2(written by Shreeman Nath Bhagwan)and which are sung or created by ardent devotees of Shreeman Nath Bhagwan are uploaded to please and worship Pujya Gurudev.
The literature of Pujya Gurudev- both in prose and verse is divine. Every word is insightful. The people of Gujarat are forever grateful to have been provided with such meaningful lessons in Gujarati language.

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@kashyappandya4992
@kashyappandya4992 2 года назад
ૐ જય નાથ 🙏🏻 જય ગુરુદેવ 🙏🏻
@kashyappandya9777
@kashyappandya9777 2 года назад
જય ગુરુદેવ
@rahulpandya6217
@rahulpandya6217 3 года назад
Jay gurudrv ben..
@nehaneha5785
@nehaneha5785 3 года назад
Anand dham ni yatra karu
@nehaneha5785
@nehaneha5785 3 года назад
Bilkha Nam che gam tamaru
@mumuxumandalrajkot6320
@mumuxumandalrajkot6320 3 года назад
Jai gurudev 🙏
@mumuxumandalrajkot6320
@mumuxumandalrajkot6320 3 года назад
Jai gurudev Chokkas upload kari desu.
@mumuxumandalrajkot6320
@mumuxumandalrajkot6320 3 года назад
Aap ni pase bhajan hoi to mokljo. Bilkha naam chhe gam tamaru
@jayshreekrishna9729
@jayshreekrishna9729 3 года назад
Jai gurudev
@nehaneha5785
@nehaneha5785 3 года назад
🙏🙏
@nehaneha5785
@nehaneha5785 3 года назад
Jai neth
Далее
Sambhare Aeva Guru
7:55
Просмотров 1,9 тыс.
Million jamoasi - O'zbekcha UFC
17:55
Просмотров 415 тыс.
Guru Bhajan Thaki
6:06
Просмотров 10 тыс.
Sarkar Shree Last Charcha ❤️ JSCA 🙏
6:58
Shree Dakshinamurty Stotra
8:23
Просмотров 3,3 тыс.
Million jamoasi - O'zbekcha UFC
17:55
Просмотров 415 тыс.