Тёмный

પેન્શનની ગણતરી 

HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Подписаться 32 тыс.
Просмотров 104 тыс.
50% 1

Government Rule ,Pension Calculation ,GCSR

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 131   
@kalpanaunadkat4335
@kalpanaunadkat4335 4 года назад
સર, જુદા જુદા વહીવટી વિષયોના video ની આ શૃંખલા ચાલુ જ રાખશો એવી વિનંતી છે. ખરીદી બાબત અને આકસ્મિક ખર્ચ બાબતના video પણ આપશ્રી દ્વારા મૂકાશે એવી અપેક્ષા...સહ ખૂબ ખૂબ આભાર.
@ajayraval6320
@ajayraval6320 Месяц назад
આપ સાહેબ સરસ વિડિઓ બનાવો છો. ❤
@pushapabenmakwana7785
@pushapabenmakwana7785 3 года назад
સર જી આપે ખૂબ જ ઉત્તમ માહિતી આપી,,,ખૂબ જ ચીવટ પૂર્વક સમજ આપી,,💐💐💐💐💐💐💐💐
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
Thank you
@ilapandav9032
@ilapandav9032 6 дней назад
GPF કપાત ક્યારે બંધ કરવું અને ક્યારે અને કેવી રીતે ઉપડ કરવો.
@amrutpatel5256
@amrutpatel5256 4 месяца назад
ફેમિલી પેન્શન ની ગણત્રી બતાવવા વિનંતી. આભાર સહ
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 4 месяца назад
મારા ફેમિલી પેન્શન ના વિડીયો જુઓ
@raginidave2530
@raginidave2530 3 месяца назад
તે​@@hareshjoshi-trainermotivat2357
@pankajthaker9818
@pankajthaker9818 Год назад
નમસ્કાર, નિવૃત્તિ સમયે મળેલ મૂડિકૃત રૂપાંતર ની રકમ અમુક વર્ષ પછી ભરી શકાય,અને કેટલા વર્ષ પછી.
@muhammadajmalibnesufi7663
@muhammadajmalibnesufi7663 4 года назад
Nicely explained and to the point sir... please Keep posting videos.. It help us a lot...
@krushnanagarschool5652
@krushnanagarschool5652 2 года назад
Sir aape Saras samjuti api che
@yogesh2704
@yogesh2704 3 года назад
Sir what is the rules for NPS calculation for in service doctors? Is it 10% of BASIC+NPA+DA or Basic+DA ?
@shobhapatel9001
@shobhapatel9001 2 года назад
ઉદાહરણ સાથે ખૂબ સરસ સમજૂતી મળી...
@prchauhan1414
@prchauhan1414 2 года назад
Very informative video sir.. Jo 10 varsh+10 mahina ni nokari pachhi svaichhik rajinamu aapel hoy to nanakiy labho kaya kaya male ..janavasho to aapno khub khub aabhar🙏
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
જમા રજા ni adhadi રજાનો પગાર. જુથ વીમો. NPS ના 80 ટકા
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
NPS ના 20 ટકા
@prchauhan1414
@prchauhan1414 2 года назад
Thank you so much sir for such an instant reply.. What about Graduity?
@RekhaPatel-z3w
@RekhaPatel-z3w 2 месяца назад
Sir 15 varas +47divas ni nokari hoy to ops ke nps ma samavay [2001) Nokari nu varsh
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 месяца назад
Càll at night,9-30
@nimishaparekh3693
@nimishaparekh3693 5 месяцев назад
Pansion mate kaya documents joie Mari joining date 1/12/2004 che ane retired date31/5/2025che to mane janavso
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 месяцев назад
નાણા વિભાગની વેબસાઈટ પર પી બ્રાંચમાં 2007 નો ઠરાવ છે એની સાથે પેન્શન ના ફોર્મ આપેલા છે
@nehamalaviya772
@nehamalaviya772 7 месяцев назад
Saheb shree grade pay aapelu hoy to calculation kevi rite kravani
@vasavachandrasinh9824
@vasavachandrasinh9824 Год назад
THaANks..For....ViDEO. DIR...PENSION,.AND...GREJUTY.. Sir
@SanjayPatel-yt9ky
@SanjayPatel-yt9ky 3 года назад
Sir તમે ફિક્સ પગાર કર્મચારી માટે મેડિકલ રજા ના પરિપત્ર 23/10/2020 વિશે શિક્ષકો ને મળવા પાત્ર છે તે વિશે માહિતી આપવા વિનંતી
@MafatalalPatel-e7u
@MafatalalPatel-e7u 11 месяцев назад
Very very fine video sir thank you sar
@baldevjadav5909
@baldevjadav5909 Год назад
sir પડતર વસ્તુ નો નિકાલ કેમ કરવો ? હરરાજી ના નિયમો ? જણાવશો
@narayangangvani2790
@narayangangvani2790 3 года назад
Bord-Nigam ma pension ni gantri ni mahiti apva mahirbani karsoji.
