Тёмный

પોરબંદર માં રાજવી પરિવાર ના કુળદેવી નું મંદિર:નવરાત્રી નિમિત્તે ખાસ શણગાર 

Porbandar Times
Подписаться 54 тыс.
Просмотров 925
50% 1

પોરબંદર માં હાલ નવરાત્રી દરમ્યાન વિવિધ માઈ મંદિરો ખાતે શૃંગાર દર્શન નું આયોજન કરવામાં આવે છે ત્યારે છાયા દરબારગઢ ની અંદર વિન્ધ્યવાસીની માતાજી નું ૫૦૦ વર્ષ થી પણ જુનું મંદિર આવેલું છે હાલ અહી નવરાત્રી નિમિતે દરરોજ અનેકવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે
પોરબંદર માં નવરાત્રી નિમિતે વિવિધ માતાજી ના મંદિરે ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે માતાજી ને નૈવેધ,ચુંદડી ચડાવી ભક્તો ધન્યતા નો અનુભવ કરી રહ્યા છે ત્યારે છાયા માં આવેલ રાજમાતા ક્લાબાઈ પેલેસ માં ૫૦૦ વર્ષ થી જુનું વિન્ધ્યાવાસીની માતાજી નું મંદિર આવેલું છે જે હજારો ભક્તો ની આસ્થા નું કેન્દ્ર છે ઈ.સ.1570 ની આસપાસ રાજમાતા કલાબાઈએ છાયા દરબાર ગઢ ની સ્થાપના કરાવી હતી.જે રાજમાતા ક્લાબાઈ પેલેસ તરીકે ઓળખાય છે . આ ગઢમાં જેઠવા રાજાઓના કુળદેવી શ્રી વિંધ્યવાસી માતાજીનું મંદિર આવેલુ છે.મંદિર ખાતે નવરાત્રી નિમિતે દરરોજ અવનવા શૃંગાર દર્શન નું આયોજન કરવામાં આવે છે ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે મંદિર હજારો ભક્તો ની આસ્થા નું કેન્દ્ર હોવાથી દરરોજ મોટી સંખ્યા માં ભક્તો અહી દર્શનાર્થે આવી રહ્યા છે પેલેસ ની ભવ્યતા, ઝરુખો ,મંદિર જોવાલાયક છે.

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Hurricane Milton: Storm damage in Fort Myers, Fla.
01:05