આવા ગુનામા પણ ગુનેગારનું નામ કેમ જાહેર નથી કરતા એવો બધો કોણ માથાભારે છે. પોલીસ શું કામની જો. આવું દબાવી ને રાખે તો. હવે તો એમજ સમજવાનુ ને કે કાયદો નાના માણસોને જ લાગુ પડે
Porbandar na jetla rashta 6 etla badha rasta ma dhur j ude 6 aam janta ne apil k nagarpalika dhur nakhva aave khada burva to dhur nakhva na dyo dhur thi fefsa khali thai skin ni elrgy thai
Aa badha natak kare che. Lokona kam karo e bapue kudhel che. Besaram nagarpalika road nathi banavta pan birlahall paseni khuli gatro karvani tevad nathi etle ssfed lugda dhaki didhel besaram cho
Anathi uttam kaam biju kai chhe j nahi 👌🏻👌🏻... Je potani madad nathi kari sakta teni madad karvi ni bhookh sant karvi e shreshth vaat chhe!!!Samay group na yuvano aa best work kayru chhe 😊 God bless you 🙏🏻
મુખ્યમંત્રી નો જન્મ ગુજરાતમાં થયોછે આજ સુધી એ પણ ગુજરાતના રોડ ઉપર જ ફર્યાં હશે અને રોડરસ્તાની કેવી હાલત છે એ પણ તેમને ખબર જ હોય આતો જનતાના પૈસાનુ પાણી કરવાના તાયફા છે,કોના બાપની દિવાળી વાળા લોકો ની વીક્રુતીનુ આ પરિણામછે,લોકોએ જાગવાની જરૂર છે,એ નહીં જાગે ત્યાંસુધી આ તાયફા ચાલુ રહેશે