@jnhariyani7183
@jnhariyani7183 Год назад
કર્મચારી નિવૃત્તિ પેન્શન કેસ કેવીરીતે બનાવવો તેમાં કયા કયા કાગળો જોડવા તેનો વીડિયો બનાવજો
@basirbhaimansuri1029
@basirbhaimansuri1029 Год назад
મેં સાંભળ્યું છે કે પેન્શન માટે 20 વર્ષની નોકરી ફરજીયાત છે. શું આ સાચું છે?
@lavparmar9840
@lavparmar9840 7 месяцев назад
એડહોક સેવા સળંગ ચાલુ છે કાયમી સેવા સાથે. પેંશન પાત્ર ગણાય કે નહિ જણાવવા વિનંતી
@jashvantlalpatel5316
@jashvantlalpatel5316 4 года назад
Khub j Saras. Tanks sir
@chandrakantpatel-nt8hh
@chandrakantpatel-nt8hh Год назад
કર્મચારી નિવૃત બાદ અવસાન પામે અને પેન્શન કેસ તૈયાર કરવાનો બાકી હોય તો મૂડીકૃત રૂપાંતર મળે કે કેમ?
@ajayraval6320
@ajayraval6320 Месяц назад
સિન્યોરિટી ની ગણતરી નોં વિડિઓ બનાવો ને સર્.
@raghuvir1972
@raghuvir1972 2 года назад
Leave encashment નો વિડિયો વધુ અવાજ થી મૂકો - રાજીનામું આપે તે કિસ્સામાં કેવી રીતે ગણત્રી કરવી તે વિગતે સમજાવો
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
ઈયર ફોન લગાવી સાંભળો
@indubenghinaiya3377
@indubenghinaiya3377 2 года назад
Thanks joshi saheb
@chandrakantrami3806
@chandrakantrami3806 3 года назад
Good information sir thanks for sharing
@jzkyada
@jzkyada 4 года назад
Sir Faraj mokufi ane faraj par parat jodava tatha te darmyaan vaynivruti Ange maahiti aapva vinanti
@talukakumarshadadediyapada1435
Very nice sir
@HareshParmar-mb5lq
@HareshParmar-mb5lq 6 месяцев назад
V.good
@ASHOKCHAUDHARY-n9t
@ASHOKCHAUDHARY-n9t 9 месяцев назад
Pension patra nokri ??
@barotmehulbhai4420
@barotmehulbhai4420 Год назад
શુ માત્ર સરકારી 10 વર્ષ ની નોકરી થાય તો પેન્શન મળે? અને મળે તો આપેલ છેલ્લા પગાર ની ગણતરી મુજબ મળે અથવા અલગ ગણતરી હોય છે.માહિતી આપવા વિનંતિ.
@rammaher1308
@rammaher1308 2 года назад
રાજીનામું અને સ્વેષિક નિવૃત્તિ માં શું ફરક હોય sir ?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
રાજીનામું આપો તો કશું ના મળે
@sudhirparmar7889
@sudhirparmar7889 2 года назад
નમસ્કાર સાહેબ,30જુન નિવૃતિ તારીખ હોય ને 31ઓક્ટોબર ના રોજ સુધી નોકરીમા ચાલુ રાખી નિવૃત કરવામા આવે તો એલપીસી 30જુન નુ બને કે 31 ઓક્ટોબર?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
30 જુન no જે પગાર હોય તે તે પગાર પર LPC 31-10 નું બને
@sudhirparmar7889
@sudhirparmar7889 2 года назад
@@hareshjoshi-trainermotivat2357 Thanku sir.
@54sharadravaj28
@54sharadravaj28 10 месяцев назад
NPA 7th pay mujab nakki thaya to sudharel pansion kesh kevi rite banavavo
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 10 месяцев назад
એનપીએ ઉમેરીને રિવાઇઝ પેન્શન કેસ મોકલવો
@raghuvanshipatidar838
@raghuvanshipatidar838 3 года назад
મહોદયશ્રી, ગ્રેજ્યુટી માટે કોઈ નવા નિયમો આવેલ છે?, હોય તો તેની માહીતી આપવા વિનંતી છે. , - મંથલી ઓર્ડર કોને કહેવાય - તે ૨૧ દિવસ કે ૨૯ દિવસના હોય છે?, અને તેમાં બ્રેક પિરીયડ કેવી રીતે નક્કી કરાય છે?...
@arunapatel3940
@arunapatel3940 2 года назад
Hello I am Retired 2006 I have 15 years done But now cut some money Bcoz 7th pay commission after some Arises give So my part cut And that done 2025 So this Chang effect And I can got 2023 done 13 years pl answers me
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
Call on Sunday 9-00 PM
@rathodkalpesh8763
@rathodkalpesh8763 3 года назад
Very very fine video sir Thank you sir
@EliteEklavya999
@EliteEklavya999 Год назад
શિક્ષણ ખાતામાં મળતી મકાન પેશગી લોન લેવી જોઈએ કે નહિ?
@hareshjoshi-trainermotivat2357
હા
@Chelachaudhary
@Chelachaudhary 4 месяца назад
Sir 40 year nokari kari hoy to kelta year ganay 40 ke 33
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 4 месяца назад
33
@GpscAspirants
@GpscAspirants 3 года назад
Sir navi pension scheme cpf ni ganatari samjavjo ne
@garejabhima9728
@garejabhima9728 3 года назад
Gratuity maximum ketla year ni chukvi sakay ??
@himanshukolhatkar3148
@himanshukolhatkar3148 3 года назад
Nokri ketla pan years ni hoy, 16.5 multiple or 20 lac is maximum .
@kngamit7171
@kngamit7171 Год назад
33 વરસની
@veerjadeja3435
@veerjadeja3435 10 месяцев назад
નિવૃત્ત સમયે મૂળ પગાર ધ્યાન મા લેવાય કે સાથે મોંઘવારી ભથ્થું ને ઉમેરી ને ધ્યાન માં લેવાય?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 9 месяцев назад
મૂળ પગાર
@ramanpatel2136
@ramanpatel2136 2 года назад
I am central government employee . I have taken VRS on 31/11/2006. I have been paid commuted pension in two part. The first part of commuted pension was paid on 30/4/2007 and second part of commuted was paid on 13/9/2013. When my full pay pension will start? Please advise or guide me. Thanks
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
First part commuted added in your Pension after 15 years and second part add after 15 years from 2013
@gokuldassadhu9351
@gokuldassadhu9351 2 года назад
સાહેબ હું આશ્રમ શાળા માં નોકરી કરૂં છું મને બાવીસ વર્ષની નોકરી થઈ છે મારે નિવૃત્તિ લેવી હોય કેટલું પેન્શન મળે હું શિક્ષક તરીકે નોકરી કરું છું
@dkpatel1154
@dkpatel1154 2 года назад
Ugvcl na કર્મચારી માટે માળવા પાત્રગ્રે જ્યું ઈટી અને પેન્શન ની ગણતરી પણ મુકજો
@dodiyavipul5675
@dodiyavipul5675 3 года назад
Good sr
@kunalnayak3363
@kunalnayak3363 2 года назад
Sir rahem rahe nokari vishe vistrut mahiti aap jo mane varasdar ma nokri mari nathi ke arthik sahay pan mali nathi
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
રહેમ રાહે નોકરી ni યોજના બંધ થઈ ગઈ છે
@RameshchandraPatel-s9x
@RameshchandraPatel-s9x Год назад
Now 13 years instead of 15 years sir
@sanjaysoriya4724
@sanjaysoriya4724 3 года назад
Thank you very much sir 🙏🙏🙏
@sanjahiren9827
@sanjahiren9827 3 года назад
Sir please give information about new pension scheme how to calculate pension,grauity,
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
ગ્રેજ્યુએટી as old Pension for NPS. Pension is depend upon return of your 40 balance at the time of retirement
@rikypari3549
@rikypari3549 3 года назад
Rajinamu apiye to gratuity male sir plz reply karjo
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
ના
@piyushthummar1143
@piyushthummar1143 3 года назад
Sir Hmna 9-10 and 11-12 na teachers ni bharti thai 6, to bdha teachers janva mage 6 k 5 years fix na pura thay pchhi bdha Bhathha ne add krta ketlo thay, 5 pchhi 10 years pchhi 15 years pchhi 20 years pchhi a na upar video bnavo
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
પાંચ વર્ષ પછી ભથ્થા ના દર શું હશે તે આજ કઈ રીતે કહી શકાય
@piyushthummar1143
@piyushthummar1143 3 года назад
@@hareshjoshi-trainermotivat2357 atyar na bhatha na aadhare kaho m
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
@@piyushthummar1143 મારા દરેક વીડિયો માં આધાર સાથે ચર્ચા કરેલ છે મારા બધા વિડીયો જુઓ
@pramodbhatt7642
@pramodbhatt7642 2 года назад
Thanks
@ocgandhigandhi7518
@ocgandhigandhi7518 3 года назад
20 na sikka lage to kaya level upper mukai
@kantibhaipatel5676
@kantibhaipatel5676 2 года назад
Kantibhai patel)
@madhubenpitroda4039
@madhubenpitroda4039 Год назад
સર ખાતાકીય પરીક્ષા ના નિયમો અને ઉંમર મર્યાદા વિશે જાણવુ છે
@darshnapatel3500
@darshnapatel3500 3 года назад
Thank you sir
@priyavadanbaria7902
@priyavadanbaria7902 2 года назад
નિમણૂંક તારીખ: ૩/૮/૧૯૮૯ હોદ્દો: માધ્યમિક શિક્ષક .છેલ્લો બેઝિક : ૮૨૬૦૦ વય નિવૃત્તિ તારીખ : ૩૧/૧૦/૨૦૨૨ (સત્ર લાભ મળેલ છે) જન્મ તારીખ : ૧૮/૬/૧૯૬૪ કેટલી ગ્રેજયુટી મળે? મો.ભથ્થુ ૩૦/૬/૨૦૨૨ નુ ૩૪% ગણતરી મા લેવાય કે ૩૧/૧૦/૨૦૨૨ નુ છેલ્લુ ૩૮% ગણતરી મા લેવાય તે જણાવશો.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
Basic pay +DA *નોકરીના વર્ષ /2
@priyavadanbaria7902
@priyavadanbaria7902 2 года назад
@@hareshjoshi-trainermotivat2357 which DA count in calculation for gratuity. 30/6/22(34%) or 31/10/22(38%)
@pragneshkapdiya1222
@pragneshkapdiya1222 2 года назад
Gratuti nu AA sutra sachu che Basic + DA/26*15*nokarina varsh Aa sutra pramane gratuti ganiye to vadhare thay che ane tamara pramane ganiye to alag thay che shu central Govt. Ane state Govt na employee ni gratuti ni gantri alag rite thay
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
ના આ સરકારી ગ્રેજ્યુએટ માટે નથી
@pragneshkapdiya1222
@pragneshkapdiya1222 2 года назад
@@hareshjoshi-trainermotivat2357 thank u sir javab aapva mate
@pragneshkapdiya1222
@pragneshkapdiya1222 2 года назад
Aana vishe samjuti Aap to ek alag video mukjo banne na difference no jethi loko ne mahiti mali rahe
@vinubhaibhoi1958
@vinubhaibhoi1958 Год назад
અમુલ ના કમૅચારી ઓના પેન્શન ની ગણતરી મુકજો
@dipakbhaibhoienglishteache3863
Saheb tamaro નંબર aapo . vaat karvi છે
@kiranpatel5887
@kiranpatel5887 Год назад
300 E.L ના થતી હોય તો M.L કેવી રીતે ગણાય માટે
@hareshjoshi-trainermotivat2357
300 રજામાં જેટલી ખુરશી હોય એટલી અર્ધપગારી રજા નું રૂપાંતર મળે તેનો અડધો પગાર મળે
@sanjaysolanki7278
@sanjaysolanki7278 4 года назад
Res.sir pl explain the uchhtar page dhoran..there is lots of confusion
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 4 года назад
What difficulties you have in higher pay write me on WhatsApp No. 9427300891 or phone me after 8-00 PM
@pravinjoshi2515
@pravinjoshi2515 9 месяцев назад
ગ્રેજ્યુટી પર ઈનકમટેક્સ લાગે
@dr.muljibhaipatel9277
@dr.muljibhaipatel9277 3 года назад
Comutation recovery rules
@freeinformationofgovernmen6134
@freeinformationofgovernmen6134 2 года назад
Respected Sir My mother has nominated my name as nominee. I have no brother and sister. Kindly guide me if is here any arrears due to be paid to me? Kindly give me form to apply . Yours Mayank J Patel. Pranam
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 года назад
Which type of areas
@ashokpandav2708
@ashokpandav2708 2 года назад
આગણવાડી ની ગેજયૂટી નીસમજણ આપો
@jeramkothariya9314
@jeramkothariya9314 5 месяцев назад
બેઝિક + મોંઘવારી = કુલ રકમ ના અડધા કરવાના કે 26 વડે ભાગવા ના? અમુક વિડિયો માં 26 વડે ભાગવાનું કહે છે.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 месяцев назад
કયા વિડિયો.?
@rashmikantshrimali651
@rashmikantshrimali651 Год назад
સર કર્મચારી 15 વર્ષ કપાત થાય તે પહેલાં અવસાન પામે તો મુડિકૃત રૂપાંતર કરેલ રકમ કપાવવાની બંધ થઈ જાય અને પૂરું પેન્શન મળવા લાગે ?
@minaxijoshi5148
@minaxijoshi5148 3 года назад
રૂપાંતર દર ૮.૩૭૧ કેમ થાય તે જણાવવા વી
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
સરકારે કોઠો બહાર પાડેલ છે
@NazirBhohariya
@NazirBhohariya 4 месяца назад
Hi
@mayankpatel9921
@mayankpatel9921 3 года назад
Hal MA pan pension 10000 hoy sake Jamni Death 1995 MA thay Hati Temni job District panchayat MA hati
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
હા
@ratansinhchauhan2118
@ratansinhchauhan2118 3 года назад
પેન્શન પાત્ર નોકરી એટલે એડ હોક નોકરી ન ગણાય? જવાન આપશો તો આપનો આભાર.
@ratansinhchauhan2118
@ratansinhchauhan2118 3 года назад
જવાબ આપશો.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
કેવી એડહોક નોકરી વિગત આપો
@ratansinhchauhan2118
@ratansinhchauhan2118 3 года назад
@@hareshjoshi-trainermotivat2357 પહેલા હંગામી ધોરણે ની નોકરી હતી. પછી ગ્રાન્ટેડ કોલેજ માં નિયુક્તિ થયેલ છે. મારા જેવા ૪૦૦ અધ્યાપકો છે. જો યોગ્ય માહિતી આપો તો સૌનું માર્ગદર્શન થાય.
@rathodmaulik4933
@rathodmaulik4933 3 года назад
sir apno mobile જણાવો.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
વિડીયો જુઓ મૂકેલ છે
@arvindjoshi4844
@arvindjoshi4844 3 года назад
આપનો nombr આપશો
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 года назад
મારો વિડિયો પૂરો જુઓ મળી જશે
@heenasoni2982
@heenasoni2982 Год назад
Sir namskar Mobile phone number aapaso
Далее
GREAT idea for Camping #bushcraft #survival #lifehacks
00:24
Katta janjal
00:29
Просмотров 315 тыс.
પેન્શન ગણતરી ભાગ 2
20:50
Просмотров 19 тыс.
30 June Increament
20:29
Просмотров 50 тыс.
GCSR રજા નિયમો 2020 (Part-1) I GES
1:03:25
GREAT idea for Camping #bushcraft #survival #lifehacks
00:24